ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» J&K: Pak army did ceasefire violation continuously on 7th day 8 months old infant died

  સતત 7મા દિવસે પાકે. કર્યું સીઝફાયર ઉલ્લંઘન, 8 મહિનાના બાળકનું મોત

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 03:43 PM IST

  પાકિસ્તાની સેના અરનિયા અને અરએસપુરા સેક્ટરમાં સોમવારની રાતથી ગોળીબાર કરી રહી છે
  • 8 મહિનાનું બાળક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં માર્યું ગયું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 મહિનાનું બાળક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં માર્યું ગયું.

   શ્રીનગર: પાકિસ્તાન તરફથી સતત સાચ દિવસોથી સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પાકિસ્તાની સેના અરનિયા અને અરએસપુરા સેક્ટરમાં સોમવારની રાતથી ગોળીબાર કરી રહી છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા સોમવારે તેમના તરફથી ઇન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી પર ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં પલ્લાંવાલા સેક્ટરના શેરપલાઈ વિસ્તારમાં ઘરની બહાર સૂઈ રહેલા આઠ મહિનાના એક બાળકનું મોત થઇ ગયું. અરનિયા સેક્ટરમાં એક પોલીસ ઓફિસર સહિત છ લોકો ઘાયલ થયા.

   8 મહિનાના મૃત બાળકના પિતાએ કહ્યું- એનો શું વાંક હતો?

   - પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 8 મહિનાના એક બાળકનું મોત થઇ ગયું. બાળકના પિતાએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, "અચાનક તેણે રડવાનું શરૂ કરી દીધું. તેના કપડાં લોહીથી તરબોળ થઇ ગયાં. અમે એને હોસ્પિટલ લઇ જઇએ તે પહેલાં તો તે મૃત્યુ પામ્યો. પાકિસ્તાનને એક 8 વર્ષના બાળક સાથે શું દુશ્મની હતી?"

   સરકાર પાસે ઉકેલ લાવવાની માંગ

   - આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા સુચેતગઢના નાગરિકોનું કહેવું છે કે ગોળીબાર સતત ચાલુ છે. અમે લોકો ખૂબ ડરેલાં છીએ અને રાતે સૂઈ નથી શકતાં. અમે અમારાં ઢોર-ઢાંખરને ચરાવવા માટે નથી લઇ જઇ શક્યાં. અમે સરકારને આ સંકટનો ઉકેલ લાવવાની અથવા તો બીજી કોઇ વ્યવસ્થા કરવાની અપીલ કરીએ છીએ.

   વિક્રમ, ચિનાજ અને નિકોવાલમાં બીએસએફ પોસ્ટ પર ફાયરિંગ

   - સોમવારે વિક્રમ, ચિનાજ અને નિકોવાલ સરહદ પર આવેલી બીએસએફની પોસ્ટની સાથે અન્ય સ્થળોએ પણ મોર્ટાર છોડવામાં આવ્યા હતા. અરનિયા પોલીસ સ્ટેશન પર મોર્ટાર પડવાથી એસપીઓ ગુરૂચરણ ઘાયલ થઇ ગયા હતા.

   બીએસએફે રવિવારે જવાબી કાર્યવાહીનો એક વીડિયો જાહેર કર્યો હતો

   - બીએસએફે ભારતીય સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ થયેલી જોવા મળી રહી હતી. સેનાએ જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના રેન્જર્સ પણ માર્યા ગયા હતા.

   કાશ્મીરના આરએસપુરામાં કર્યું હતું પાકિસ્તાને ફાયરિંગ

   - બીએસએફના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને 16 અને 17 મેની રાતે હીરાનગર, અરનિયા અન આરએસપુરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. તેમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો અને એક ઓફિસર સહિત 7 જવાન ઘાયલ થયા હતા. ચાર નાગરિકોનો પણ જીવ ચાલ્યો ગયો હતો.

   - પાકિસ્તાને શુક્રવારે ઉલટો ભારત પર જ સીઝફાયર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેણે ભારતીય હાઈ કમિશન અજય બિસારિયાને બોલાવીને વાંધો ઉઠાવ્યો હતો.

  • મૃતક બાળકના પિતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક બાળકના પિતા.

  • ભારતીય સેના પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે. - ફાઇલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય સેના પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે. - ફાઇલ

  • અરનિયા સેક્ટરમાં એક પોલીસ ઓફિસર સહિત છ લોકો ઘાયલ થયા. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરનિયા સેક્ટરમાં એક પોલીસ ઓફિસર સહિત છ લોકો ઘાયલ થયા. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: J&K: Pak army did ceasefire violation continuously on 7th day 8 months old infant died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `