ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં 2 આંતકી ઠાર, 1 જવાન શહીદ| One army personnel dead and two terrorists killed during encounter

    J&K: બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

    divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 10:23 AM IST

    હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે. આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે
    • આજની સર્ચ ઓપરેશન દરમિયાનની તસવીર
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આજની સર્ચ ઓપરેશન દરમિયાનની તસવીર

      બાંદીપોરા: જમ્મુ-કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિનામાં પણ આતંકી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ગુરુવારે વહેલી સવારે બાંદીપોરાના પનરમાં સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન પણ શહીદ થયા છે. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે. આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે. પુલવામાના ગાંગુમાં પણ આતંકીઓ દ્વારા સીઆરપીએફ અને પોલીસ જવાન ઉપર ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું છે.

      આ ઉપરાંત શંકાસ્પદ આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા SOGને છોડી દેવામાં આવ્યા છે. આ પહેલાં બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં આસિસ્ટન્ટ કમાન્ડર સહિત બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા. જ્યારે પાંચ સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા.

      બુધવારે પણ થયું હતું સીઝફાયરનું ઉલ્લંઘન

      બુધવારે સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયાં છે. ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર રાત્રે લગભગ 10:30 વાગ્યાથી રામગઢ સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ શરૂ કરાયું, જે બુધવારે સવારે 4:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. BSF મુજબ સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

      7 જૂને રાજનાથ સિંહે કરી હતી બોર્ડરની મુલાકાત

      - ગૃહમંત્રી રાજનાથ સિંહે 7 જૂને બોર્ડર સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેઓ સરહદ પર રહેતાં લોકોને મળ્યાં હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ આ મુલાકાત સમયે તેમની સાથે હતા.

      સંઘર્ષવિરામ પર બની હતી સહમતિ

      - DGMO લેવલની વાતચીત પછી પાકિસ્તાન તરફથી કહેવાયું હતું કે સરહદ પાર રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતા બંને સેનાઓ વચ્ચે સંઘર્ષવિરામ સખ્તીથી લાગુ કરવા સહમતિ બની હતી.
      - 29 સપ્ટેમ્બર, 2016નાં રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ પહેલો મોકો હતો જ્યારે બંને દેશની સેના સંઘર્ષવિરામના પાલન કરવા અંગે સહમત થયા હતા.

    • ગુરુવારે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગુરુવારે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

    • પુલવામા સીઆરપીએફ અને પોલીસ પર ઓપન ફાયરિંગ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પુલવામા સીઆરપીએફ અને પોલીસ પર ઓપન ફાયરિંગ

    • બુધવારે પણ સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      બુધવારે પણ સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં 2 આંતકી ઠાર, 1 જવાન શહીદ| One army personnel dead and two terrorists killed during encounter
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `