ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» In Shopian firing case, Army had registered counter FIR against stone makers

  શોપિયાં ફાયરિંગ: હાલ મેજર આદિત્ય સામે નહીં થાય કોઈ તપાસ- SC

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 02:42 PM IST

  27 જાન્યુઆરીએ આર્મીનો કાફલો શોપિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વિરોધીએ પથ્થરમારો કર્યો હતો
  • શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શોપિયાં ફાયરિંગ મામલામાં સોમવારે કહ્યું કે આગામી સુનાવણી સુધી મેજર આદિત્યની વિરુદ્ધ તપાસ શરૂ ન કરી શકાય. શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી. આ પહેલા પોલીસે આર્મીના મેજર અને તેમના યૂનિટની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. 9 ફેબ્રુઆરીએ મેજર આદિત્યના પિતા લે. કર્નલ કરમવીર સિંહે સુપ્રીમ કોર્ટથી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. તેના માટે તેમણે પિટિશન દાખલ કરી હતી.

   ક્યારે અને ક્યાં થયું હતું ફાયરિંગ?

   - અધિકારીઓ મુજબ, 27 જાન્યુઆરીએ આર્મીના એક કાફલો શોપિયાંના ગનોવપોરા ગામથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકર્તાઓએ કાફલા પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું હતું. જવાબમાં સુરક્ષા દળોએ તેમને ભગાવવા માટે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યુ, જેમાં બે લોકોના મોત થયા હતા.

   આર્મીએ કહ્યું- મેજર ઘટનાસ્થળેથી 200 મીટર દૂર હતા

   - આર્મી તરફથી કહેવામાં આવ્યું હતું કે ગઢવાલ યૂનિટના જે મેજરની વિરુદ્ધ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં કેસ નોંધ્યો હતો, તે ઘટનાસ્થળેથી લગભગ 200 મીટરના અંતરે હતા.
   - ત્યારબાદ શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી.

  • શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી.

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શોપિયાં ફાયરિંગ મામલામાં સોમવારે કહ્યું કે આગામી સુનાવણી સુધી મેજર આદિત્યની વિરુદ્ધ તપાસ શરૂ ન કરી શકાય. શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી. આ પહેલા પોલીસે આર્મીના મેજર અને તેમના યૂનિટની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. 9 ફેબ્રુઆરીએ મેજર આદિત્યના પિતા લે. કર્નલ કરમવીર સિંહે સુપ્રીમ કોર્ટથી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. તેના માટે તેમણે પિટિશન દાખલ કરી હતી.

   ક્યારે અને ક્યાં થયું હતું ફાયરિંગ?

   - અધિકારીઓ મુજબ, 27 જાન્યુઆરીએ આર્મીના એક કાફલો શોપિયાંના ગનોવપોરા ગામથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકર્તાઓએ કાફલા પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું હતું. જવાબમાં સુરક્ષા દળોએ તેમને ભગાવવા માટે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યુ, જેમાં બે લોકોના મોત થયા હતા.

   આર્મીએ કહ્યું- મેજર ઘટનાસ્થળેથી 200 મીટર દૂર હતા

   - આર્મી તરફથી કહેવામાં આવ્યું હતું કે ગઢવાલ યૂનિટના જે મેજરની વિરુદ્ધ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં કેસ નોંધ્યો હતો, તે ઘટનાસ્થળેથી લગભગ 200 મીટરના અંતરે હતા.
   - ત્યારબાદ શોપિયાં ફાયરિંગ મામલામાં આર્મીએ પથ્થરબાજોની વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In Shopian firing case, Army had registered counter FIR against stone makers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `