ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Parag Agrawal appointed as CTO of Twitter

  એડ એન્જિનિયરથી કરી હતી શરૂઆત, 7 વર્ષમાં બન્યા ટ્વિટરના CTO

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 03:24 PM IST

  માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કંપનીના CTO (ચીફ ટેક્નોલોજી ઓફિસર) તરીકે પરાગ અગ્રવાલને નિયુક્ત કર્યા છે
  • પરાગ સ્ટેનફોર્ટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી લઇ ચૂક્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરાગ સ્ટેનફોર્ટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી લઇ ચૂક્યા છે.

   નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કંપનીના CTO (ચીફ ટેક્નોલોજી ઓફિસર) તરીકે પરાગ અગ્રવાલને નિયુક્ત કર્યા છે. પરાગ 5 મહિનાથી ટ્વિટરમાં આ જ પોસ્ટ પર કામ કરી રહ્યા છે. તેમની નિમણૂંક ઓક્ટોબરમાં જ કરી દેવામાં આવી હતી, પરંતુ કંપનીએ હવે તેને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. પરાગ આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ હવે ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યા લેશે. 2016ના અંતમાં એડમે ટ્વિટર છોડી દીધું હતું.

   સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી લીધી છે PhDની ડિગ્રી

   - પરાગ અગ્રવાલે 2011માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં PhDની ડિગ્રી લીધી છે અને ત્યારે તેમણે ટ્વિટરમાં એડવર્ટાઇઝમેન્ટ એન્જિનિયર તરીકે જોઇન કર્યું હતું. તાજેતરમાં જ તેમને Most Distinguished (એદમ અલગ) સોફ્ટવેર એન્જિનિયરનું ટાઇટલ મળ્યું હતું.

   - ઉલ્લેખનીય છે કે 2011માં ટ્વિટર જોઇન કરતા પહેલા તેમણે માઇક્રોસોફ્ટ, યાહૂ અને AT&T જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્નશિપ કરી છે. રિપોર્ટ પ્રમાણે, તેમણે યુઝર્સની ટાઇમલાઇન પર ટ્વિટની પ્રાસંગિકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે.

   ટ્વિટરમાં ચોથા ઇન્ડિયન

   - પરાગ પહેલા ભારત પ્રમુખ ઋષિ જેટલી ચાર વર્ષો સુધી ટ્વિટરમાં રહ્યા. પરમિંદર સિંહ ભારત, દક્ષિણ પૂર્વી એશિયા અને ઉત્તર આફ્રિકામાં પ્રમુખ રહી ચૂક્યાં છે. જ્યારે શૈલેષ રાવ એશિયા પ્રમુખ રહી ચૂક્યાં છે.

   ટ્વિટર ફરી શરૂ કરી શકે છે વેરિફિકેશન એપ્લિકેશનનો ઓપ્શન

   - નોંધનીય છે કે ટ્વિટર ટુંક સમયમાં એકવાર ફરી યુઝર્સ માટે વેરિફિકેશન માટે એપ્લિકેશન્સ લેવાનું શરૂ કરી શકે છે. કંપનીના સીઇઓ જેક ડોર્સીએ પેરિસ્કોપના

   લાઇવસ્ટ્રીમમાં કહ્યું છે કે કંપની લોકો માટે વેરિફિકેશન અપાવવાનું કામ કરી રહી છે.
   - ડોર્સીએ કહ્યું, "અમે તમામ યુઝર્સ માટે વેરિફિકેશનની શરૂઆત કરવા માંગીએ છીએ." જોકે આ વિશે તેમણે વધુ જાણકારી આપી નથી.
   - તેમણે એ પણ નથી જણાવ્યું કે વેરિફિકેશનની પ્રોસેસ પહેલા જેવી જ હશે કે તેને બદલવામાં આવશે. તાજેતરમાં જ ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ખામી હોવાની વાત

   કહી હતી.
   - ત્યારબાદ ટ્વિટરે તમામ યુઝર્સ માટે વેરિફિકેશન એપ્લિકેશનનો ઓપ્શન બંધ કરી દીધો હતો. ત્યારે કંપનીનું કહેવું હતું કે કંપની પોલિસીને બદલવાનું કામ કરી રહી છે,

   તે પછી આ ઓપ્શન ફરીથી લાવવામાં આવશે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • પરાગ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરાગ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા છે.

  • પરાગ આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ હવે ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યા લેશે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરાગ આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ હવે ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યા લેશે. (ફાઇલ)

   નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કંપનીના CTO (ચીફ ટેક્નોલોજી ઓફિસર) તરીકે પરાગ અગ્રવાલને નિયુક્ત કર્યા છે. પરાગ 5 મહિનાથી ટ્વિટરમાં આ જ પોસ્ટ પર કામ કરી રહ્યા છે. તેમની નિમણૂંક ઓક્ટોબરમાં જ કરી દેવામાં આવી હતી, પરંતુ કંપનીએ હવે તેને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. પરાગ આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ હવે ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યા લેશે. 2016ના અંતમાં એડમે ટ્વિટર છોડી દીધું હતું.

   સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી લીધી છે PhDની ડિગ્રી

   - પરાગ અગ્રવાલે 2011માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં PhDની ડિગ્રી લીધી છે અને ત્યારે તેમણે ટ્વિટરમાં એડવર્ટાઇઝમેન્ટ એન્જિનિયર તરીકે જોઇન કર્યું હતું. તાજેતરમાં જ તેમને Most Distinguished (એદમ અલગ) સોફ્ટવેર એન્જિનિયરનું ટાઇટલ મળ્યું હતું.

   - ઉલ્લેખનીય છે કે 2011માં ટ્વિટર જોઇન કરતા પહેલા તેમણે માઇક્રોસોફ્ટ, યાહૂ અને AT&T જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્નશિપ કરી છે. રિપોર્ટ પ્રમાણે, તેમણે યુઝર્સની ટાઇમલાઇન પર ટ્વિટની પ્રાસંગિકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે.

   ટ્વિટરમાં ચોથા ઇન્ડિયન

   - પરાગ પહેલા ભારત પ્રમુખ ઋષિ જેટલી ચાર વર્ષો સુધી ટ્વિટરમાં રહ્યા. પરમિંદર સિંહ ભારત, દક્ષિણ પૂર્વી એશિયા અને ઉત્તર આફ્રિકામાં પ્રમુખ રહી ચૂક્યાં છે. જ્યારે શૈલેષ રાવ એશિયા પ્રમુખ રહી ચૂક્યાં છે.

   ટ્વિટર ફરી શરૂ કરી શકે છે વેરિફિકેશન એપ્લિકેશનનો ઓપ્શન

   - નોંધનીય છે કે ટ્વિટર ટુંક સમયમાં એકવાર ફરી યુઝર્સ માટે વેરિફિકેશન માટે એપ્લિકેશન્સ લેવાનું શરૂ કરી શકે છે. કંપનીના સીઇઓ જેક ડોર્સીએ પેરિસ્કોપના

   લાઇવસ્ટ્રીમમાં કહ્યું છે કે કંપની લોકો માટે વેરિફિકેશન અપાવવાનું કામ કરી રહી છે.
   - ડોર્સીએ કહ્યું, "અમે તમામ યુઝર્સ માટે વેરિફિકેશનની શરૂઆત કરવા માંગીએ છીએ." જોકે આ વિશે તેમણે વધુ જાણકારી આપી નથી.
   - તેમણે એ પણ નથી જણાવ્યું કે વેરિફિકેશનની પ્રોસેસ પહેલા જેવી જ હશે કે તેને બદલવામાં આવશે. તાજેતરમાં જ ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ખામી હોવાની વાત

   કહી હતી.
   - ત્યારબાદ ટ્વિટરે તમામ યુઝર્સ માટે વેરિફિકેશન એપ્લિકેશનનો ઓપ્શન બંધ કરી દીધો હતો. ત્યારે કંપનીનું કહેવું હતું કે કંપની પોલિસીને બદલવાનું કામ કરી રહી છે,

   તે પછી આ ઓપ્શન ફરીથી લાવવામાં આવશે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • પરાગ ટ્વિટરમાં ચોથા ભારતીય વ્યક્તિ છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરાગ ટ્વિટરમાં ચોથા ભારતીય વ્યક્તિ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Parag Agrawal appointed as CTO of Twitter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `