ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» પાણી પીવા આવેલા દીપડાના બચ્ચાને મારી ગોળી| Panther Cubs Shot Dead Near Udaipur

    પાણી પીવા આવેલા દીપડાના બચ્ચાને મારી ગોળી, પછી ખભા પર નાખી લઈ આવ્યો ઘરે

    divyabhaskar.com | Last Modified - May 24, 2018, 12:55 PM IST

    દીપડાના બાળકને આંગણામાં રાખીને તે આજુબાજુના લોકોને તેના શિકાર વિશે વાત કરવા લાગ્યો હતો
    • દિપડાના બચ્ચાનું ગોળી વાગતા મોત
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દિપડાના બચ્ચાનું ગોળી વાગતા મોત

      ઉદેપુર: સંલૂબર પોલીસ સ્ટેશનના કાદમા ગામમાં એનિકટ પર પાણી પીવા આવેલા દીપડાના બચ્ચાને એક યુવકે ગોળી મારી દીધી હતી. તેના કારણે તે બચ્ચાનું મોત થઈ ગયું હતું. ત્યારપછી આરોપી દીપડાના બચ્ચાને ખભા પર નાખીને ઘરે લઈ આવ્યો હતો. તે દીપડાના બાળકને ઘરના આંગણામાં રાખીને તેણે આ શિકાર કેવી રીતે કર્યો તે વિશે વાતો કરવા લાગ્યો હતો. વનવિભાગને આ વિશે માહિતી મળતા તેઓ પોલીસની ટીમ સાથે આરોપીના ઘરે ગયા હતા અને તેમણે હથિયાર સહિત આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ મામલે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. દીપડાના બચ્ચાનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના અગ્નિ સંસ્કાર કરાવી દેવામાં આવ્યા છે.

      - સલૂંબર વિસ્તારના વન વિભાગના અધિકારી નટવરસિંહ શત્કાવતે જણાવ્યું છે કે, સોમવારે માલપુર ગ્રામ પંચાયતના કાદમા ગામમાં એક યુવકે ગામના હનુમાન મંદિર નજીક બનેલા અનિકટમાં પાણી પીવા આવેલા દીપડાના બચ્ચાને ગોળી મારી દીધી હતી. તેથી બચ્ચાનું ત્યાં જ મોત થઈ ગયું હતું.
      - ઘટનાના ઘણાં સમય પછી ગ્રામીણોએ આ વિશેની માહિતી વિન વિભાગને આપી ત્યારપછી તે વિસ્તારના અધિકારી શત્કાવત સહિત સલૂંબર કસબા પોલીસ ચોકીના હેડ કોનસ્ટેબલ હિતેન્દ્ર સિંહ મય આરોપીના ઘરે પહોંચ્યા હતા. અહીં આરોપી ગલિયાના ઘરે મૃત દીપડાનું બચ્ચુ મળી આવ્યું હતું.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    • વનવિભાગે યુવકની કરી લીધી ધરપકડ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વનવિભાગે યુવકની કરી લીધી ધરપકડ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પાણી પીવા આવેલા દીપડાના બચ્ચાને મારી ગોળી| Panther Cubs Shot Dead Near Udaipur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `