Home » National News » Latest News » National » Nirmal Singh resignation from Jammus DYSM post

જમ્મુ: DyCM પદથી નિર્મલસિંહેનું રાજીનામું, કવિંદર ગુપ્તા સંભાળશે કમાન

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 03:18 AM

કવિંદર ગુપ્તા સોમવારે બપોરે 12 વાગે નાયબ મુખ્યમંત્રીની શપથ લેશે

  • Nirmal Singh resignation from Jammus DYSM post
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નિર્મલ સિંહે મોડી રાત્રે આપ્યું હતું રાજીનામું- ફાઈલ
    જમ્મુ: જમ્મુ કાશ્મીર મંત્રીમંડળમાં ફેરફાર કરતા પહેલા જ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહે રાજીનામું આપી દીધુ છે. હવે કવિંદર ગુપ્તા સંભાળશે જમ્મુના નાયબ મુખ્યમંત્રીની કમાન. મળતી માહિતિ મુજબ કવિંદર ગુપ્તા હાલ જમ્મુ- કાશ્મીર વિધાનસભાના સ્પીકર છે. કવિંદર ગુપ્તા સોમવારે બપોરે 12 વાગે નાયબ મુખ્યમંત્રીની શપથ લેશે અને તે સમયે કેબિનેટમાં પણ મોટા ફેરફાર થશે. જમ્મુ- કાશમીરમાં પીડીપી અને બીજેપીની ગંઠબંધનની સરકાર છે. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી મંત્રીમંડલના નવા મંત્રીઓને કન્વેન્શન સેંટરમાં શપથ લેવડાવશે.
  • Nirmal Singh resignation from Jammus DYSM post
    જમ્મુ વિધાનસભાના સ્પીકર કવિંદર ગુપ્તા બનશે નવા DyCM- ફાઈલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending