ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું | Two BSF personnel killed in cross-border firing by Pakistan in Jammu And Kashmir's Akhnoor

  J&K: LOC પર શનિવાર રાતથી પાક. દ્વારા ફાયરિંગ, BSFના 2 જવાન શહીદ

  Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 09:52 AM IST

  4 દિવસ પહેલાં જ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ હતી.
  • અખનૂરમાં પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અખનૂરમાં પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ

   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરની પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં BSFના ASI એસ.એન.યાદવ અને કોન્સ્ટેબલ વી.કે.પાંડે એમ બે જવાન શહીદ થયા છે, જ્યારે કે 7 નાગરિકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે વ્હેલી સવારે ઘટી છે. 4 દિવસ પહેલાં જ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ હતી. જેમાં બંને દેશ વચ્ચે સંઘર્ષવિરામ ઉલ્લંઘન અને સરહદ પારથી ચાલતી આતંકી પ્રવૃતિઓને ખતમ કરવા અંગે વાતચીત કરી હતી. જો કે એક વખત ફરી પાકિસ્તાની સૈનિકોએ સમજૂતી તોડીને ભારતીય સેના પર ગોળીબારી કરી છે.

   રહેણાંક વિસ્તાર પર ફાયરિંગ

   - પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ મોર્ટાર છોડવામાં આવી રહ્યાં છે.
   - તો ભારતીય સુરક્ષા દળ પણ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
   - પ્રાપ્ત થતી માહિતી મુજબ પાકિસ્તાન અખનૂર સેકટરના પરગવાલ બજારને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યાં છે. જેમાં 7 જેટલાં નાગરિકો ઘાયલ થયાં છે જેમને PHC પરગવાલમાં દાખલ કરવામાં આવ્યા છે.
   - તો પરગવાલ લોકોને સુરક્ષિત સ્થાન પર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અરનિયા અને RS પુરા બોર્ડર વિસ્તારના લોકોને પણ એલર્ટ કરાયાં છે.

   2003ની સંઘર્ષવિરામની સમજૂતી લાગુ કરવા સહમતિ બની હતી

   - પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશને 29 મેનાં રોજ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે સરહદ પારથી રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતાં બંને સેનાઓ વચ્ચે સીઝફાયરને સખ્તીથી લાગુ કરવા પર સહમતિ બની હતી.

   - બંને દેશ વચ્ચે 15 વર્ષ જૂની સંઘર્ષ વિરામની સમજૂતી પૂરી રીતે લાગુ કરવા પર સહમતિ બની હતી.
   - આ વાતચીતમાં એવો પણ દાવો કરાયો હતો કે સરહદ પાર કોઈપણ મુદ્દાને હોટલાઈન અને બોર્ડર ફ્લેગ મીટિંગથી સમજી વિચારીને ઉકેલવામાં આવશે. પરંતુ શનિવારે રાત્રે પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

   આતંકીઓની ઘૂસણખોરી

   - સરહદ પારથી સતત આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. આ આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સને નિશાન બનાવી રહ્યાં છે.
   - શનિવારે શ્રીનગરમાં સુરક્ષા દળો પર એકપછી એક એમ ચાર ગ્રેનેડ હુમલાઓ થયા જેમાં 4 જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
   - આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પાકિસ્તાને રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યાં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાને રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યાં

  • પાકિસ્તાની રેન્જર્સે ભારતીય સીમા સુરક્ષાદળ પર શનિવાર-રવિવાર દરમિયાન રાત્રે ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાની રેન્જર્સે ભારતીય સીમા સુરક્ષાદળ પર શનિવાર-રવિવાર દરમિયાન રાત્રે ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)

   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરની પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં BSFના ASI એસ.એન.યાદવ અને કોન્સ્ટેબલ વી.કે.પાંડે એમ બે જવાન શહીદ થયા છે, જ્યારે કે 7 નાગરિકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે વ્હેલી સવારે ઘટી છે. 4 દિવસ પહેલાં જ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ હતી. જેમાં બંને દેશ વચ્ચે સંઘર્ષવિરામ ઉલ્લંઘન અને સરહદ પારથી ચાલતી આતંકી પ્રવૃતિઓને ખતમ કરવા અંગે વાતચીત કરી હતી. જો કે એક વખત ફરી પાકિસ્તાની સૈનિકોએ સમજૂતી તોડીને ભારતીય સેના પર ગોળીબારી કરી છે.

   રહેણાંક વિસ્તાર પર ફાયરિંગ

   - પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ મોર્ટાર છોડવામાં આવી રહ્યાં છે.
   - તો ભારતીય સુરક્ષા દળ પણ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
   - પ્રાપ્ત થતી માહિતી મુજબ પાકિસ્તાન અખનૂર સેકટરના પરગવાલ બજારને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યાં છે. જેમાં 7 જેટલાં નાગરિકો ઘાયલ થયાં છે જેમને PHC પરગવાલમાં દાખલ કરવામાં આવ્યા છે.
   - તો પરગવાલ લોકોને સુરક્ષિત સ્થાન પર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અરનિયા અને RS પુરા બોર્ડર વિસ્તારના લોકોને પણ એલર્ટ કરાયાં છે.

   2003ની સંઘર્ષવિરામની સમજૂતી લાગુ કરવા સહમતિ બની હતી

   - પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશને 29 મેનાં રોજ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે સરહદ પારથી રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતાં બંને સેનાઓ વચ્ચે સીઝફાયરને સખ્તીથી લાગુ કરવા પર સહમતિ બની હતી.

   - બંને દેશ વચ્ચે 15 વર્ષ જૂની સંઘર્ષ વિરામની સમજૂતી પૂરી રીતે લાગુ કરવા પર સહમતિ બની હતી.
   - આ વાતચીતમાં એવો પણ દાવો કરાયો હતો કે સરહદ પાર કોઈપણ મુદ્દાને હોટલાઈન અને બોર્ડર ફ્લેગ મીટિંગથી સમજી વિચારીને ઉકેલવામાં આવશે. પરંતુ શનિવારે રાત્રે પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

   આતંકીઓની ઘૂસણખોરી

   - સરહદ પારથી સતત આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. આ આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સને નિશાન બનાવી રહ્યાં છે.
   - શનિવારે શ્રીનગરમાં સુરક્ષા દળો પર એકપછી એક એમ ચાર ગ્રેનેડ હુમલાઓ થયા જેમાં 4 જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
   - આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • શહીદ ASI સત્યનારાયણ યાદવ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શહીદ ASI સત્યનારાયણ યાદવ

  • BSF શહીદ કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   BSF શહીદ કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડે

  • પાકિસ્તાની રેન્જર્સ અને ભારતીય સેના વચ્ચે મંગળવારે સરહદ પર 2003ની સમજૂતી અંતર્ગત પૂર્ણ રીતે સીઝફાયર લાગુ કરવા સહમતિ બની હતી (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાની રેન્જર્સ અને ભારતીય સેના વચ્ચે મંગળવારે સરહદ પર 2003ની સમજૂતી અંતર્ગત પૂર્ણ રીતે સીઝફાયર લાગુ કરવા સહમતિ બની હતી (ફાઈલ)

   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરની પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં BSFના ASI એસ.એન.યાદવ અને કોન્સ્ટેબલ વી.કે.પાંડે એમ બે જવાન શહીદ થયા છે, જ્યારે કે 7 નાગરિકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે વ્હેલી સવારે ઘટી છે. 4 દિવસ પહેલાં જ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ હતી. જેમાં બંને દેશ વચ્ચે સંઘર્ષવિરામ ઉલ્લંઘન અને સરહદ પારથી ચાલતી આતંકી પ્રવૃતિઓને ખતમ કરવા અંગે વાતચીત કરી હતી. જો કે એક વખત ફરી પાકિસ્તાની સૈનિકોએ સમજૂતી તોડીને ભારતીય સેના પર ગોળીબારી કરી છે.

   રહેણાંક વિસ્તાર પર ફાયરિંગ

   - પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ કાશ્મીરના અખનૂર સેકટરમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ મોર્ટાર છોડવામાં આવી રહ્યાં છે.
   - તો ભારતીય સુરક્ષા દળ પણ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
   - પ્રાપ્ત થતી માહિતી મુજબ પાકિસ્તાન અખનૂર સેકટરના પરગવાલ બજારને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યાં છે. જેમાં 7 જેટલાં નાગરિકો ઘાયલ થયાં છે જેમને PHC પરગવાલમાં દાખલ કરવામાં આવ્યા છે.
   - તો પરગવાલ લોકોને સુરક્ષિત સ્થાન પર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અરનિયા અને RS પુરા બોર્ડર વિસ્તારના લોકોને પણ એલર્ટ કરાયાં છે.

   2003ની સંઘર્ષવિરામની સમજૂતી લાગુ કરવા સહમતિ બની હતી

   - પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશને 29 મેનાં રોજ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે સરહદ પારથી રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતાં બંને સેનાઓ વચ્ચે સીઝફાયરને સખ્તીથી લાગુ કરવા પર સહમતિ બની હતી.

   - બંને દેશ વચ્ચે 15 વર્ષ જૂની સંઘર્ષ વિરામની સમજૂતી પૂરી રીતે લાગુ કરવા પર સહમતિ બની હતી.
   - આ વાતચીતમાં એવો પણ દાવો કરાયો હતો કે સરહદ પાર કોઈપણ મુદ્દાને હોટલાઈન અને બોર્ડર ફ્લેગ મીટિંગથી સમજી વિચારીને ઉકેલવામાં આવશે. પરંતુ શનિવારે રાત્રે પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

   આતંકીઓની ઘૂસણખોરી

   - સરહદ પારથી સતત આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. આ આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સને નિશાન બનાવી રહ્યાં છે.
   - શનિવારે શ્રીનગરમાં સુરક્ષા દળો પર એકપછી એક એમ ચાર ગ્રેનેડ હુમલાઓ થયા જેમાં 4 જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
   - આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું | Two BSF personnel killed in cross-border firing by Pakistan in Jammu And Kashmir's Akhnoor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `