ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» P Chidambaram gets interim protection from arrest by CBI till July 3 in INX Media case

    INX મીડિયા કેસ: પી ચિદમ્બરમને CBI દ્વારા ધરપકડ સામે વચગાળાની સુરક્ષા

    divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:27 AM IST

    ગઇકાલે પણ ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હી: ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં 3 જૂલાઈ સુધી CBIએ ધરપકડ સામે ઇન્ટરિમ પ્રોટેક્શન (વચગાળાની સુરક્ષા) આપી છે. ગઇકાલે પણ ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી અને તે સંબંધે કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે 5 જૂન સુધીમાં જવાબ માંગ્યો છે. આ ઉપરાંત એરસેલ મેક્સિસ કેસમાં પણ પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન આપ્યું છે.

      5 જૂનના રોજ પી. ચિદમ્બરમ ED સામે થશે હાજર

      - એરસેલ મેક્સિસ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું છે. જોકે પી. ચિદમ્બરમે 5 જૂનના રોજ ED સામે હાજર થવું પડશે. કોર્ટે જણાવ્યું છે કે ત્યાં સુધી તેમની વિરુદ્ધ કોઇપણ કડક કાર્યવાહી કરી શકાશે નહીં.

      - ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: P Chidambaram gets interim protection from arrest by CBI till July 3 in INX Media case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `