ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pakistan make 14th new army check post at loc

  LoC પર સેનાને મજબૂત કરી રહ્યું છે PAK, 14 નવી આર્મી પોસ્ટનું નિર્માણ

  Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 11:28 AM IST

  પાકિસ્તાને પોતાની 62મી ઈન્ફ્રેન્ટ્રીની સંખ્યાને માર્ચ અને એપ્રિલમાં વધારીને LoC પર અનેક ગણી કરી દીધી છે.
  • સીઝફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાને 210થી વધુ ટ્રુપ્સની સંખ્યા LoC પર વધારી દીધી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીઝફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાને 210થી વધુ ટ્રુપ્સની સંખ્યા LoC પર વધારી દીધી છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન બોર્ડર પર નવી ચાલબાજી કરીને ભારતને પરેશાન કરવાના સતત પ્રયાસો કરતું હોય છે. ત્યારે પાકિસ્તાનના વધુ એક પેંતરાનો ખુલાસો થયો છે. ગુપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાન LoC પર પોતાની સેનાને વધારી રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાને પોતાની 62મી ઈન્ફ્રેન્ટ્રીની સંખ્યાને માર્ચ અને એપ્રિલમાં વધારીને LoC પર અનેક ગણી કરી દીધી છે.

   સૈનિકોની સંખ્યા વધારી, 14 નવા આર્મી પોસ્ટ પણ તૈયાર કર્યાં

   - પાકિસ્તાન બોર્ડર પર પોતાને મજબૂત કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન LoC પર પોતાના સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે. તેમજ નવી આર્મી પોસ્ટનું પણ નિર્માણ કરી રહ્યાં છે.
   - સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઝફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાને 210થી વધુ ટ્રુપ્સની સંખ્યા LoC પર વધારી દીધી છે.
   - આ ઉપરાંત પાકિસ્તાને 14 નવા આર્મી પોસ્ટ પણ બનાવ્યાં છે, જેનાથી પાકિસ્તાન ફાયરિંગ કરવાના નવા પ્રયાસો શોધી રહ્યાં છે.

   ભારત સતર્ક

   - ગુપ્ત અહેવાલ મુજબ ઠંડીની મૌસમમાં પાકિસ્તાન આતંકી ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહ્યું છે જેના કારણે તેઓ સતત કોઈને કોઈ નાપાક પ્રવૃતિને પાર પાડવા તત્પર હતું.
   - આ કારણ જ છે કે ગરમીઓમાં આતંકી ઘૂસણખોરી કરાવવા માટે પોતાની સેનાની સંખ્યા વધારવામાં લાગી ગયા છે.
   - પાકિસ્તાનની આ ચાલને જોતાં LoC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સેના અને BSFએ પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે.

   પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાની સેના કરી રહ્યાં ભારતીય સુરક્ષાની રેકી

   - આ વચ્ચે BSFએ ગૃહ મંત્રાલયને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં જણાવાયું છે કે પાકિસ્તાન રેન્જર્સને પાકિસ્તાની સેના સતત મદદ કરી રહ્યાં છે.
   - BSFએ પોતાના એક રિપોર્ટમાં ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદની પાર પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યાં છે.
   - સૂત્રો તરફથી માહિતી મુજબ પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેરમાં સરહદ પાર નૂનવાલા બીઓપીની મદદથી ભારતીય સુરક્ષા દળોની રેકી કરી રહ્યાં છે.
   - હાલમાં જ પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડરમાં અનેક જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ સાથે મળીને BSFને નિશાન બનાવ્યાં હતા.
   - અમૂમન પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડર પર ક્યારેય નથી રહેતાં, આ જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ જ તૈનાત રહેતાં હોય છે પરંતુ હવે પાકિસ્તાની સેના પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અનેક જગ્યાએ પોતાના સ્થાઈ બંકર અને પોઈન્ટ બનાવી રહ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આંતરરાષ્ટ્રીય સરહદની પાર પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંતરરાષ્ટ્રીય સરહદની પાર પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યાં છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન બોર્ડર પર નવી ચાલબાજી કરીને ભારતને પરેશાન કરવાના સતત પ્રયાસો કરતું હોય છે. ત્યારે પાકિસ્તાનના વધુ એક પેંતરાનો ખુલાસો થયો છે. ગુપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાન LoC પર પોતાની સેનાને વધારી રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાને પોતાની 62મી ઈન્ફ્રેન્ટ્રીની સંખ્યાને માર્ચ અને એપ્રિલમાં વધારીને LoC પર અનેક ગણી કરી દીધી છે.

   સૈનિકોની સંખ્યા વધારી, 14 નવા આર્મી પોસ્ટ પણ તૈયાર કર્યાં

   - પાકિસ્તાન બોર્ડર પર પોતાને મજબૂત કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન LoC પર પોતાના સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે. તેમજ નવી આર્મી પોસ્ટનું પણ નિર્માણ કરી રહ્યાં છે.
   - સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઝફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાને 210થી વધુ ટ્રુપ્સની સંખ્યા LoC પર વધારી દીધી છે.
   - આ ઉપરાંત પાકિસ્તાને 14 નવા આર્મી પોસ્ટ પણ બનાવ્યાં છે, જેનાથી પાકિસ્તાન ફાયરિંગ કરવાના નવા પ્રયાસો શોધી રહ્યાં છે.

   ભારત સતર્ક

   - ગુપ્ત અહેવાલ મુજબ ઠંડીની મૌસમમાં પાકિસ્તાન આતંકી ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહ્યું છે જેના કારણે તેઓ સતત કોઈને કોઈ નાપાક પ્રવૃતિને પાર પાડવા તત્પર હતું.
   - આ કારણ જ છે કે ગરમીઓમાં આતંકી ઘૂસણખોરી કરાવવા માટે પોતાની સેનાની સંખ્યા વધારવામાં લાગી ગયા છે.
   - પાકિસ્તાનની આ ચાલને જોતાં LoC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સેના અને BSFએ પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે.

   પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાની સેના કરી રહ્યાં ભારતીય સુરક્ષાની રેકી

   - આ વચ્ચે BSFએ ગૃહ મંત્રાલયને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં જણાવાયું છે કે પાકિસ્તાન રેન્જર્સને પાકિસ્તાની સેના સતત મદદ કરી રહ્યાં છે.
   - BSFએ પોતાના એક રિપોર્ટમાં ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદની પાર પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યાં છે.
   - સૂત્રો તરફથી માહિતી મુજબ પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેરમાં સરહદ પાર નૂનવાલા બીઓપીની મદદથી ભારતીય સુરક્ષા દળોની રેકી કરી રહ્યાં છે.
   - હાલમાં જ પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડરમાં અનેક જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ સાથે મળીને BSFને નિશાન બનાવ્યાં હતા.
   - અમૂમન પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડર પર ક્યારેય નથી રહેતાં, આ જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ જ તૈનાત રહેતાં હોય છે પરંતુ હવે પાકિસ્તાની સેના પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અનેક જગ્યાએ પોતાના સ્થાઈ બંકર અને પોઈન્ટ બનાવી રહ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પાકિસ્તાને 14 નવા આર્મી પોસ્ટ પણ બનાવ્યાં છે, જેનાથી પાકિસ્તાન ફાયરિંગ કરવાના નવા પ્રયાસો શોધી રહ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાને 14 નવા આર્મી પોસ્ટ પણ બનાવ્યાં છે, જેનાથી પાકિસ્તાન ફાયરિંગ કરવાના નવા પ્રયાસો શોધી રહ્યાં છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન બોર્ડર પર નવી ચાલબાજી કરીને ભારતને પરેશાન કરવાના સતત પ્રયાસો કરતું હોય છે. ત્યારે પાકિસ્તાનના વધુ એક પેંતરાનો ખુલાસો થયો છે. ગુપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાન LoC પર પોતાની સેનાને વધારી રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાને પોતાની 62મી ઈન્ફ્રેન્ટ્રીની સંખ્યાને માર્ચ અને એપ્રિલમાં વધારીને LoC પર અનેક ગણી કરી દીધી છે.

   સૈનિકોની સંખ્યા વધારી, 14 નવા આર્મી પોસ્ટ પણ તૈયાર કર્યાં

   - પાકિસ્તાન બોર્ડર પર પોતાને મજબૂત કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન LoC પર પોતાના સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે. તેમજ નવી આર્મી પોસ્ટનું પણ નિર્માણ કરી રહ્યાં છે.
   - સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઝફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાને 210થી વધુ ટ્રુપ્સની સંખ્યા LoC પર વધારી દીધી છે.
   - આ ઉપરાંત પાકિસ્તાને 14 નવા આર્મી પોસ્ટ પણ બનાવ્યાં છે, જેનાથી પાકિસ્તાન ફાયરિંગ કરવાના નવા પ્રયાસો શોધી રહ્યાં છે.

   ભારત સતર્ક

   - ગુપ્ત અહેવાલ મુજબ ઠંડીની મૌસમમાં પાકિસ્તાન આતંકી ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહ્યું છે જેના કારણે તેઓ સતત કોઈને કોઈ નાપાક પ્રવૃતિને પાર પાડવા તત્પર હતું.
   - આ કારણ જ છે કે ગરમીઓમાં આતંકી ઘૂસણખોરી કરાવવા માટે પોતાની સેનાની સંખ્યા વધારવામાં લાગી ગયા છે.
   - પાકિસ્તાનની આ ચાલને જોતાં LoC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સેના અને BSFએ પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે.

   પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાની સેના કરી રહ્યાં ભારતીય સુરક્ષાની રેકી

   - આ વચ્ચે BSFએ ગૃહ મંત્રાલયને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં જણાવાયું છે કે પાકિસ્તાન રેન્જર્સને પાકિસ્તાની સેના સતત મદદ કરી રહ્યાં છે.
   - BSFએ પોતાના એક રિપોર્ટમાં ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદની પાર પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યાં છે.
   - સૂત્રો તરફથી માહિતી મુજબ પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેરમાં સરહદ પાર નૂનવાલા બીઓપીની મદદથી ભારતીય સુરક્ષા દળોની રેકી કરી રહ્યાં છે.
   - હાલમાં જ પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડરમાં અનેક જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ સાથે મળીને BSFને નિશાન બનાવ્યાં હતા.
   - અમૂમન પાકિસ્તાન આર્મી ઇન્ટરનેશનલ બોર્ડર પર ક્યારેય નથી રહેતાં, આ જગ્યાએ પાકિસ્તાન રેન્જર્સ જ તૈનાત રહેતાં હોય છે પરંતુ હવે પાકિસ્તાની સેના પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અનેક જગ્યાએ પોતાના સ્થાઈ બંકર અને પોઈન્ટ બનાવી રહ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan make 14th new army check post at loc
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top