ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» A Pakistani Mi-17 helicopter violated airspace norms and came within 300 metres of the LoC

  પાક.ની ગુસ્તાખી, આર્મીનું હેલિકોપ્ટર LoCથી 300 મીટર આવ્યું નજીક

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 05:56 PM IST

  પાકિસ્તાન તરફથી બુધવારે ઇન્ટરનેશનલ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
  • LoCની નજીક પાકિસ્તાનના આર્મી હેલિકોપ્ટરની તસવીર (ઇમેજઃ ANI)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   LoCની નજીક પાકિસ્તાનના આર્મી હેલિકોપ્ટરની તસવીર (ઇમેજઃ ANI)

   નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન તરફથી બુધવારે આતંરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર પૂંછમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC)ના 300 કમીટર સુધી નજીક આવી ગયું હતું. આર્મી સૂત્રોના અનુસાર, LoCની નજીક આવ્યા બાદ આ ચોપર પરત ફર્યુ હતું. રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર MI-17 હતું.

   LoCની નજીક ક્યારે આવ્યું હેલિકોપ્ટર?

   - ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9.45થી 10 વાગ્યાની છે. જ્યારે હેલિકોપ્ટર પાકિસ્તાન ઓરિએન્ટેડ કાશ્મીર (PoK)ના પલાંન્ડ્રી વિસ્તારમાં હતું.
   - આ દરમિયાન ફાયરિંગ અથવા એવી કોઇ એક્શન લેવામાં આવી નથી.

   પાકની ફાયરિંગમાં ગઇકાલે શહીદ થયો જવાન

   - જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી મંગળવારે કરવામાં આવેલા સીઝફાયર વોયલેશનમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
   - કોન્સ્ટેબલ એસકે મુરમૂ ફોર્વર્ડ ડિફેન્સ લોકેશન પર પોસ્ટેડ હતા. પાકિસ્તાન ફાયરિંગમાં તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા. ઇલાજ દરમિયાન જ તેઓનું મોત નિપજ્યું હતું.

   આગળની સ્લાઇડમાં જાણો, એરફોર્સ સ્ટેશન પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો...

  • આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9.45થી 10 વાગ્યાની છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9.45થી 10 વાગ્યાની છે

   નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન તરફથી બુધવારે આતંરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર પૂંછમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC)ના 300 કમીટર સુધી નજીક આવી ગયું હતું. આર્મી સૂત્રોના અનુસાર, LoCની નજીક આવ્યા બાદ આ ચોપર પરત ફર્યુ હતું. રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર MI-17 હતું.

   LoCની નજીક ક્યારે આવ્યું હેલિકોપ્ટર?

   - ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9.45થી 10 વાગ્યાની છે. જ્યારે હેલિકોપ્ટર પાકિસ્તાન ઓરિએન્ટેડ કાશ્મીર (PoK)ના પલાંન્ડ્રી વિસ્તારમાં હતું.
   - આ દરમિયાન ફાયરિંગ અથવા એવી કોઇ એક્શન લેવામાં આવી નથી.

   પાકની ફાયરિંગમાં ગઇકાલે શહીદ થયો જવાન

   - જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી મંગળવારે કરવામાં આવેલા સીઝફાયર વોયલેશનમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
   - કોન્સ્ટેબલ એસકે મુરમૂ ફોર્વર્ડ ડિફેન્સ લોકેશન પર પોસ્ટેડ હતા. પાકિસ્તાન ફાયરિંગમાં તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા. ઇલાજ દરમિયાન જ તેઓનું મોત નિપજ્યું હતું.

   આગળની સ્લાઇડમાં જાણો, એરફોર્સ સ્ટેશન પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A Pakistani Mi-17 helicopter violated airspace norms and came within 300 metres of the LoC
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `