ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» There was a tampering incident on March 24 in Vistara Flight, Passenger Arrested

  વિસ્તારા ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે છેડતી, આરોપી વેપારીની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 03:17 PM IST

  વિસ્તારાએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, એરલાઈન્સ કોઈ પણ ક્રૂ અથવા પેસેન્જર સાથે આ પ્રમાણેનો વહેવાર સહન કરશે નહીં
  • વિસ્તારા ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે થઈ છેડતીની ઘટના (ફાઈલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિસ્તારા ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે થઈ છેડતીની ઘટના (ફાઈલ ફોટો)

   નવી દિલ્હી: વિસ્તારા એરલાઈન્સ ફ્લાઈટની એક એર હોસ્ટેસ સાથે છેડતીની ઘટના સામે આવી છે. મહિલા ક્રૂએ આઈજીઆઈ અરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 24 માર્ચે ફ્લાઈટ લખનઉથી દિલ્હી પહોંચ્યા પછી આરોપી પેસેન્જરે તેને અશ્લિલ રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઉંમર 62 વર્ષ છે અને તે પુણેનો બિઝનેસ મેન છે. બીજી બાજુ વિસ્તારાએ ઘટનાની નિંદા કરતા તપાસમાં સહયોગ આપવાની વાત કરી છે. નોંધનીય છે કે, થોડા મહિના પહેલા દબંગ ફિલ્મની એક્ટ્રેસ ઝાયરા વસીમ સાથે પણ વિસ્તારા ફ્લાઈટમાં કો-પેસેન્જરે છેડતી કરી હતી.

   1) ફ્લાઈટમાંથી ઉતરતી વખતે થઈ છેડતી

   ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એરહોસ્ટેસે પોલીસને જણાવ્યું કે, તે વિસ્તારા ફ્લાઈટ યુકે 997માં ડ્યૂટી પર હતી. ફલાઈટ લખનઉથી આઈજીઆઈ એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી હતી. જ્યારે તે ફ્લાઈટમાંથી નીચે ઉતરવા તૈયાર થઈ રહી હતી ત્યારે પેસેન્જરે તેની છેડતી કરી હતી.

   2) પોલીસે વેપારીની કરી ધરપકડ

   - દિલ્હી પોલીસે કહ્યું કે, ઘટના પછી એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી છે. આરોપી પેસેન્જર રાજીવ વસંત દાણી સામે કલમ 354 અંતર્ગત છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પહેલા સીઆઈએસએફએ આરોપીની અટકાયત કરી હતી. ત્યારપછી પોલીસે તેની પૂછપરછ કરીને તેની ધરપકડ કરી લીધી છે.

   3) વિસ્તારા આવી ઘટનાઓ સહન નહીં કરે

   - એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, એક પેસેન્જરે કેબિન ક્રી મેમ્બર સાથે અશ્લિલ હરકત કરી છે. વિસ્તારા પેસેન્જર્સના આ પ્રમાણેના વિર્તનનો વિરોધ કરે છે. અમે અમારા સ્ટાફ અને પેસેન્જર્સ સાથે આ પ્રમાણેનો અભદ્ર વ્યવહાર સહન નહીં કરી લઈએ અને તેમની ગરીમા સાથે સમજૂતી પણ નહીં કરી લઈએ. ઘટનાની ફરિયાદ પોલીસ અને સંબંધિત ઓથોરિટીને કરી દેવામાં આવી છે. અમે આગળ પણ તપાસમાં સહયોગ કરીશું.

  • મહિલા ક્રૂએ આઈજીઆઈ અરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા ક્રૂએ આઈજીઆઈ અરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: There was a tampering incident on March 24 in Vistara Flight, Passenger Arrested
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top