ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Patients severed leg was used as his pillow in Jhansi Medical College

  દર્દીના કપાયેલા પગને ડોક્ટરોએ બનાવ્યો તકિયો, માણસાઇને શરમમાં મૂકતી ઘટના

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 04:01 PM IST

  કોલેજના પ્રિન્સિપાલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે
  • આ ફોટો શરમમાં મૂકે છે, પરંતુ સિસ્ટમ તો બેશરમ છે. આરોપ છે કે હોસ્પિટલે દર્દીના કપાયેલા પગને જ તેનો તકિયો બનાવી દીધો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ફોટો શરમમાં મૂકે છે, પરંતુ સિસ્ટમ તો બેશરમ છે. આરોપ છે કે હોસ્પિટલે દર્દીના કપાયેલા પગને જ તેનો તકિયો બનાવી દીધો.

   ઝાંસી: યુપીના ઝાંસીમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. આરોપ છે કે ડોક્ટરોએ અકસ્માતમાં પગ કપાઇ ગયા પછી હોસ્પિટલ આવેલા ક્લીનરના માથા નીચે તેના જ પગને તકિયો બનાવીને મૂકી દીધો. ડોક્ટરની આ હરકતે ત્યાં હાજર તમામ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા. તે પછી તાત્કાલિક આ મામલાની જાણ હોસ્પિટલના સીએમએસને આપવામાં આવી.

   શું છે મામલો

   - શનિવારે સવારે મઉરાનીપુર વિસ્તારના બમ્હૌરી અને ખિલારાની વચ્ચે સ્કૂલના બાળકોથી ભરેલી બસ પલટી ગઇ. આ અકસ્માતમાં 6 બાળકો દબાઇને ઘાયલ થઇ ગયા. આ જ અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કપાઇને અલગ થઇ ગયો.

   - ઘાયલ બાળકોનો ઇલાજ મઉરાનીપુરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરવામાં આવ્યો, જ્યારે ઘનશ્યામને ઝાંસીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. પરિવારના લોકો જ્યારે ઘનશ્યામને મેડિકલ કોલેજ લઇને પહોંચ્યા તો ડોક્ટરોએ તેના કપાયેલા પગને તેના માથા નીચે તકિયો બનાવીને મૂકી દીધો.
   - આ જોઇને ત્યાં હાજર લોકોએ નારાજગી દર્શાવીને હોસ્પિટલના સીએમએમને ફોન કરીને જાણ કરી.
   - ઘટનાની જાણકારી મળતાં જ મેડિકલ કોલેજના સીએમએસ ડૉ. હરીશચંદ્ર આર્યા સ્થળ પર પહોંચ્યા. તેમણે તરત જ ઇમરજન્સીમાં હાજર ડોક્ટરોને ઠપકો આપ્યો. તે પછી દર્દીના પગ નીચેથી કપાયેલો પગ હટાવીને તકિયો મૂકવામાં આવ્યો.

   ક્લીનરના સાથીઓએ કપાયેલા પગને માથા નીચે રાખ્યો: પ્રિન્સિપાલ

   - મેડિકલ કોલેજની પ્રિન્સિપાલ સાધના કૌશિકે જણાવ્યું, "અમે ઘટના પછી ડિપાર્ટમેન્ટના લોકો સાથે વાત કરી. ત્યારબાદ સિનિયર રેસિડેન્ટ ઓર્થોપેડિક ડોક્ટર, ઇએમઓ, સિનિયર નર્સ અને એક અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે."

   - "ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરોએ ઘાયલ ક્લીનરનો તાત્કાલિક ઇલાજ શરૂ કરી દીધો હતો. ડોક્ટરોને તેનું માથું ઊંચું રાખવા માટે કંઇ જોઇતું હતું. તે સાંભળીને દર્દીના કોઇ સાથીદારે તેના કપાયેલા પગને તેના માથા નીચે રાખી દીધો. એક કમિટી તપાસ કરી રહી છે. જો ડોક્ટર કે હોસ્પિટલના કોઇ સ્ટાફની ભૂલ સામે આવી તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે."

   આગળની સ્લાઇડમાં વાંચો સરકારે આ મામલે દર્શાવી ગંભીરતા

  • ઝાંસી મેડિકલ કોલેજના પ્રિન્સિપલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝાંસી મેડિકલ કોલેજના પ્રિન્સિપલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. (ફાઇલ)

   ઝાંસી: યુપીના ઝાંસીમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. આરોપ છે કે ડોક્ટરોએ અકસ્માતમાં પગ કપાઇ ગયા પછી હોસ્પિટલ આવેલા ક્લીનરના માથા નીચે તેના જ પગને તકિયો બનાવીને મૂકી દીધો. ડોક્ટરની આ હરકતે ત્યાં હાજર તમામ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા. તે પછી તાત્કાલિક આ મામલાની જાણ હોસ્પિટલના સીએમએસને આપવામાં આવી.

   શું છે મામલો

   - શનિવારે સવારે મઉરાનીપુર વિસ્તારના બમ્હૌરી અને ખિલારાની વચ્ચે સ્કૂલના બાળકોથી ભરેલી બસ પલટી ગઇ. આ અકસ્માતમાં 6 બાળકો દબાઇને ઘાયલ થઇ ગયા. આ જ અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કપાઇને અલગ થઇ ગયો.

   - ઘાયલ બાળકોનો ઇલાજ મઉરાનીપુરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરવામાં આવ્યો, જ્યારે ઘનશ્યામને ઝાંસીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. પરિવારના લોકો જ્યારે ઘનશ્યામને મેડિકલ કોલેજ લઇને પહોંચ્યા તો ડોક્ટરોએ તેના કપાયેલા પગને તેના માથા નીચે તકિયો બનાવીને મૂકી દીધો.
   - આ જોઇને ત્યાં હાજર લોકોએ નારાજગી દર્શાવીને હોસ્પિટલના સીએમએમને ફોન કરીને જાણ કરી.
   - ઘટનાની જાણકારી મળતાં જ મેડિકલ કોલેજના સીએમએસ ડૉ. હરીશચંદ્ર આર્યા સ્થળ પર પહોંચ્યા. તેમણે તરત જ ઇમરજન્સીમાં હાજર ડોક્ટરોને ઠપકો આપ્યો. તે પછી દર્દીના પગ નીચેથી કપાયેલો પગ હટાવીને તકિયો મૂકવામાં આવ્યો.

   ક્લીનરના સાથીઓએ કપાયેલા પગને માથા નીચે રાખ્યો: પ્રિન્સિપાલ

   - મેડિકલ કોલેજની પ્રિન્સિપાલ સાધના કૌશિકે જણાવ્યું, "અમે ઘટના પછી ડિપાર્ટમેન્ટના લોકો સાથે વાત કરી. ત્યારબાદ સિનિયર રેસિડેન્ટ ઓર્થોપેડિક ડોક્ટર, ઇએમઓ, સિનિયર નર્સ અને એક અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે."

   - "ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરોએ ઘાયલ ક્લીનરનો તાત્કાલિક ઇલાજ શરૂ કરી દીધો હતો. ડોક્ટરોને તેનું માથું ઊંચું રાખવા માટે કંઇ જોઇતું હતું. તે સાંભળીને દર્દીના કોઇ સાથીદારે તેના કપાયેલા પગને તેના માથા નીચે રાખી દીધો. એક કમિટી તપાસ કરી રહી છે. જો ડોક્ટર કે હોસ્પિટલના કોઇ સ્ટાફની ભૂલ સામે આવી તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે."

   આગળની સ્લાઇડમાં વાંચો સરકારે આ મામલે દર્શાવી ગંભીરતા

  • અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કપાઇને અલગ થઇ ગયો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કપાઇને અલગ થઇ ગયો.

  • યુપી સરકારે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં દર્દીના કપાયેલા પગને તેના માથા નીચે તકિયા તરીકે મૂકવાના મામલાને ગંભીરતાથી લીધો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપી સરકારે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં દર્દીના કપાયેલા પગને તેના માથા નીચે તકિયા તરીકે મૂકવાના મામલાને ગંભીરતાથી લીધો છે.

   ઝાંસી: યુપીના ઝાંસીમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. આરોપ છે કે ડોક્ટરોએ અકસ્માતમાં પગ કપાઇ ગયા પછી હોસ્પિટલ આવેલા ક્લીનરના માથા નીચે તેના જ પગને તકિયો બનાવીને મૂકી દીધો. ડોક્ટરની આ હરકતે ત્યાં હાજર તમામ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા. તે પછી તાત્કાલિક આ મામલાની જાણ હોસ્પિટલના સીએમએસને આપવામાં આવી.

   શું છે મામલો

   - શનિવારે સવારે મઉરાનીપુર વિસ્તારના બમ્હૌરી અને ખિલારાની વચ્ચે સ્કૂલના બાળકોથી ભરેલી બસ પલટી ગઇ. આ અકસ્માતમાં 6 બાળકો દબાઇને ઘાયલ થઇ ગયા. આ જ અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કપાઇને અલગ થઇ ગયો.

   - ઘાયલ બાળકોનો ઇલાજ મઉરાનીપુરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરવામાં આવ્યો, જ્યારે ઘનશ્યામને ઝાંસીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. પરિવારના લોકો જ્યારે ઘનશ્યામને મેડિકલ કોલેજ લઇને પહોંચ્યા તો ડોક્ટરોએ તેના કપાયેલા પગને તેના માથા નીચે તકિયો બનાવીને મૂકી દીધો.
   - આ જોઇને ત્યાં હાજર લોકોએ નારાજગી દર્શાવીને હોસ્પિટલના સીએમએમને ફોન કરીને જાણ કરી.
   - ઘટનાની જાણકારી મળતાં જ મેડિકલ કોલેજના સીએમએસ ડૉ. હરીશચંદ્ર આર્યા સ્થળ પર પહોંચ્યા. તેમણે તરત જ ઇમરજન્સીમાં હાજર ડોક્ટરોને ઠપકો આપ્યો. તે પછી દર્દીના પગ નીચેથી કપાયેલો પગ હટાવીને તકિયો મૂકવામાં આવ્યો.

   ક્લીનરના સાથીઓએ કપાયેલા પગને માથા નીચે રાખ્યો: પ્રિન્સિપાલ

   - મેડિકલ કોલેજની પ્રિન્સિપાલ સાધના કૌશિકે જણાવ્યું, "અમે ઘટના પછી ડિપાર્ટમેન્ટના લોકો સાથે વાત કરી. ત્યારબાદ સિનિયર રેસિડેન્ટ ઓર્થોપેડિક ડોક્ટર, ઇએમઓ, સિનિયર નર્સ અને એક અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે."

   - "ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરોએ ઘાયલ ક્લીનરનો તાત્કાલિક ઇલાજ શરૂ કરી દીધો હતો. ડોક્ટરોને તેનું માથું ઊંચું રાખવા માટે કંઇ જોઇતું હતું. તે સાંભળીને દર્દીના કોઇ સાથીદારે તેના કપાયેલા પગને તેના માથા નીચે રાખી દીધો. એક કમિટી તપાસ કરી રહી છે. જો ડોક્ટર કે હોસ્પિટલના કોઇ સ્ટાફની ભૂલ સામે આવી તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે."

   આગળની સ્લાઇડમાં વાંચો સરકારે આ મામલે દર્શાવી ગંભીરતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Patients severed leg was used as his pillow in Jhansi Medical College
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `