• Home
  • National News
  • Latest News
  • National
  • મહાભારત: 4 વર્ષમાં બિન-ભાજપી પક્ષોને 10 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી | Non-BJP parties clear majority in 10 states in 4 years

મહાભારત: 4 વર્ષમાં બિન-ભાજપી પક્ષોને 10 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી

Bhaskar News Network

May 29, 2018, 12:11 AM IST
કોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં બહુમતીમાં છે- ફાઈલ
કોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં બહુમતીમાં છે- ફાઈલ
12 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. જોકે 9 રાજ્યોમાં તે ગઠબંધન સરકારમાં સામેલ છે
12 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. જોકે 9 રાજ્યોમાં તે ગઠબંધન સરકારમાં સામેલ છે

ભાસ્કર ન્યુઝ નેટવર્ક: 2014થી હજુ સુધીની વિધાનસભા ચૂંટણીઓમાં દેશમાં ભાજપ સિવાયના પક્ષોને વધારે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી મળી છે. આ ચાર વર્ષોમાં ભાજપને 8 એટલે કે અન્યના મુકાબલે બે રાજ્યોમાં ઓછી સ્પષ્ટ બહુમતી મળી છે. 2014ની લોકસભા ચૂંટણી બાદથી વિધાનસભા ચૂંટણીમાં અેક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ દરમિયાન મતદાતાઓએ ખંડિત જનાદેશને બદલે સ્પષ્ટ બહુમતીવાળી સરકારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારથી અત્યાર સુધી 27 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ છે. તેમાં 5 રાજ્યો પણ સામેલ છે જ્યાં લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ હતી. જાણીએ આ પરિણામોમાં શું ખાસ...

- 18 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી મળી છે પાર્ટીઓને 2014થી અત્યાર સુધી અલગ અલગ વિધાનસભા ચૂંટણીમાં.

- 10 વખત અન્ય દિલ્હી, પ.બંગાળ, અરુણાચલ પ્રદેશ, કેરળ, પુડ્ડુચેરી, પંજાબ, ઓડિશા, તેલંગાણા, સિક્કીમ, તમિલનાડુ.

- 8 વખત ભાજપઆસામ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા, ઝારખંડ, ત્રિપુરા, ગુજરાત.

- તેમાંથી કોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં બહુમતીમાં છે.

આગળ વાંચો: અરુણાચલ પ્રદેશમાં ભાજપ આવી રીતે સત્તામાં આવ્યો

X
કોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં બહુમતીમાં છે- ફાઈલકોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં બહુમતીમાં છે- ફાઈલ
12 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. જોકે 9 રાજ્યોમાં તે ગઠબંધન સરકારમાં સામેલ છે12 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. જોકે 9 રાજ્યોમાં તે ગઠબંધન સરકારમાં સામેલ છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી