ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભાજપના નેતાઓના ચર્ચાસ્પાદ નિવેદન | BJP leaders controversy statement

  જ્યારે મોદીએ કહ્યું હતું- વિશ્વની પહેલી પ્લાસ્ટિક સર્જરી ગણેશજી પર થઈ હતી

  Divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 05:42 PM IST

  ભાજપના નેતાઓ પોતાના નિવેદનોને કારણે છાસવારે ચર્ચામાં આવતાં હોય છે. જેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે
  • UPના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માની સાથે વડાપ્રધાન મોદી (ફાઇલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   UPના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માની સાથે વડાપ્રધાન મોદી (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ ભાજપના નેતાઓ પોતાના નિવેદનોને કારણે છાસવારે ચર્ચામાં આવતાં હોય છે. જેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે, જે છે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા. ઓછું બોલતાં ભાજપના નેતા દિનેશ શર્માએ શુક્રવારે જ્યારે શર્માજીએ મોઢું ખોલ્યું તો વિવાદને જ આમંત્રણ આપી દીધું. દિનેશ શર્મા પહેલાં એવાં ભાજપના નેતા નથી કે તેઓ વિવાદિત નિવેદન કર્યું હોય, આ યાદીમાં પક્ષમાં અનેક નેતાઓ છે જેઓ વિવાદિત કે વિચિત્ર નિવેદનોને કારણે જ ચર્ચામાં રહ્યાં હોય.

   સીતાજી ટેસ્ટ ટ્યૂબ બેબી હોય શકે છે

   - શુક્રવારે દિનેશ શર્માએ મથુરામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે સીતાજીનો જન્મ માટીના વાસણથી થયો હતો, એટલે કે તે સમયે પણ ટેસ્ટ ટ્યૂબથી બાળકોને જન્મ આપવાનું ચલણ હતું.
   - આટલેથી જ ન અટકતાં દિનેશ શર્માએ કહ્યું કે સીતાજી પણ ટેસ્ટ ટ્યૂબ બેબી હોય શકે છે. પોતાના સંબંધોનમાં દિનેશ શર્માએ મહાભારત અને રામાયણ કાળની ટેકનીકની ભારોભાર પ્રશંસા કરતા નારદ મુનિને પહેલાં પત્રકાર ગણાવ્યાં.
   - સાથે જ તેઓએ દાવો કર્યો ગુરૂત્વાકર્ષણ શક્તિ, પ્લાસ્ટિક સર્જરી અને પરમાણુ શોધ પણ બીજે ક્યાંય નહીં પરંતુ ભારતમાં જ થઈ છે.
   - દિનેશ શર્મા પહેલાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક નેતાઓએ આવા જ્ઞાનભર્યા નિવેદનો આપી ચુક્યાં છે.

   આગળ વાંચીએ ભાજપના અન્ય નેતાઓના ચર્ચામાં રહેલાં નિવેદનનો

  • વડાપ્રધાન મોદી (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન મોદી (ફાઈલ)

  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ (ફાઈલ)

  • સત્યપાલ સિંહ (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સત્યપાલ સિંહ (ફાઈલ)

  • ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા (ફાઈલ)

  • રાજસ્થાનના શિક્ષા રાજ્યમંત્રી વાસુદેવ દેવનાની (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનના શિક્ષા રાજ્યમંત્રી વાસુદેવ દેવનાની (ફાઈલ)

  • ડો. હર્ષવર્ધન (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડો. હર્ષવર્ધન (ફાઈલ)

  • મધ્યપ્રદેશના આગર માલવાના ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમાર (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશના આગર માલવાના ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમાર (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભાજપના નેતાઓ પોતાના નિવેદનોને કારણે છાસવારે ચર્ચામાં આવતાં હોય છે. જેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે, જે છે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા. ઓછું બોલતાં ભાજપના નેતા દિનેશ શર્માએ શુક્રવારે જ્યારે શર્માજીએ મોઢું ખોલ્યું તો વિવાદને જ આમંત્રણ આપી દીધું. દિનેશ શર્મા પહેલાં એવાં ભાજપના નેતા નથી કે તેઓ વિવાદિત નિવેદન કર્યું હોય, આ યાદીમાં પક્ષમાં અનેક નેતાઓ છે જેઓ વિવાદિત કે વિચિત્ર નિવેદનોને કારણે જ ચર્ચામાં રહ્યાં હોય.

   સીતાજી ટેસ્ટ ટ્યૂબ બેબી હોય શકે છે

   - શુક્રવારે દિનેશ શર્માએ મથુરામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે સીતાજીનો જન્મ માટીના વાસણથી થયો હતો, એટલે કે તે સમયે પણ ટેસ્ટ ટ્યૂબથી બાળકોને જન્મ આપવાનું ચલણ હતું.
   - આટલેથી જ ન અટકતાં દિનેશ શર્માએ કહ્યું કે સીતાજી પણ ટેસ્ટ ટ્યૂબ બેબી હોય શકે છે. પોતાના સંબંધોનમાં દિનેશ શર્માએ મહાભારત અને રામાયણ કાળની ટેકનીકની ભારોભાર પ્રશંસા કરતા નારદ મુનિને પહેલાં પત્રકાર ગણાવ્યાં.
   - સાથે જ તેઓએ દાવો કર્યો ગુરૂત્વાકર્ષણ શક્તિ, પ્લાસ્ટિક સર્જરી અને પરમાણુ શોધ પણ બીજે ક્યાંય નહીં પરંતુ ભારતમાં જ થઈ છે.
   - દિનેશ શર્મા પહેલાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક નેતાઓએ આવા જ્ઞાનભર્યા નિવેદનો આપી ચુક્યાં છે.

   આગળ વાંચીએ ભાજપના અન્ય નેતાઓના ચર્ચામાં રહેલાં નિવેદનનો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભાજપના નેતાઓના ચર્ચાસ્પાદ નિવેદન | BJP leaders controversy statement
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `