ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Only porter among between 45 men, this mother works every day for 90km travel

  45 પુરુષોની વચ્ચે એકલી કુલી છે આ મા, નોકરી માટે રોજ કરે છે 90 કિમી ટ્રાવેલિંગ

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 11:18 AM IST

  પતિના મૃત્યુ પછી બાળકો અને સાસુના ભરણપોષણ માટે મહિલાએ કુલીની નોકરી સ્વીકારી
  • સંધ્યા કુલી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંધ્યા કુલી

   જબલપુર: કટની રેલવે સ્ટેશન પર 30 વર્ષની સંધ્યા મરાવીને જોઈને લોકોને ઘણું જ આશ્ચર્ય થાય છે. કારણકે સંધ્યા અહીંયા કુલીનું કામ કરે છે. સંધ્યા સાથે વાત કરતા તે કહે છે કે, તે તેના બાળકોને ભણાવી-ગણાવીને ઓફિસર બનાવવા માગે છે અને તે માટે તે કોઈના સામે હાથ લાંબા કરવા નથી માગતી. સંધ્યા કુલીનું કામ કરીને તેના બાળકોની સાથે સાથે તેના સાસુને પણ સાચવે છે.

   બીમારીના કારણે થયું હતું હસબન્ડનું મોત

   - સંધ્યાના ઘરમાં તેના ત્રણ બાળકો સાથે તેની વૃદ્ધ સાસુ પણ છે. સંધ્યાએ જણાવ્યું કે, 22 ઓક્ટોબર 2016ના રોજ બીમારીના કારણે તેના હસબન્ડ ભોલારામ મરાવીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારપછી તેને ઘરના ખર્ચની ચિંતા થવા લાગી હતી. પછી તેણે તેના ઓળખાણ વાળા સાથે વાત કરી તો ખબર પડી કે તેને તેના પતિની જગ્યાએ દયાની નોકરી મળી શકે છે. અંતે સંધ્યાએ કુલી બનવાનો નિર્ણય કર્યો.

   સાંજે કરે છે ઘરનું કામ

   - સંધ્યા કુંડમમાં રહે છે. અહીંથી રોજ તે 45 કિમી દૂર પહેલા જબલપૂર જાય છે અને પછી ત્યાંથી કટની પહોંચે છે. રોજ કામ પતાવીને તે સાંજે ઘરે આવે છે અને પછી રસોડાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. નોંધનીય છે કે કુલીની ઓળખાણ માટે લાઈસન્સ સમયે એક બિલ્લો આપવામાં આવે છે અને તે પ્રમાણે સંઘ્યાનો નંબર 36 છે.
   સંધ્યા 2017ની શરૂઆતથી કુલીનું કામ કરે છે. કટની સ્ટેશનમાં 45 કુલીમાં તે પહેલી મહિલા કુલી છે. નોંધનીય છે કે, સંધ્યાના ત્રણ બાળકોમાં શાહિલ સૌથી મોટો 8 વર્ષનો, હર્ષિત 6 વર્ષનો અને દીકરી 4 વર્ષની છે.

   આગળની સ્લાઈડમાં જુઓ સંધ્યાની અન્ય તસવીરો

  • બાળકોને ભણાવવા માટે સંધ્યા કરે છે કુલીનું કામ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકોને ભણાવવા માટે સંધ્યા કરે છે કુલીનું કામ

  • સંધ્યા અહીં એક વર્ષથી કરે છે કુલીનું કામ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંધ્યા અહીં એક વર્ષથી કરે છે કુલીનું કામ

  • 45 પુરુષોની વચ્ચે એકલી છે સંધ્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   45 પુરુષોની વચ્ચે એકલી છે સંધ્યા

  • 90 કિમી ટ્રાવેલિંગ કરીને સંધ્યા અહીં કામ કરવા આવે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   90 કિમી ટ્રાવેલિંગ કરીને સંધ્યા અહીં કામ કરવા આવે છે

  • પતિના મૃત્યુ પછી ઘર ચલાવવા સંધ્યાએ સ્વીકાર્યું આ કામ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિના મૃત્યુ પછી ઘર ચલાવવા સંધ્યાએ સ્વીકાર્યું આ કામ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Only porter among between 45 men, this mother works every day for 90km travel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `