ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભાજપના ધારાસભ્યએ ફરી વિવાદિત નિવેદન કર્યું | BJP MLA contoversial statement against Jammu Kashmir CM due to heavy firing from Pakistan

  ભાજપ MLAએ મહબૂબા માટે કહ્યું- આ મહિલાની જીદથી સ્થિતિ આટલી વણસી

  Divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:39 AM IST

  ભાજપના MLA લાલ સિંહે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બગડેલી સ્થિતિને લઈને CM મહબૂબા મુફ્તી વિરૂદ્ધ આપત્તીજનક નિવેદન કર્યું.
  • કઠુઆ ગેંગરેપના આરોપીના સમર્થનમાં રેલી કાઢ્યા બાદ લાલ સિંહને મંત્રી પદ છોડવું પડ્યું હતું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપના આરોપીના સમર્થનમાં રેલી કાઢ્યા બાદ લાલ સિંહને મંત્રી પદ છોડવું પડ્યું હતું (ફાઈલ)

   જમ્મુઃ ભાજપના ધારાસભ્ય લાલ સિંહે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બગડેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી વિરૂદ્ધ આપત્તીજનક નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ બંધ કરવાની આ મહિલાની જીદના કારણે અહીં આટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. પાકિસ્તાને ગુરૂવારે સવારે પણ ઉરી સેકટરના કમાલ કોટમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું. ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન છેલ્લાં 10 દિવસથી એક સાથે અનેક સેકટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. જેનાથી જાન-માલ ભારે નુકસાન થઈ રહ્યું છે. લગભગ 76 હજાર લોકોએ 100થી વધુ ગામ ખાલી કરી દીધાં છે.

   ફાયરિંગ બંધ કરવા પાછળ સરકારનો ઈરાદો સારો હતો

   - કઠુઆ જિલ્લાની બશોલી સીટથી ધારાસભ્ય લાલ સિંહે કહ્યું કે, "વાસ્તવમાં આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સતત ફાયરિંગ થઈ રહ્યું છે. સરકારે જ્યારે કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ નહીં થાય તો તેની પાછળ તેમનો સારો હેતુ જ હતો, પરંતુ આ મહિલાની જીદના કારણે આજે પરિસ્થિતિ આટલી વણસી છે."

   લાલ સિંહને કઠુઆ મામલાને કારણે છોડવું પડ્યું હતું મંત્રી પદ

   - જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ પછી હત્યા કરવામાં આવી હતી. લાલ સિંહ પર આરોપીઓના સમર્થનમાં રેલી કરવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે વિવાદ વધતાં તેઓને રાજ્યના વન મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે લાલ સિંહે ચોખવટ કરતાં કહ્યું હતું કે તેઓ રેલીમાં એટલે ગયા હતા કે પરિસ્થિતિ ન વણસે.
   - મંત્રી પદ ગુમાવ્યાં બાદ લાલ સિંહે સતત મહબૂબા સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે. તેઓ કઠુઆ મામલે CBI તપાસની માગને લઈને પણ વારંવાર કેન્ડલ માર્ચ કાઢી રહ્યાં છે.

   આ વખતે તમામ સેકટર્સમાં ફાયરિંગ કરી રહ્યું છે પાકિસ્તાન

   - જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી બુધવારે પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરાયું હતું. કઠુઆ, સાંબા અને આર એસ પુરાની વસ્તીઓ અને ચોકીઓમાં મોર્ટાર છોડવામાં આવ્યા હતા. મંગળવારથી બુધવાર વચ્ચે અહીં 7 નાગરિકોના મોત નિપજ્યા હતા. BSFના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયાં છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ BSFએ છેલ્લાં 9 દિવસમાં લગભગ 100 ગામના 76 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 1971ની જંગ પછી તેઓએ પહેલી વખત આવા ફાયરિંગનો સામનો કર્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પાકિસ્તાને ગુરૂવારે સવારે પણ ઉરી સેકટરના કમાલ કોટમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાને ગુરૂવારે સવારે પણ ઉરી સેકટરના કમાલ કોટમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)

   જમ્મુઃ ભાજપના ધારાસભ્ય લાલ સિંહે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બગડેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી વિરૂદ્ધ આપત્તીજનક નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ બંધ કરવાની આ મહિલાની જીદના કારણે અહીં આટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. પાકિસ્તાને ગુરૂવારે સવારે પણ ઉરી સેકટરના કમાલ કોટમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું. ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન છેલ્લાં 10 દિવસથી એક સાથે અનેક સેકટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. જેનાથી જાન-માલ ભારે નુકસાન થઈ રહ્યું છે. લગભગ 76 હજાર લોકોએ 100થી વધુ ગામ ખાલી કરી દીધાં છે.

   ફાયરિંગ બંધ કરવા પાછળ સરકારનો ઈરાદો સારો હતો

   - કઠુઆ જિલ્લાની બશોલી સીટથી ધારાસભ્ય લાલ સિંહે કહ્યું કે, "વાસ્તવમાં આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સતત ફાયરિંગ થઈ રહ્યું છે. સરકારે જ્યારે કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ નહીં થાય તો તેની પાછળ તેમનો સારો હેતુ જ હતો, પરંતુ આ મહિલાની જીદના કારણે આજે પરિસ્થિતિ આટલી વણસી છે."

   લાલ સિંહને કઠુઆ મામલાને કારણે છોડવું પડ્યું હતું મંત્રી પદ

   - જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ પછી હત્યા કરવામાં આવી હતી. લાલ સિંહ પર આરોપીઓના સમર્થનમાં રેલી કરવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે વિવાદ વધતાં તેઓને રાજ્યના વન મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે લાલ સિંહે ચોખવટ કરતાં કહ્યું હતું કે તેઓ રેલીમાં એટલે ગયા હતા કે પરિસ્થિતિ ન વણસે.
   - મંત્રી પદ ગુમાવ્યાં બાદ લાલ સિંહે સતત મહબૂબા સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે. તેઓ કઠુઆ મામલે CBI તપાસની માગને લઈને પણ વારંવાર કેન્ડલ માર્ચ કાઢી રહ્યાં છે.

   આ વખતે તમામ સેકટર્સમાં ફાયરિંગ કરી રહ્યું છે પાકિસ્તાન

   - જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી બુધવારે પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરાયું હતું. કઠુઆ, સાંબા અને આર એસ પુરાની વસ્તીઓ અને ચોકીઓમાં મોર્ટાર છોડવામાં આવ્યા હતા. મંગળવારથી બુધવાર વચ્ચે અહીં 7 નાગરિકોના મોત નિપજ્યા હતા. BSFના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયાં છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ BSFએ છેલ્લાં 9 દિવસમાં લગભગ 100 ગામના 76 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 1971ની જંગ પછી તેઓએ પહેલી વખત આવા ફાયરિંગનો સામનો કર્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પાકિસ્તાન છેલ્લાં 10 દિવસથી એક સાથે અનેક સેકટરમાં ફાયરિંગ કરી રહ્યું છે પરિણામે 76 હજાર લોકોએ 100થી વધુ ગામ ખાલી કરી દીધાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન છેલ્લાં 10 દિવસથી એક સાથે અનેક સેકટરમાં ફાયરિંગ કરી રહ્યું છે પરિણામે 76 હજાર લોકોએ 100થી વધુ ગામ ખાલી કરી દીધાં છે (ફાઈલ)

   જમ્મુઃ ભાજપના ધારાસભ્ય લાલ સિંહે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બગડેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી વિરૂદ્ધ આપત્તીજનક નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ બંધ કરવાની આ મહિલાની જીદના કારણે અહીં આટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. પાકિસ્તાને ગુરૂવારે સવારે પણ ઉરી સેકટરના કમાલ કોટમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું. ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન છેલ્લાં 10 દિવસથી એક સાથે અનેક સેકટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. જેનાથી જાન-માલ ભારે નુકસાન થઈ રહ્યું છે. લગભગ 76 હજાર લોકોએ 100થી વધુ ગામ ખાલી કરી દીધાં છે.

   ફાયરિંગ બંધ કરવા પાછળ સરકારનો ઈરાદો સારો હતો

   - કઠુઆ જિલ્લાની બશોલી સીટથી ધારાસભ્ય લાલ સિંહે કહ્યું કે, "વાસ્તવમાં આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સતત ફાયરિંગ થઈ રહ્યું છે. સરકારે જ્યારે કહ્યું કે રમઝાનમાં ફાયરિંગ નહીં થાય તો તેની પાછળ તેમનો સારો હેતુ જ હતો, પરંતુ આ મહિલાની જીદના કારણે આજે પરિસ્થિતિ આટલી વણસી છે."

   લાલ સિંહને કઠુઆ મામલાને કારણે છોડવું પડ્યું હતું મંત્રી પદ

   - જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ પછી હત્યા કરવામાં આવી હતી. લાલ સિંહ પર આરોપીઓના સમર્થનમાં રેલી કરવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે વિવાદ વધતાં તેઓને રાજ્યના વન મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે લાલ સિંહે ચોખવટ કરતાં કહ્યું હતું કે તેઓ રેલીમાં એટલે ગયા હતા કે પરિસ્થિતિ ન વણસે.
   - મંત્રી પદ ગુમાવ્યાં બાદ લાલ સિંહે સતત મહબૂબા સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે. તેઓ કઠુઆ મામલે CBI તપાસની માગને લઈને પણ વારંવાર કેન્ડલ માર્ચ કાઢી રહ્યાં છે.

   આ વખતે તમામ સેકટર્સમાં ફાયરિંગ કરી રહ્યું છે પાકિસ્તાન

   - જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી બુધવારે પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરાયું હતું. કઠુઆ, સાંબા અને આર એસ પુરાની વસ્તીઓ અને ચોકીઓમાં મોર્ટાર છોડવામાં આવ્યા હતા. મંગળવારથી બુધવાર વચ્ચે અહીં 7 નાગરિકોના મોત નિપજ્યા હતા. BSFના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયાં છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ BSFએ છેલ્લાં 9 દિવસમાં લગભગ 100 ગામના 76 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 1971ની જંગ પછી તેઓએ પહેલી વખત આવા ફાયરિંગનો સામનો કર્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભાજપના ધારાસભ્યએ ફરી વિવાદિત નિવેદન કર્યું | BJP MLA contoversial statement against Jammu Kashmir CM due to heavy firing from Pakistan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `