ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Old man known as JCB man converted futile land into Furtile land in Kanpur UP

  દિવસ-રાત પાવડો મારતા વૃદ્ધને લોકો કહેતા'તા પાગલ, પરિણામ જોઇ ચોંક્યા સહુ

  Aditya Mishra | Last Modified - Feb 20, 2018, 03:10 PM IST

  75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે
  • ભાવન નિષાદની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાવન નિષાદની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું.

   કાનપુર: ઉપજાઉ જમીનની અછતના કારણે લોકો શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક બાજુ જ્યાં લોકો ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે, ત્યાં તેમની વચ્ચે 75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે. ખેડૂતોની વચ્ચે JCB મેનના નામથી પ્રખ્યાત ભાવનના કારનાઆઓ વિશે divyabhaskar.com વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   25 વર્ષોથી સૂક્કી જમીનને બનાવી રહ્યા છે ફળદ્રુપ

   - ફતેહપુરના અમૌલી બ્લોકમાં રહેતા 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે. તેમનું મિશન હજુપણ ચાલુ છે.

   - ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે. લોકો હવે તેમને જેસીબી મેનના નામથી બોલાવવા લાગ્યા છે.
   - ભાવન જણાવે છે, "બુંદેલખંડની નજીક હોવાને કારણે મારા ગામની મોટાભાગની જમીન બંજર છે. લોકો તેના પર ખેતી કરવા વિશે ક્યારેય વિચારતા પણ ન હત. હું ત્યારે 50 વર્ષનો હતો. મારી સામે બે રસ્તા હતા, એક હાર માનીને બેસી જવાનો અને બીજો આ મુશ્કેલી સામે લડવાનો. મેં બીજો રસ્તો પસંદ કર્યો."

   - "મેં તે બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે દરરોજ સાતથી આઠ કલાક સુધી કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મેં ઉબડ-ખાબડ જમીનને સમતળ બનાવી. આ કામ સૌથી મુશ્કેલ હતું."

   આગળની સ્લાઇડમાં વાંચો લોકો ભાવનને પાગલ કહેતા હતા

  • પહેલા બંજર  જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે.

   કાનપુર: ઉપજાઉ જમીનની અછતના કારણે લોકો શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક બાજુ જ્યાં લોકો ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે, ત્યાં તેમની વચ્ચે 75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે. ખેડૂતોની વચ્ચે JCB મેનના નામથી પ્રખ્યાત ભાવનના કારનાઆઓ વિશે divyabhaskar.com વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   25 વર્ષોથી સૂક્કી જમીનને બનાવી રહ્યા છે ફળદ્રુપ

   - ફતેહપુરના અમૌલી બ્લોકમાં રહેતા 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે. તેમનું મિશન હજુપણ ચાલુ છે.

   - ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે. લોકો હવે તેમને જેસીબી મેનના નામથી બોલાવવા લાગ્યા છે.
   - ભાવન જણાવે છે, "બુંદેલખંડની નજીક હોવાને કારણે મારા ગામની મોટાભાગની જમીન બંજર છે. લોકો તેના પર ખેતી કરવા વિશે ક્યારેય વિચારતા પણ ન હત. હું ત્યારે 50 વર્ષનો હતો. મારી સામે બે રસ્તા હતા, એક હાર માનીને બેસી જવાનો અને બીજો આ મુશ્કેલી સામે લડવાનો. મેં બીજો રસ્તો પસંદ કર્યો."

   - "મેં તે બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે દરરોજ સાતથી આઠ કલાક સુધી કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મેં ઉબડ-ખાબડ જમીનને સમતળ બનાવી. આ કામ સૌથી મુશ્કેલ હતું."

   આગળની સ્લાઇડમાં વાંચો લોકો ભાવનને પાગલ કહેતા હતા

  • 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે.

   કાનપુર: ઉપજાઉ જમીનની અછતના કારણે લોકો શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક બાજુ જ્યાં લોકો ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે, ત્યાં તેમની વચ્ચે 75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે. ખેડૂતોની વચ્ચે JCB મેનના નામથી પ્રખ્યાત ભાવનના કારનાઆઓ વિશે divyabhaskar.com વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   25 વર્ષોથી સૂક્કી જમીનને બનાવી રહ્યા છે ફળદ્રુપ

   - ફતેહપુરના અમૌલી બ્લોકમાં રહેતા 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે. તેમનું મિશન હજુપણ ચાલુ છે.

   - ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે. લોકો હવે તેમને જેસીબી મેનના નામથી બોલાવવા લાગ્યા છે.
   - ભાવન જણાવે છે, "બુંદેલખંડની નજીક હોવાને કારણે મારા ગામની મોટાભાગની જમીન બંજર છે. લોકો તેના પર ખેતી કરવા વિશે ક્યારેય વિચારતા પણ ન હત. હું ત્યારે 50 વર્ષનો હતો. મારી સામે બે રસ્તા હતા, એક હાર માનીને બેસી જવાનો અને બીજો આ મુશ્કેલી સામે લડવાનો. મેં બીજો રસ્તો પસંદ કર્યો."

   - "મેં તે બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે દરરોજ સાતથી આઠ કલાક સુધી કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મેં ઉબડ-ખાબડ જમીનને સમતળ બનાવી. આ કામ સૌથી મુશ્કેલ હતું."

   આગળની સ્લાઇડમાં વાંચો લોકો ભાવનને પાગલ કહેતા હતા

  • ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે.

   કાનપુર: ઉપજાઉ જમીનની અછતના કારણે લોકો શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક બાજુ જ્યાં લોકો ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે, ત્યાં તેમની વચ્ચે 75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે. ખેડૂતોની વચ્ચે JCB મેનના નામથી પ્રખ્યાત ભાવનના કારનાઆઓ વિશે divyabhaskar.com વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   25 વર્ષોથી સૂક્કી જમીનને બનાવી રહ્યા છે ફળદ્રુપ

   - ફતેહપુરના અમૌલી બ્લોકમાં રહેતા 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે. તેમનું મિશન હજુપણ ચાલુ છે.

   - ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે. લોકો હવે તેમને જેસીબી મેનના નામથી બોલાવવા લાગ્યા છે.
   - ભાવન જણાવે છે, "બુંદેલખંડની નજીક હોવાને કારણે મારા ગામની મોટાભાગની જમીન બંજર છે. લોકો તેના પર ખેતી કરવા વિશે ક્યારેય વિચારતા પણ ન હત. હું ત્યારે 50 વર્ષનો હતો. મારી સામે બે રસ્તા હતા, એક હાર માનીને બેસી જવાનો અને બીજો આ મુશ્કેલી સામે લડવાનો. મેં બીજો રસ્તો પસંદ કર્યો."

   - "મેં તે બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે દરરોજ સાતથી આઠ કલાક સુધી કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મેં ઉબડ-ખાબડ જમીનને સમતળ બનાવી. આ કામ સૌથી મુશ્કેલ હતું."

   આગળની સ્લાઇડમાં વાંચો લોકો ભાવનને પાગલ કહેતા હતા

  • ભાવન આ કામમાં એકલા જ મથતા હતા. તેમના ઘરે કોઇ ખાવાનું આપવાવાળું પણ ન હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાવન આ કામમાં એકલા જ મથતા હતા. તેમના ઘરે કોઇ ખાવાનું આપવાવાળું પણ ન હતું.

   કાનપુર: ઉપજાઉ જમીનની અછતના કારણે લોકો શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક બાજુ જ્યાં લોકો ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે, ત્યાં તેમની વચ્ચે 75 વર્ષના ભાવન નિષાદ મહેનતથી સૂક્કી પડેલી જમીનને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મહેનતથી ઘણા અન્ય ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. પહેલા બંજર જમીનને પાવડો મારીને ફળદ્રુપ બનાવવાની મહેનત કરતા આ વૃદ્ધને બધા પાગલ કહેતા હતા, પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી છે. ખેડૂતોની વચ્ચે JCB મેનના નામથી પ્રખ્યાત ભાવનના કારનાઆઓ વિશે divyabhaskar.com વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   25 વર્ષોથી સૂક્કી જમીનને બનાવી રહ્યા છે ફળદ્રુપ

   - ફતેહપુરના અમૌલી બ્લોકમાં રહેતા 75 વર્ષીય ખેડૂત ભાવન નિષાદે 25 વર્ષોમાં પોતાના ગામની 50 વીઘા ઉબડ-ખાબડ જમીનને મહેનતથી ખેતીલાયક બનાવી દીધી છે. તેમનું મિશન હજુપણ ચાલુ છે.

   - ભાવન દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં હવે ચણા, સરસવ અને ઘઊંનો પાક લહેરાઇ રહ્યો છે. લોકો હવે તેમને જેસીબી મેનના નામથી બોલાવવા લાગ્યા છે.
   - ભાવન જણાવે છે, "બુંદેલખંડની નજીક હોવાને કારણે મારા ગામની મોટાભાગની જમીન બંજર છે. લોકો તેના પર ખેતી કરવા વિશે ક્યારેય વિચારતા પણ ન હત. હું ત્યારે 50 વર્ષનો હતો. મારી સામે બે રસ્તા હતા, એક હાર માનીને બેસી જવાનો અને બીજો આ મુશ્કેલી સામે લડવાનો. મેં બીજો રસ્તો પસંદ કર્યો."

   - "મેં તે બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે દરરોજ સાતથી આઠ કલાક સુધી કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મેં ઉબડ-ખાબડ જમીનને સમતળ બનાવી. આ કામ સૌથી મુશ્કેલ હતું."

   આગળની સ્લાઇડમાં વાંચો લોકો ભાવનને પાગલ કહેતા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Old man known as JCB man converted futile land into Furtile land in Kanpur UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `