ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Woman commits suicide after killed one year old daughter in Panchkula

  બેડ પર મળી લાડકીની લાશ; મા લટકી હતી ફાંસે, પછી સામે આવ્યું આ સત્ય

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 02:51 PM IST

  આત્મહત્યા કરનારી મહિલાના પતિનો દાવો- બંને વચ્ચે ઝઘડા થતા હતા, પત્નીએ દીકરીને મારી કરી આત્મત્યા
  • પતિ એક વર્ષની માસૂમ બાળકી સાથે (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ એક વર્ષની માસૂમ બાળકી સાથે (ફાઇલ)

   પંચકૂલાઃ સેક્ટર-16ની સામે બુઢનપુર એરિયામાં એક મહિલા ફાંસીથી લટકેલી જોવા મળી. મહત્વપૂર્ણ છે કે, તે મહિલાએ પહેલા પોતાની એક વર્ષની દીકરીને મારી અને પછી પોતે પણ ફાંસી લગાવી દીધી. મળતી જાણકારી મુજબ, તેના પતિએ જ સૌથી પહેલા આ કરૂણ દ્રશ્ય જોયું હતું. પોલીસ મુજબ આ સમગ્ર મામલો સંદિગ્ધ લાગી રહ્યો છે.

   શું હતો મામલો?

   - મૃતકનો પતિ શ્રવણ અને પૂજા યૂપીના હરદોઈની રહેવાસી છે.
   - શ્રવણ પ્લંબરનું કામ કરે છે. તેના અને પૂજાના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા.
   - છેલ્લા કેટલાક દિવસોથી તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. બુધવાર સવારે પણ પૂજાએ તેને ટિફિન આપીને કામ પર મોકલ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે આજે જાઓ, કાલે નહીં જઈ શકો.
   - પરંતુ શ્રવણ કામ પર ગયો જ નહીં, એક કલાક બાદ જ પરત આવ્યો અને પોતાની પત્ની અને દીકરીને મરેલી હાલતમાં જોયા.

   આ સવાલોના જવાબ હજુ બાકી

   - શ્રવણ ઘરેથી કામે જવા નિકળ્યો હતો, પરંતુ કામે પહોંચ્યો જ નહીં. અડધે રસ્તેથી પર પરત આવી ગયો કેમ?
   - શ્રવણના નિવેદન મુજબ, પૂજાએ અંદરથી દરવાજો બંધ કર્યો હતો. પછી શ્રવણે તેને કેવી રીતે ખોલ્યો? તેનું કહેવું છે- અનેક વાર ધક્કા મારીને ખોલ્યો.

   પતિનું શું કહેવું છે?

   - હું જ્યારે ઘરે આવ્યો તો દરવાજો અંદરથી બંધ હતો અને જ્યારે ખોલ્યો તો તેની પત્ની પૂજાએ ફાંસાથી લટકેલી હતી અને બાળકીનું શબ બેડ પર પડ્યું હતું. ત્યારબાદ તેણે મામલાની જાણકારી પોલીસને આપી.
   - મામલો સંદિગ્ધ લાગતા પોલીસે એક તરફ જ્યાં પોસ્ટમોર્ટર કરાવવા લાશો મોર્ચરીમાં મોકલી આપી છે બીજી તરફ, પતિ શ્રવણની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
   - પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે પૂજાની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા છે. કારણ કે અહીંથી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી.
   - એવામાં પોસ્ટમોર્ટમથી જ સ્પષ્ટ થશે. અસલમાં જો પુજાના ગળા પર વી માર્ક આવ્યું તો આત્મહત્યા છે. પરંતુ જો ઓ માર્ક આવ્યું તો તે હત્યા છે. તેથી પોસ્ટમોર્ટમ બાદ જ તમામ સવાલોના જવાબ મળી શકશે.

   ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • મોતના સમાચાર સાંભળ્યા બાદ સંબંધી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોતના સમાચાર સાંભળ્યા બાદ સંબંધી

  • બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

  • મહિલાની લાશને ઉતારીને જમીન પર રાખવામાં આવી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાની લાશને ઉતારીને જમીન પર રાખવામાં આવી હતી.

  • મહિલા અને પતિની વચ્ચે ઝઘડાઓ થતા હતા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા અને પતિની વચ્ચે ઝઘડાઓ થતા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman commits suicide after killed one year old daughter in Panchkula
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `