કેદારનાથ મંદિર પાસે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાયું, 4 ઘાયલ

પહેલાં એવા ન્યૂઝ આવ્યા હતા કે આ હેલિકોપ્ટર આર્મીનું છે, હેલિકોપ્ટરમાં આગ લાગી

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 10:02 AM
હેલિકોપ્ટરમાં આગ લાગતા પાયલટ સહિત 4 લોકો ગંભીર
હેલિકોપ્ટરમાં આગ લાગતા પાયલટ સહિત 4 લોકો ગંભીર

કેદારનાથ મંદિર પાસે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાયું, 4 ઘાયલ.મંગળવારે કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલોટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શરૂઆતમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે આ હેલિકોપ્ટર આર્મીનું છે.

કેદારનાથ: મંગળવારે કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલટ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. શરૂઆતમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે આ હેલિકોપ્ટર આર્મીનું છે.

ઘટના પછી હેલિકોપ્ટર ઉંધુ પડી ગયું હતું


- સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર લેન્ડિંગ થતું હતું તે સમયે આ ઘટના બની હતી. પાઈલટ લોખંડના થાંભલાને જજ ન કરી શક્યો અને તેના કારણે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાઈ ગયું હતું.
- આ ઘટના કેદારનાથ મંદિરથી થોડા અંતરે જ આ ઘટના બની હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

હેલિકોપ્ટર થાંભલાને અથડાઈને ઉંધુ પડી ગયું હતું
હેલિકોપ્ટર થાંભલાને અથડાઈને ઉંધુ પડી ગયું હતું
X
હેલિકોપ્ટરમાં આગ લાગતા પાયલટ સહિત 4 લોકો ગંભીરહેલિકોપ્ટરમાં આગ લાગતા પાયલટ સહિત 4 લોકો ગંભીર
હેલિકોપ્ટર થાંભલાને અથડાઈને ઉંધુ પડી ગયું હતુંહેલિકોપ્ટર થાંભલાને અથડાઈને ઉંધુ પડી ગયું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App