ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 12મા દિવસે ઘટાડો | Petrol Diesel price continuously decrease on 12th day

    પેટ્રોલ- ડીઝલમાં સતત 12માં દિવસે ઘટાડો, 26 પૈસા અને 19 પૈસા ઘટ્યા

    Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 11:29 AM IST

    અત્યારસુધીમાં પેટ્રોલમાં 1 રૂપિયો 74 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયો 29 પૈસા ઘટ્યાં છે.
    • પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 12માં દિવસે ભાવ ઘટાડો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 12માં દિવસે ભાવ ઘટાડો

      નવી દિલ્હીઃ ઓઈલ પ્રાઈઝમાં સતત 12માં દિવસે ઘટાડો યથાવત રહ્યો છે. રવિવારે પેટ્રોલમાં 26 પૈસા સુધી અને ડીઝલમાં 19 પૈસા સુધી ઘટાડો નોંધાયો છે. અત્યારસુધીમાં પેટ્રોલમાં 1 રૂપિયો 74 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયો 29 પૈસા ઘટ્યાં છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તાં છે. અહીં પેટ્રોલ 76.78 રૂપિયા અને ડીઝલ 68.10 રૂપિયા પ્રતિ લીટર છે. તો ઘટાડા બાદ પણ મુંબઈમાં રેટ સૌથી વધારે છે. મુંબઈમાં ભાવ ઘટ્યાં બાદ પેટ્રોલ 84.61 રૂપિયા અને ડીઝલ 72.51 રૂપિયા પ્રતિ લીટર છે.

      પેટ્રોલ 26 પૈસા સુધી સસ્તુ

      શહેર 10 જૂનનાં ભાવ 09 જૂનનાં ભાવ
      દિલ્હી 76.78 રૂપિયા 77.02 રૂપિયા
      કોલકાતા 79.44 રૂપિયા 79.68 રૂપિયા
      મુંબઈ 84.61 રૂપિયા 84.84 રૂપિયા
      ચેન્નાઈ 79.69 રૂપિયા 79.95 રૂપિયા

      ડીઝલમાં 19 પૈસા સુધીનો ઘટાડો

      શહેર 10 જૂનનાં ભાવ 09 જૂનનાં ભાવ
      દિલ્હી 68.10 રૂપિયા 68.28 રૂપિયા
      કોલકાતા 70.65 રૂપિયા 70.83 રૂપિયા
      મુંબઈ 72.51 રૂપિયા 72.70 રૂપિયા
      ચેન્નાઈ 71.89 રૂપિયા 72.08 રૂપિયા
    • ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ- ડીઝલ સૌથી સસ્તા, મુંબઈમાં સૌથી મોંઘા (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ- ડીઝલ સૌથી સસ્તા, મુંબઈમાં સૌથી મોંઘા (ફાઈલ)

      નવી દિલ્હીઃ ઓઈલ પ્રાઈઝમાં સતત 12માં દિવસે ઘટાડો યથાવત રહ્યો છે. રવિવારે પેટ્રોલમાં 26 પૈસા સુધી અને ડીઝલમાં 19 પૈસા સુધી ઘટાડો નોંધાયો છે. અત્યારસુધીમાં પેટ્રોલમાં 1 રૂપિયો 74 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયો 29 પૈસા ઘટ્યાં છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તાં છે. અહીં પેટ્રોલ 76.78 રૂપિયા અને ડીઝલ 68.10 રૂપિયા પ્રતિ લીટર છે. તો ઘટાડા બાદ પણ મુંબઈમાં રેટ સૌથી વધારે છે. મુંબઈમાં ભાવ ઘટ્યાં બાદ પેટ્રોલ 84.61 રૂપિયા અને ડીઝલ 72.51 રૂપિયા પ્રતિ લીટર છે.

      પેટ્રોલ 26 પૈસા સુધી સસ્તુ

      શહેર 10 જૂનનાં ભાવ 09 જૂનનાં ભાવ
      દિલ્હી 76.78 રૂપિયા 77.02 રૂપિયા
      કોલકાતા 79.44 રૂપિયા 79.68 રૂપિયા
      મુંબઈ 84.61 રૂપિયા 84.84 રૂપિયા
      ચેન્નાઈ 79.69 રૂપિયા 79.95 રૂપિયા

      ડીઝલમાં 19 પૈસા સુધીનો ઘટાડો

      શહેર 10 જૂનનાં ભાવ 09 જૂનનાં ભાવ
      દિલ્હી 68.10 રૂપિયા 68.28 રૂપિયા
      કોલકાતા 70.65 રૂપિયા 70.83 રૂપિયા
      મુંબઈ 72.51 રૂપિયા 72.70 રૂપિયા
      ચેન્નાઈ 71.89 રૂપિયા 72.08 રૂપિયા
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 12મા દિવસે ઘટાડો | Petrol Diesel price continuously decrease on 12th day
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `