ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કઠુઆ મામલેની સુનાવણી આજથી પઠાણકોટની અદાલતમાં થશે | Kathua Dushkarma case hearing today from Patthankot season court

  કઠુઆ રેપ કેસઃ પઠાનકોટની કોર્ટમાં સુનાવણી, તમામ આરોપીઓને કોર્ટ લવાયાં

  Divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:01 AM IST

  સુનાવણી દરમિયાન લગભગ 221 લોકોની સાક્ષી છે ત્યારે કેસની સુનાવણી માટે એક વર્ષનો સમય પણ લાગી શકે છે.
  • કઠુઆ ગેંગરેપની સુનાવણી પઠાનકોટ સેશન્સ કોર્ટમાં થશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપની સુનાવણી પઠાનકોટ સેશન્સ કોર્ટમાં થશે

   પઠાનકોટઃ બહુચર્ચિત કઠુઆ મામલેની સુનાવણી આજે પઠાનકોટની અદાલતમાં શરૂ થશે. આ મામલે તમામ સાતેય આરોપીઓ પઠાનકોટની સેશન્સ કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલાં બુધવારે આ મામલે જોડાયેલાં દસ્તાવેજોની ફાઈલ અહીં લાવવામાં આવી હતી. આરોપીઓને જિલ્લા તેમજ સત્ર ન્યયાધીશ ડો.તેજવિંદર સિંહની કોર્ટમાં રજૂ કરાશે. સુનાવણીને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આરોપીઓને કઠુઆથી લાવીને અહીં રજૂ કરવામાં આવશે.

   કેસની સુનાવણીમાં એક વર્ષનો સમય લાગી શકે છે

   - કઠુઆ મામલે જમ્મુ કાશ્મીરની સરકાર તરફથી આ મામલા સાથે જોડાયેલી ફાઈલને પઠાનકોટ મોકલવામાં આવ્યાં બાદ મામલેની સુનાવણી શરૂ થઈ જશે.
   - સુનાવણી દરમિયાન લગભગ 221 લોકોની સાક્ષી છે ત્યારે કેસની સુનાવણી માટે એક વર્ષનો સમય પણ લાગી શકે છે.

   સઘન સુરક્ષા વ્યવસ્થા

   - કઠુઆ પોલીસ આરોપીઓને લઈને પઠાનકોટ આવ્યાં છે. તેઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ પરત કઠુઆ પહોંચાડવામાં આવશે.
   - આ પહેલાં બુધવારે SSP વિવેકશીલ સોનીએ બાર એસોસિએશનને વિશ્વાસ અપાવ્યો હતો કે કઠુઆ કેસના ટ્રાયલ દરમિયાન પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવ્યાં છે.
   - ત્યારે પઠાનકોટની સેશન્સ કોર્ટમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.
   - વકીલોની સુરક્ષા માટે અલ પોલીસ ફોર્સ તૈનાત છે.
   - તેમજ તમામ આરોપીઓ અને કોર્ટમાં અન્ય કાર્યો માટે આવતાં લોકો સહિત વકીલોની એન્ટ્રી એક જ સ્થાન પરથી છે. અન્ય કોઈન શખ્સને પરિસરમાં દાખલ થવાની મંજૂરી નથી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને કઠુઆથી પઠાનકોટ લવાયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને કઠુઆથી પઠાનકોટ લવાયા

  • કઠુઆ ગેંગરેપ કેસના આરોપીઓ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપ કેસના આરોપીઓ

  • કઠુઆ કેસને ધ્યાનમાં રાખીને પઠાનકોટ કોર્ટ પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ કેસને ધ્યાનમાં રાખીને પઠાનકોટ કોર્ટ પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

   પઠાનકોટઃ બહુચર્ચિત કઠુઆ મામલેની સુનાવણી આજે પઠાનકોટની અદાલતમાં શરૂ થશે. આ મામલે તમામ સાતેય આરોપીઓ પઠાનકોટની સેશન્સ કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલાં બુધવારે આ મામલે જોડાયેલાં દસ્તાવેજોની ફાઈલ અહીં લાવવામાં આવી હતી. આરોપીઓને જિલ્લા તેમજ સત્ર ન્યયાધીશ ડો.તેજવિંદર સિંહની કોર્ટમાં રજૂ કરાશે. સુનાવણીને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આરોપીઓને કઠુઆથી લાવીને અહીં રજૂ કરવામાં આવશે.

   કેસની સુનાવણીમાં એક વર્ષનો સમય લાગી શકે છે

   - કઠુઆ મામલે જમ્મુ કાશ્મીરની સરકાર તરફથી આ મામલા સાથે જોડાયેલી ફાઈલને પઠાનકોટ મોકલવામાં આવ્યાં બાદ મામલેની સુનાવણી શરૂ થઈ જશે.
   - સુનાવણી દરમિયાન લગભગ 221 લોકોની સાક્ષી છે ત્યારે કેસની સુનાવણી માટે એક વર્ષનો સમય પણ લાગી શકે છે.

   સઘન સુરક્ષા વ્યવસ્થા

   - કઠુઆ પોલીસ આરોપીઓને લઈને પઠાનકોટ આવ્યાં છે. તેઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ પરત કઠુઆ પહોંચાડવામાં આવશે.
   - આ પહેલાં બુધવારે SSP વિવેકશીલ સોનીએ બાર એસોસિએશનને વિશ્વાસ અપાવ્યો હતો કે કઠુઆ કેસના ટ્રાયલ દરમિયાન પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવ્યાં છે.
   - ત્યારે પઠાનકોટની સેશન્સ કોર્ટમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.
   - વકીલોની સુરક્ષા માટે અલ પોલીસ ફોર્સ તૈનાત છે.
   - તેમજ તમામ આરોપીઓ અને કોર્ટમાં અન્ય કાર્યો માટે આવતાં લોકો સહિત વકીલોની એન્ટ્રી એક જ સ્થાન પરથી છે. અન્ય કોઈન શખ્સને પરિસરમાં દાખલ થવાની મંજૂરી નથી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • વકીલ અને પીડિતાના પરિવાર માટે ખાસ પોલીસ ટીમ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વકીલ અને પીડિતાના પરિવાર માટે ખાસ પોલીસ ટીમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કઠુઆ મામલેની સુનાવણી આજથી પઠાણકોટની અદાલતમાં થશે | Kathua Dushkarma case hearing today from Patthankot season court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `