ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને બિટકોઈન કૌભાંડ મામલે Edનું સમન્સ | Shilpa Shetty husband Raj Kundra summoned and questioned by ED on scam of Bitcoin

  બિટકોઈન કૌભાંડમાં એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDનું સમન્સ

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 01:47 PM IST

  પુણે પોલીસની ક્રાઈમ સેલ અને EDની તપાસમાં ખુલ્યું કે રાજ કુંદ્રા તેમજ બોલિવુડના અનેક સ્ટાર્સ BitCoinની સ્કીમ પ્રમોટ કરતા.
  • બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું (ફાઈલ)

   મુંબઈઃ બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું છે. તો રાજ કુંદ્રા પોતાનું નિવેદન નોંધાવવા મુંબઈની EDની ઓફિસે પહોંચી ગયો છે. ગત દિવસોમાં આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.

   2000 કરોડ રૂપિયાનું કૌભાંડ

   - પુણે પોલીસની ક્રાઈમ સેલ અને EDની તપાસમાં સામે આવ્યું કે રાજ કુંદ્રા ઉપરાંત બોલિવુડના અનેક સ્ટાર્સ આ પ્રકારની સ્કીમને પ્રમોટ કરતા હતા.
   - અમિત ભારદ્વાજે gatbitcoing.comની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી ગઈ છે.
   - એક સીનિયર ED અધિકારીએ જણાવ્યું કે, "હાલ કહી ન શકાય કે રાજ કુંદ્રા આ મામલામાં દોષિત છે કે પછી માત્ર ઈન્વેસ્ટર. આ તમામ વાત તેમના નિવેદન બાદ જ સામે આવી શકે છે."

   શું છે બિટકોઈન?

   - બિટકોઈનની શરૂઆત જાન્યુઆરી 2009થી થઈ હતી.
   - આ વર્ચુઅલ કરન્સીનો ઉપયોગ કરી વિશ્વમાં કોઈપણ ખૂણે, કોઈપણ વ્યક્તિને પેમેન્ટ કરી શકાય છે. અને વધુ મહત્વનું એ કે રકમની ચુકવણી માટે કોઈ બેંકને માધ્યમ બનાવવાની જરૂર પણ નથી.

   IPLના સટ્ટાબાજીમાં પણ આવ્યું હતું નામ

   - આ પહેલાં રાજ કુંદ્રાનું નામ IPLના સટ્ટાબાજીમાં આવ્યું હતું.
   - ફિકસિંગના આરોપમાં ઘેરાયાં બાદ રાજ કુંદ્રા પર ક્રિકેટને લગતી પ્રવૃતિઓને લઈને કાયમી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
   - શિલ્પા અને રાજ કુંદ્રા IPLની ટીમ રાજસ્થાન રોયલ્યના સહ માલિક હતા.
   - રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછમાં ફિકસિંગની વાતને કબૂલી હતી.
   - સટ્ટાબાજીનો આરોપ લાગ્યાં બાદ રાજસ્થાનની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો..

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ગત દિવસોમાં પકડાયેલા અમિત ભારદ્વાજે gatbitcoing.comની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત દિવસોમાં પકડાયેલા અમિત ભારદ્વાજે gatbitcoing.comની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો

   મુંબઈઃ બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું છે. તો રાજ કુંદ્રા પોતાનું નિવેદન નોંધાવવા મુંબઈની EDની ઓફિસે પહોંચી ગયો છે. ગત દિવસોમાં આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.

   2000 કરોડ રૂપિયાનું કૌભાંડ

   - પુણે પોલીસની ક્રાઈમ સેલ અને EDની તપાસમાં સામે આવ્યું કે રાજ કુંદ્રા ઉપરાંત બોલિવુડના અનેક સ્ટાર્સ આ પ્રકારની સ્કીમને પ્રમોટ કરતા હતા.
   - અમિત ભારદ્વાજે gatbitcoing.comની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી ગઈ છે.
   - એક સીનિયર ED અધિકારીએ જણાવ્યું કે, "હાલ કહી ન શકાય કે રાજ કુંદ્રા આ મામલામાં દોષિત છે કે પછી માત્ર ઈન્વેસ્ટર. આ તમામ વાત તેમના નિવેદન બાદ જ સામે આવી શકે છે."

   શું છે બિટકોઈન?

   - બિટકોઈનની શરૂઆત જાન્યુઆરી 2009થી થઈ હતી.
   - આ વર્ચુઅલ કરન્સીનો ઉપયોગ કરી વિશ્વમાં કોઈપણ ખૂણે, કોઈપણ વ્યક્તિને પેમેન્ટ કરી શકાય છે. અને વધુ મહત્વનું એ કે રકમની ચુકવણી માટે કોઈ બેંકને માધ્યમ બનાવવાની જરૂર પણ નથી.

   IPLના સટ્ટાબાજીમાં પણ આવ્યું હતું નામ

   - આ પહેલાં રાજ કુંદ્રાનું નામ IPLના સટ્ટાબાજીમાં આવ્યું હતું.
   - ફિકસિંગના આરોપમાં ઘેરાયાં બાદ રાજ કુંદ્રા પર ક્રિકેટને લગતી પ્રવૃતિઓને લઈને કાયમી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
   - શિલ્પા અને રાજ કુંદ્રા IPLની ટીમ રાજસ્થાન રોયલ્યના સહ માલિક હતા.
   - રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછમાં ફિકસિંગની વાતને કબૂલી હતી.
   - સટ્ટાબાજીનો આરોપ લાગ્યાં બાદ રાજસ્થાનની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો..

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ પહેલાં રાજ કુંદ્રાનું નામ IPLના સટ્ટાબાજીમાં આવ્યું હતું ત્યારે તે રાજસ્થાન રોયલ્સનો સહમાલિક હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલાં રાજ કુંદ્રાનું નામ IPLના સટ્ટાબાજીમાં આવ્યું હતું ત્યારે તે રાજસ્થાન રોયલ્સનો સહમાલિક હતો (ફાઈલ)

   મુંબઈઃ બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું છે. તો રાજ કુંદ્રા પોતાનું નિવેદન નોંધાવવા મુંબઈની EDની ઓફિસે પહોંચી ગયો છે. ગત દિવસોમાં આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.

   2000 કરોડ રૂપિયાનું કૌભાંડ

   - પુણે પોલીસની ક્રાઈમ સેલ અને EDની તપાસમાં સામે આવ્યું કે રાજ કુંદ્રા ઉપરાંત બોલિવુડના અનેક સ્ટાર્સ આ પ્રકારની સ્કીમને પ્રમોટ કરતા હતા.
   - અમિત ભારદ્વાજે gatbitcoing.comની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી ગઈ છે.
   - એક સીનિયર ED અધિકારીએ જણાવ્યું કે, "હાલ કહી ન શકાય કે રાજ કુંદ્રા આ મામલામાં દોષિત છે કે પછી માત્ર ઈન્વેસ્ટર. આ તમામ વાત તેમના નિવેદન બાદ જ સામે આવી શકે છે."

   શું છે બિટકોઈન?

   - બિટકોઈનની શરૂઆત જાન્યુઆરી 2009થી થઈ હતી.
   - આ વર્ચુઅલ કરન્સીનો ઉપયોગ કરી વિશ્વમાં કોઈપણ ખૂણે, કોઈપણ વ્યક્તિને પેમેન્ટ કરી શકાય છે. અને વધુ મહત્વનું એ કે રકમની ચુકવણી માટે કોઈ બેંકને માધ્યમ બનાવવાની જરૂર પણ નથી.

   IPLના સટ્ટાબાજીમાં પણ આવ્યું હતું નામ

   - આ પહેલાં રાજ કુંદ્રાનું નામ IPLના સટ્ટાબાજીમાં આવ્યું હતું.
   - ફિકસિંગના આરોપમાં ઘેરાયાં બાદ રાજ કુંદ્રા પર ક્રિકેટને લગતી પ્રવૃતિઓને લઈને કાયમી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
   - શિલ્પા અને રાજ કુંદ્રા IPLની ટીમ રાજસ્થાન રોયલ્યના સહ માલિક હતા.
   - રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછમાં ફિકસિંગની વાતને કબૂલી હતી.
   - સટ્ટાબાજીનો આરોપ લાગ્યાં બાદ રાજસ્થાનની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો..

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને બિટકોઈન કૌભાંડ મામલે Edનું સમન્સ | Shilpa Shetty husband Raj Kundra summoned and questioned by ED on scam of Bitcoin
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `