ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કર્ણાટક સીએમની શપથવિધિમાં વિપક્ષની એક જૂથતા| Opposition Party to gathers at Karnataka CM oath ceremony

    કર્ણાટક CMની શપથવિધિમાં વિપક્ષ એકજૂથઃ સોનિયા-માયાવતી ભેટી પડ્યા

    divyabhaskar.com | Last Modified - May 23, 2018, 05:20 PM IST

    2019 લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક જ મંચ પર વિપક્ષના દિગ્ગજ નેતાઓ મોદીની ચિંતા વધારી શકે છે
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં મોટા ભાગના વિપક્ષના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક જ મંચ પર વિપક્ષની એક જૂથતા મોદી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સમારોહમાં માયાવતી અને અખિલેશે યાદવે પહેલી વખત જાહેરમાં એક સ્ટેજ શેર કરીને ઈતિહાસ રચી દીધો હતો. જ્યારે સોનિયા ગાંધી અને માયાવતી એકબીજાને ભેટી પડ્યા હતા તે તસવીર પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

      કોણ કોણ રહ્યાં હાજર...

      કુમારસ્વામીના સીએમના શપથ ગ્રહણમાં મોદી વિરોધી મોર્ચો એક જ મંચ ઉપર જોવા મળ્યો હતો. આ શપથ સમારોહમાં કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી-રાહુલ ગાંધી, સપાના અખિલેશ યાદવ, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, આરજેડીના તેજસ્વી યાદવ, સીપીઆઈ સીતારામ યેચુરી, એનસીપીના શરદ યાદવ હાજર રહ્યા હતા.

      મંત્રી મંડળમાં12:22ની ફોર્મૂલા

      કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 12 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

    • કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં વિપક્ષ થયુ એક જૂથ
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં વિપક્ષ થયુ એક જૂથ

    • સોનિયા ગાંધી અને માયાવતીની આ તસવીર બન્યો ચર્ચાનો વિષય
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોનિયા ગાંધી અને માયાવતીની આ તસવીર બન્યો ચર્ચાનો વિષય

    • અખિલેશ યાદવ અને માયાવતીએ પહેલીવાર પબ્લિકમાં એક સ્ટેજ શેર કર્યું
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      અખિલેશ યાદવ અને માયાવતીએ પહેલીવાર પબ્લિકમાં એક સ્ટેજ શેર કર્યું

    • તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ અને મમતા બેનરજી
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ અને મમતા બેનરજી

    • પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ રહ્યા હાજર
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ રહ્યા હાજર

    • કુમારસ્વામીએ બધાને પર્સનલી આપ્યું હતું આમંત્રણ
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      કુમારસ્વામીએ બધાને પર્સનલી આપ્યું હતું આમંત્રણ

    • સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સાથે શરદ યાદવ
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સાથે શરદ યાદવ

    • કુમારસ્વામીએ સીએમ પદ તરીકે લીધા શપથ
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      કુમારસ્વામીએ સીએમ પદ તરીકે લીધા શપથ

    • વિપક્ષની એકજૂથતા વચ્ચે કોંગ્રેસના પરમેશ્વરે લીધા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિપક્ષની એકજૂથતા વચ્ચે કોંગ્રેસના પરમેશ્વરે લીધા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ

      નેશનલ ડેસ્ક: કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં મોટા ભાગના વિપક્ષના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક જ મંચ પર વિપક્ષની એક જૂથતા મોદી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સમારોહમાં માયાવતી અને અખિલેશે યાદવે પહેલી વખત જાહેરમાં એક સ્ટેજ શેર કરીને ઈતિહાસ રચી દીધો હતો. જ્યારે સોનિયા ગાંધી અને માયાવતી એકબીજાને ભેટી પડ્યા હતા તે તસવીર પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

      કોણ કોણ રહ્યાં હાજર...

      કુમારસ્વામીના સીએમના શપથ ગ્રહણમાં મોદી વિરોધી મોર્ચો એક જ મંચ ઉપર જોવા મળ્યો હતો. આ શપથ સમારોહમાં કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી-રાહુલ ગાંધી, સપાના અખિલેશ યાદવ, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, આરજેડીના તેજસ્વી યાદવ, સીપીઆઈ સીતારામ યેચુરી, એનસીપીના શરદ યાદવ હાજર રહ્યા હતા.

      મંત્રી મંડળમાં12:22ની ફોર્મૂલા

      કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 12 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

    • 9 વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજનેતાઓ રહ્યા હાજર
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      9 વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજનેતાઓ રહ્યા હાજર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કર્ણાટક સીએમની શપથવિધિમાં વિપક્ષની એક જૂથતા| Opposition Party to gathers at Karnataka CM oath ceremony
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `