નાગપુરઃ નીતિન ગડકરીના ફાર્મ હાઉસમાં બોયલર ફાટતાં એકનું મોત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ધાપેવડામાં આવેલા ફાર્મ હાઉસ પર બોયલર ફાટતાં એક મજૂરનું મોત થયું.

Divyabhaskar.com | Updated - May 23, 2018, 11:22 AM
45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે (ફાઈલ)
45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે (ફાઈલ)

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ધાપેવડામાં આવેલા ફાર્મ હાઉસ પર બોયલર ફાટતાં એક મજૂરનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટના મંગળવારે ઘટી હતી. 45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ધાપેવડામાં આવેલા ફાર્મ હાઉસ પર બોયલર ફાટતાં એક મજૂરનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટના મંગળવારે ઘટી હતી. 45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.

ગડકરીના પત્નીને છે સોંદર્ય પ્રસાધનની કંપની


- નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરીની કાંચન ઈન્ડિયા સોંદર્ય પ્રસાધન કંપની છે, જેના માટે તેઓ જરૂરી ઉત્પાદન ફાર્મહાઉસમાં લઈ જાય છે.
- ફાર્મ હાઉસમાં હળદર ગરમ કરવાનું એક બોયલર છે, જયાં અનેક મજૂરો કામ કરે છે. ત્યારે મંગળવારે અચાનકથી બોઈલરમાં વિસ્ફોટ થયો હતો જેમાં એક મજૂરનું મોત થઈ ગયું છે.
- મળતી માહિતી મુજબ આ દુર્ઘટના સમયે કાંચન ગડકરી ઘટનાસ્થળે જ ઉપસ્થિત હતા.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરીની કાંચન ઈન્ડિયા સોંદર્ય પ્રસાધન કંપની છે (ફાઈલ)
નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરીની કાંચન ઈન્ડિયા સોંદર્ય પ્રસાધન કંપની છે (ફાઈલ)
X
45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે (ફાઈલ)45 વર્ષના પદ્માકર શ્રીરાવ નામના મજૂરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે (ફાઈલ)
નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરીની કાંચન ઈન્ડિયા સોંદર્ય પ્રસાધન કંપની છે (ફાઈલ)નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરીની કાંચન ઈન્ડિયા સોંદર્ય પ્રસાધન કંપની છે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App