ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને કહ્યું કે પોક્સો એક્ટના મામલાઓની સુનાવણી તેજીથી થાય | Supreme court directs high court POSCO Act

    HC નક્કી કરે પોક્સો એક્ટના મામલાઓની સુનાવણી ઝડપથી થાય, તેનું મોનિટરિંગ થાય- SC

    Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 02:45 PM IST

    હાઈકોર્ટ ઈચ્છે તો તેના પર નજર રાખવા માટે 3 જજોની એક કમિટી બનાવી શકે છે- SC
    • 2016ના આંકડા મુજબ બાળ યૌન ઉત્પીડનના એક લાખ મામલાઓ કોર્ટમાં હજુ પેન્ડિંગ છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      2016ના આંકડા મુજબ બાળ યૌન ઉત્પીડનના એક લાખ મામલાઓ કોર્ટમાં હજુ પેન્ડિંગ છે

      નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને નિર્દેશ આપ્યાં છે કે તેઓ તે વાત સુનિશ્ચિત કરે કે પોક્સો એક્ટના મામલાઓની સુનાવણી તેજીથી થાય. હાઈકોર્ટ ઈચ્છે તો તેના પર નજર રાખવા માટે 3 જજોની એક કમિટી બનાવી શકે છે.

      સુનાવણી કોઈ કારણ વગર આગળ ન વધારવામાં આવે


      - સુપ્રીમ કોર્ટે તેમ પણ કહ્યું કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જજોને સલાહ આપવી જોઈએ કે પોક્સો એક્ટના મામલાની સુનાવણી કારણ વગર આગળ ન ધકેલવી જોઈએ.

      કઠુઆ કેસ પછી પોક્સો એક્ટ ચર્ચામાં
      - કઠુઆ ગેંગરેપ મામલો સામે આવ્યાં બાદ પોક્સો એક્ટ ફરીથી ચર્ચામાં છે. હાલમાં જ સરકાર આ અંગે સંશોધન કરી અધ્યાદેશ લાવી હતી જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે આ કાયદા અંતર્ગત 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના મામલે મોતની સજાની ભલામણ કરવામાં આવી છે. પહેલાં વધુમાં વધુ આજીવન કેદની સજા હતી.

      ઓછી ઉંમરના કિશોરના યૌન શોષણ પર પણ કડક સજા થાય


      - કેન્દ્ર સરકારે પોક્સો એક્ટને જેન્ડર ન્યૂટ્રલ બનાવવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. આ મંજૂર થયો તો ઓછી ઉંમરના કિશોરના યૌન શોષણ કરનારાઓને પણ કડક સજા આપવામાં આવશે. હાલ આ એક્ટમાં માત્ર બાળકીઓના યૌન શોષણ કરનારાઓ માટે ગંભીર સજાની જોગવાઈ છે.

      દુષ્કર્મની શરમજનક ઘટનાઓ


      - 55 બાળકીઓ સાથે પ્રતિદિન દુષ્કર્મ થાય છે.
      - 2016ના આંકડા મુજબ બાળ યૌન ઉત્પીડનના એક લાખ મામલાઓ કોર્ટમાં હજુ પેન્ડિંગ છે.
      - 2013થી 2016 વચ્ચે 84% ગુનાઓ બાળકો વિરૂદ્ધ વધ્યાં છે.
      - 34% બાળ યૌન ઉત્પીનડના મામલાઓ 2016માં દાખલ થયા.
      - 36,657 મામલા 2016માં બાળકીઓ અને મહિલાઓની સાથે દુષ્કર્મના દાખલ થયા જેમાં 34,650 એટલે કે 94% આરોપી પીડિતાઓના ઓળખીતા
      - 2014-16માં 30% કેસના આરોપી પોક્સો હેઠળ દોષિત જાહેર થયા અને 2015માં 36% ગુનાઓ સાબિત થયાં.
      - 2018માં પોક્સો અંતર્ગત દાખલ થયેલાં કેસ- 48,060

      નોંધઃ તમામ આંકડા ચિલ્ડ્રન ફાઉન્ડેશન અને NCRBના છે.

      સંબંધિત સ્ટોરીના ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • કઠુઆ ગેંગરેપનો મામલો સામે આવ્યાં બાદ દેશભરમાં વિરોધ શરૂ થયા હતા (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કઠુઆ ગેંગરેપનો મામલો સામે આવ્યાં બાદ દેશભરમાં વિરોધ શરૂ થયા હતા (ફાઈલ)

      નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને નિર્દેશ આપ્યાં છે કે તેઓ તે વાત સુનિશ્ચિત કરે કે પોક્સો એક્ટના મામલાઓની સુનાવણી તેજીથી થાય. હાઈકોર્ટ ઈચ્છે તો તેના પર નજર રાખવા માટે 3 જજોની એક કમિટી બનાવી શકે છે.

      સુનાવણી કોઈ કારણ વગર આગળ ન વધારવામાં આવે


      - સુપ્રીમ કોર્ટે તેમ પણ કહ્યું કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જજોને સલાહ આપવી જોઈએ કે પોક્સો એક્ટના મામલાની સુનાવણી કારણ વગર આગળ ન ધકેલવી જોઈએ.

      કઠુઆ કેસ પછી પોક્સો એક્ટ ચર્ચામાં
      - કઠુઆ ગેંગરેપ મામલો સામે આવ્યાં બાદ પોક્સો એક્ટ ફરીથી ચર્ચામાં છે. હાલમાં જ સરકાર આ અંગે સંશોધન કરી અધ્યાદેશ લાવી હતી જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે આ કાયદા અંતર્ગત 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના મામલે મોતની સજાની ભલામણ કરવામાં આવી છે. પહેલાં વધુમાં વધુ આજીવન કેદની સજા હતી.

      ઓછી ઉંમરના કિશોરના યૌન શોષણ પર પણ કડક સજા થાય


      - કેન્દ્ર સરકારે પોક્સો એક્ટને જેન્ડર ન્યૂટ્રલ બનાવવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. આ મંજૂર થયો તો ઓછી ઉંમરના કિશોરના યૌન શોષણ કરનારાઓને પણ કડક સજા આપવામાં આવશે. હાલ આ એક્ટમાં માત્ર બાળકીઓના યૌન શોષણ કરનારાઓ માટે ગંભીર સજાની જોગવાઈ છે.

      દુષ્કર્મની શરમજનક ઘટનાઓ


      - 55 બાળકીઓ સાથે પ્રતિદિન દુષ્કર્મ થાય છે.
      - 2016ના આંકડા મુજબ બાળ યૌન ઉત્પીડનના એક લાખ મામલાઓ કોર્ટમાં હજુ પેન્ડિંગ છે.
      - 2013થી 2016 વચ્ચે 84% ગુનાઓ બાળકો વિરૂદ્ધ વધ્યાં છે.
      - 34% બાળ યૌન ઉત્પીનડના મામલાઓ 2016માં દાખલ થયા.
      - 36,657 મામલા 2016માં બાળકીઓ અને મહિલાઓની સાથે દુષ્કર્મના દાખલ થયા જેમાં 34,650 એટલે કે 94% આરોપી પીડિતાઓના ઓળખીતા
      - 2014-16માં 30% કેસના આરોપી પોક્સો હેઠળ દોષિત જાહેર થયા અને 2015માં 36% ગુનાઓ સાબિત થયાં.
      - 2018માં પોક્સો અંતર્ગત દાખલ થયેલાં કેસ- 48,060

      નોંધઃ તમામ આંકડા ચિલ્ડ્રન ફાઉન્ડેશન અને NCRBના છે.

      સંબંધિત સ્ટોરીના ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને કહ્યું કે પોક્સો એક્ટના મામલાઓની સુનાવણી તેજીથી થાય | Supreme court directs high court POSCO Act
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top