ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વિવાદ વધતાં યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે વાત કરી | UP CM Yogi Adityanath has spoken to Yoga guru Baba Ramdev about Patanjali food park

  CM યોગીએ મનાવ્યાં બાબા રામદેવને, કહ્યું- યુપીમાં જ રહેશે પતંજલિ ફુડ પાર્ક

  Divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 12:08 PM IST

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે વાત કરી મામલાનું સમાધાન ટૂંક સમયમાં જ થશે તેવી ખાતરી આપી
  • યોગી સરકારે કહ્યું છે કે ફુડ પાર્ક ગ્રેટર નોઈડાથી બહાર નહીં જાય અને મામલાનું સમાધાન ટૂંક જ સમયમાં કરવામાં આવશે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગી સરકારે કહ્યું છે કે ફુડ પાર્ક ગ્રેટર નોઈડાથી બહાર નહીં જાય અને મામલાનું સમાધાન ટૂંક જ સમયમાં કરવામાં આવશે (ફાઈલ)

   લખનઉઃ યુપીના નોઈડામાં તૈયાર થનારા પતંજલિ ફુડ એન્ડ હર્બલ પાર્ક માટે જમીનની ફાળવણી યુપી સરકારે રદ કર્યા બાદ બબાલ શરૂ થઈ ગઈ હતી. જેના થોડાં જ કલાકોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથબાબા રામદેવ સાથે વાત કરી મામલાનું સમાધાન ટૂંક સમયમાં જ થશે તેવી ખાતરી આપી છે. યોગી સરકારે કહ્યું છે કે ફુડ પાર્ક ગ્રેટર નોઈડાથી બહાર નહીં જાય અને મામલાનું સમાધાન ટૂંક જ સમયમાં કરવામાં આવશે. આ પહેલાં પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરી ફુડ પાર્કને શિફ્ટ કરવાની વાત કરી હતી અને યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું.

   ટાઈટલ સૂટ હતું વિવાદનું કારણ?

   - પતંજલિ ગ્રુપના પ્રવકતા એસ.કે.તિજારાવાલાએ જણાવ્યું કે, "નોઈડામાં તૈયાર થનારા ફુડ પાર્કની જમીનના ટાઈટલ સૂટ માટે કેન્દ્ર સરકાર તરફથી બે વખત નોટિસ મોકલાઈ હતી. પરંતુ યોગી સરકાર તરફથી પતંજલિને ટાઈટલ સૂટ સોંપાયુ ન હતું. આ કારણે મુશ્કેલી આવી હતી."

   પતંજલિના MDએ સાધ્યું હતું યોગી સરકાર પર નિશાન

   - પતંજલિ ગ્રુપના એમડી આચાર્ય બાલકૃષ્ણએ યુપી સરકાર કામ ન કરતી હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - બાલકૃષ્ણએ કહ્યું કે, "યુપી સરકારના જે પણ લોકો છે જો તેઓએ કામ ન કર્યું તો અમે ફુડ પાર્ક શિફ્ટ કરી દઈશું."
   - બાલકૃષ્ણએ વધુમાં કહ્યું કે, "યોગી સરકારે કાર્ય નથી કર્યું તે સાચી વાત છે. તમે અમારી ફાઈલો અંગે તપાસ કરો ત્યારે જાણ થશે કે સરકાર કામ નથી કરતી માત્ર મસ્તી જ કરે છે."

   યોગી સરકારનું ઉદાસીન વલણ- બાબા રામદેવ

   - બાબા રામદેવે કહ્યું કે, "કેન્દ્ર સરકારના મંત્રાલય ફુડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીએ અનુમતિ આપી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ અહીં મેગા ફુડ પાર્ક બનશે. પરંતુ યોગી સરકારે ઉદાસીન વલણ દેખાડ્યું અને તેને નિરસ્ત બનાવી દીધું."

   1,666.80 કરોડનો પ્રોજેક્ટ

   - આ પ્રોજેક્ટ 1,666.80 કરોડ રૂપિયાનો છે. આ ફુડ પાર્ક 455 એકરમાં તૈયાર થઈ રહ્યો છે.
   - બાબા રામદેવ મુજબ આ ફુડ પાર્કથી 8000થી વધુ લોકોને સીધી રોજગારી અને 80 હજાર લોકોને પરોક્ષી રીતે કામ મળશે.
   - યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ ફુડ પાર્કનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જ તૈયાર કરવાનો હતો. પરંતુ હાલ જમીન વિવાદને લઈને મામલો અટકેલો દેખાય રહ્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બાલકૃષ્ણએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુપી સરકારના જે પણ લોકો છે જો તેઓએ કામ ન કર્યું તો અમે ફુડ પાર્ક શિફ્ટ કરી દઈશું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાલકૃષ્ણએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુપી સરકારના જે પણ લોકો છે જો તેઓએ કામ ન કર્યું તો અમે ફુડ પાર્ક શિફ્ટ કરી દઈશું

   લખનઉઃ યુપીના નોઈડામાં તૈયાર થનારા પતંજલિ ફુડ એન્ડ હર્બલ પાર્ક માટે જમીનની ફાળવણી યુપી સરકારે રદ કર્યા બાદ બબાલ શરૂ થઈ ગઈ હતી. જેના થોડાં જ કલાકોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથબાબા રામદેવ સાથે વાત કરી મામલાનું સમાધાન ટૂંક સમયમાં જ થશે તેવી ખાતરી આપી છે. યોગી સરકારે કહ્યું છે કે ફુડ પાર્ક ગ્રેટર નોઈડાથી બહાર નહીં જાય અને મામલાનું સમાધાન ટૂંક જ સમયમાં કરવામાં આવશે. આ પહેલાં પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરી ફુડ પાર્કને શિફ્ટ કરવાની વાત કરી હતી અને યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું.

   ટાઈટલ સૂટ હતું વિવાદનું કારણ?

   - પતંજલિ ગ્રુપના પ્રવકતા એસ.કે.તિજારાવાલાએ જણાવ્યું કે, "નોઈડામાં તૈયાર થનારા ફુડ પાર્કની જમીનના ટાઈટલ સૂટ માટે કેન્દ્ર સરકાર તરફથી બે વખત નોટિસ મોકલાઈ હતી. પરંતુ યોગી સરકાર તરફથી પતંજલિને ટાઈટલ સૂટ સોંપાયુ ન હતું. આ કારણે મુશ્કેલી આવી હતી."

   પતંજલિના MDએ સાધ્યું હતું યોગી સરકાર પર નિશાન

   - પતંજલિ ગ્રુપના એમડી આચાર્ય બાલકૃષ્ણએ યુપી સરકાર કામ ન કરતી હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - બાલકૃષ્ણએ કહ્યું કે, "યુપી સરકારના જે પણ લોકો છે જો તેઓએ કામ ન કર્યું તો અમે ફુડ પાર્ક શિફ્ટ કરી દઈશું."
   - બાલકૃષ્ણએ વધુમાં કહ્યું કે, "યોગી સરકારે કાર્ય નથી કર્યું તે સાચી વાત છે. તમે અમારી ફાઈલો અંગે તપાસ કરો ત્યારે જાણ થશે કે સરકાર કામ નથી કરતી માત્ર મસ્તી જ કરે છે."

   યોગી સરકારનું ઉદાસીન વલણ- બાબા રામદેવ

   - બાબા રામદેવે કહ્યું કે, "કેન્દ્ર સરકારના મંત્રાલય ફુડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીએ અનુમતિ આપી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ અહીં મેગા ફુડ પાર્ક બનશે. પરંતુ યોગી સરકારે ઉદાસીન વલણ દેખાડ્યું અને તેને નિરસ્ત બનાવી દીધું."

   1,666.80 કરોડનો પ્રોજેક્ટ

   - આ પ્રોજેક્ટ 1,666.80 કરોડ રૂપિયાનો છે. આ ફુડ પાર્ક 455 એકરમાં તૈયાર થઈ રહ્યો છે.
   - બાબા રામદેવ મુજબ આ ફુડ પાર્કથી 8000થી વધુ લોકોને સીધી રોજગારી અને 80 હજાર લોકોને પરોક્ષી રીતે કામ મળશે.
   - યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ ફુડ પાર્કનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જ તૈયાર કરવાનો હતો. પરંતુ હાલ જમીન વિવાદને લઈને મામલો અટકેલો દેખાય રહ્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ પ્રોજેક્ટ 1,666.80 કરોડ રૂપિયાનો છે. આ ફુડ પાર્ક 455 એકરમાં તૈયાર થઈ રહ્યો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રોજેક્ટ 1,666.80 કરોડ રૂપિયાનો છે. આ ફુડ પાર્ક 455 એકરમાં તૈયાર થઈ રહ્યો છે

  • યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ ફુડ પાર્કનો પાયો નાંખવામાં આવ્યો હતો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ ફુડ પાર્કનો પાયો નાંખવામાં આવ્યો હતો (ફાઈલ)

   લખનઉઃ યુપીના નોઈડામાં તૈયાર થનારા પતંજલિ ફુડ એન્ડ હર્બલ પાર્ક માટે જમીનની ફાળવણી યુપી સરકારે રદ કર્યા બાદ બબાલ શરૂ થઈ ગઈ હતી. જેના થોડાં જ કલાકોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથબાબા રામદેવ સાથે વાત કરી મામલાનું સમાધાન ટૂંક સમયમાં જ થશે તેવી ખાતરી આપી છે. યોગી સરકારે કહ્યું છે કે ફુડ પાર્ક ગ્રેટર નોઈડાથી બહાર નહીં જાય અને મામલાનું સમાધાન ટૂંક જ સમયમાં કરવામાં આવશે. આ પહેલાં પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરી ફુડ પાર્કને શિફ્ટ કરવાની વાત કરી હતી અને યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું.

   ટાઈટલ સૂટ હતું વિવાદનું કારણ?

   - પતંજલિ ગ્રુપના પ્રવકતા એસ.કે.તિજારાવાલાએ જણાવ્યું કે, "નોઈડામાં તૈયાર થનારા ફુડ પાર્કની જમીનના ટાઈટલ સૂટ માટે કેન્દ્ર સરકાર તરફથી બે વખત નોટિસ મોકલાઈ હતી. પરંતુ યોગી સરકાર તરફથી પતંજલિને ટાઈટલ સૂટ સોંપાયુ ન હતું. આ કારણે મુશ્કેલી આવી હતી."

   પતંજલિના MDએ સાધ્યું હતું યોગી સરકાર પર નિશાન

   - પતંજલિ ગ્રુપના એમડી આચાર્ય બાલકૃષ્ણએ યુપી સરકાર કામ ન કરતી હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - બાલકૃષ્ણએ કહ્યું કે, "યુપી સરકારના જે પણ લોકો છે જો તેઓએ કામ ન કર્યું તો અમે ફુડ પાર્ક શિફ્ટ કરી દઈશું."
   - બાલકૃષ્ણએ વધુમાં કહ્યું કે, "યોગી સરકારે કાર્ય નથી કર્યું તે સાચી વાત છે. તમે અમારી ફાઈલો અંગે તપાસ કરો ત્યારે જાણ થશે કે સરકાર કામ નથી કરતી માત્ર મસ્તી જ કરે છે."

   યોગી સરકારનું ઉદાસીન વલણ- બાબા રામદેવ

   - બાબા રામદેવે કહ્યું કે, "કેન્દ્ર સરકારના મંત્રાલય ફુડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીએ અનુમતિ આપી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ અહીં મેગા ફુડ પાર્ક બનશે. પરંતુ યોગી સરકારે ઉદાસીન વલણ દેખાડ્યું અને તેને નિરસ્ત બનાવી દીધું."

   1,666.80 કરોડનો પ્રોજેક્ટ

   - આ પ્રોજેક્ટ 1,666.80 કરોડ રૂપિયાનો છે. આ ફુડ પાર્ક 455 એકરમાં તૈયાર થઈ રહ્યો છે.
   - બાબા રામદેવ મુજબ આ ફુડ પાર્કથી 8000થી વધુ લોકોને સીધી રોજગારી અને 80 હજાર લોકોને પરોક્ષી રીતે કામ મળશે.
   - યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ ફુડ પાર્કનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જ તૈયાર કરવાનો હતો. પરંતુ હાલ જમીન વિવાદને લઈને મામલો અટકેલો દેખાય રહ્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વિવાદ વધતાં યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે વાત કરી | UP CM Yogi Adityanath has spoken to Yoga guru Baba Ramdev about Patanjali food park
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `