ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નિર્ભયાના માતા-પિતાએ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષને વોટ ન આપવાનો નિર્ણય લીધો | Nirbhaya parents say not to vote 2019 election

  નિર્ભયાના માતા-પિતા બોલ્યાં- જો ન્યાય નહીં મળે તો 2019માં મત નહીં આપીએ

  Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 12:46 PM IST

  બહુચર્ચિત નિર્ભયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.
  • રકારે બળાત્કાર પીડિતો માટે જલદીથી ફેંસલો લેવાનો વાયદો કર્યો હતો પરંતુ કંઈ નથી થયું- નિર્ભયાના માતા-પિતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રકારે બળાત્કાર પીડિતો માટે જલદીથી ફેંસલો લેવાનો વાયદો કર્યો હતો પરંતુ કંઈ નથી થયું- નિર્ભયાના માતા-પિતા (ફાઈલ)

   નવી દિલ્હીઃ બહુચર્ચિત નિર્ભયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. નિર્ભયાના માતા-પિતાએ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષને વોટ ન આપવાનો નિર્ણય લીધો છે. નિર્ભયાના માતા-પિતાનું કહેવું છે કે સરકારે બળાત્કાર પીડિતો માટે જલદીથી ફેંસલો લેવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કંઈજ થયું નથી.

   2019માં એકપણ પક્ષને વોટ નહીં આપે નિર્ભયાના માતા-પિતા

   - નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મોતની સજાને બરકરાર રાખતાં કહ્યું હતું કે તેમના ક્રુર, બર્બર અને રાક્ષસી આચરણથી માનવતા ખળભળી ગઈ હતી અને તેઓ ઉદારતાને લાયક નથી.
   - 16 ડિસેમ્બર, 2012નાં રોજ રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે થયેલી ઘટના બાદ દેશભરમાં વિદ્રોહ ઊભો થયો હતો અને ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાકિય મામલાઓને ઉજાગર કર્યાં હતા.
   - નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે તમે વોટ આપવા જશો તો નિર્ભયા યાદ રાખજો. પરંતુ હું 2019માં કોઈને પણ મત નહીં આપું. મને હવે કોઈ જ આશા નથી.

   તો ન ઘટી હોત કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટના

   - નિર્ભયાના પિતા બદ્રીનાથે કહ્યું કે, જો હાલની સરકાર બળાત્કાર પીડિતો માટે ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવ્યાં હોત, બળાત્કારના મામલે એક નવો અધિનિયમ રજૂ કર્યો હોત તો કઠુઆ અને ઉન્નાવ જેવા મામલાઓ સામે આવત જ નહીં.
   - આશા દેવીએ કહ્યું કે, માત્ર કાગળ પર જ મારી દીકરીના બળાત્કારીઓને મોતની સજા મળી છે.

   આવી કાયદકીય પ્રક્રિયાથી લાગે છે ડર

   - નિર્ભયાના માતા-પિતાએ કહ્યું કે કાયદાકીય ઉણપ અને આળસુ પ્રક્રિયાએ તેમને વધુ થકાવી દીધાં છે.
   - તેઓએ કહ્યું કે ગત વર્ષે, 5 મેનાં રોજ અમે કોર્ટના ફેંસલાનું સ્વાગત કર્યું પરંતુ ધીમી ગતિથી ચાલતી પ્રક્રિયાથી મને ડર લાગે છે કે છ વર્ષ પછી પણ મોડું થતું જ રહેશે.
   - તેઓએ વધુમાં કહ્યું કે, અમને નથી ખ્યાલ કે હજુ કેટલો સમય લાગશે. અમારી દીકરીને ગુમાવ્યાને છ વર્ષ પછી પણ અમને હજુ દરેક વખતે સાબિત કરવા માટે કહેવાય છે કે તેનો બળાત્કાર થયો હતો કે નહીં.
   - નિર્ભયાના માતા પિતાએ કહ્યું કે દરેક સુનાવણીમાં તેઓ બળાત્કારીઓના પક્ષમાં તર્ક જુએ છે. તેમના વકીલ દલીલો કરે છે કે અભિયુક્ત જેલમાં યોગ્ય વ્યવહાર કરે છે અને તેઓને છોડી દેવા જોઈએ.
   - પિતાએ કહ્યું કે હું ફક્ત તેઓને પૂછવા માંગુ છું કે શું અમારી દીકરી આ દેશની સારી નાગરિક ન હતી?

   બે દોષિતોની પુનર્વિચાર અરજી પર સુનાવણી પૂર્ણ

   - નિર્ભયા હત્યાકાંડ મામલે મોતની સજા મેળવેલા દોષિતોમાં બે નરાધમની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
   - આ મામલે દોષી વિનય શર્મા અને પવન ગુપ્તાએ કોર્ટમાં તેમને મળેલી મોતની સજા બરકરાર રાખવા અંગે મે, 2017માં ફેંસલા પર પુનર્વિચારનો અનુરોધ કર્યો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 16 ડિસેમ્બર, 2012નાં રોજ રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે થયેલી ઘટના બાદ દેશભરમાં વિદ્રોહ ઊભો થયો હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   16 ડિસેમ્બર, 2012નાં રોજ રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે થયેલી ઘટના બાદ દેશભરમાં વિદ્રોહ ઊભો થયો હતો (ફાઈલ)

   નવી દિલ્હીઃ બહુચર્ચિત નિર્ભયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. નિર્ભયાના માતા-પિતાએ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષને વોટ ન આપવાનો નિર્ણય લીધો છે. નિર્ભયાના માતા-પિતાનું કહેવું છે કે સરકારે બળાત્કાર પીડિતો માટે જલદીથી ફેંસલો લેવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કંઈજ થયું નથી.

   2019માં એકપણ પક્ષને વોટ નહીં આપે નિર્ભયાના માતા-પિતા

   - નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મોતની સજાને બરકરાર રાખતાં કહ્યું હતું કે તેમના ક્રુર, બર્બર અને રાક્ષસી આચરણથી માનવતા ખળભળી ગઈ હતી અને તેઓ ઉદારતાને લાયક નથી.
   - 16 ડિસેમ્બર, 2012નાં રોજ રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે થયેલી ઘટના બાદ દેશભરમાં વિદ્રોહ ઊભો થયો હતો અને ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાકિય મામલાઓને ઉજાગર કર્યાં હતા.
   - નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે તમે વોટ આપવા જશો તો નિર્ભયા યાદ રાખજો. પરંતુ હું 2019માં કોઈને પણ મત નહીં આપું. મને હવે કોઈ જ આશા નથી.

   તો ન ઘટી હોત કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટના

   - નિર્ભયાના પિતા બદ્રીનાથે કહ્યું કે, જો હાલની સરકાર બળાત્કાર પીડિતો માટે ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવ્યાં હોત, બળાત્કારના મામલે એક નવો અધિનિયમ રજૂ કર્યો હોત તો કઠુઆ અને ઉન્નાવ જેવા મામલાઓ સામે આવત જ નહીં.
   - આશા દેવીએ કહ્યું કે, માત્ર કાગળ પર જ મારી દીકરીના બળાત્કારીઓને મોતની સજા મળી છે.

   આવી કાયદકીય પ્રક્રિયાથી લાગે છે ડર

   - નિર્ભયાના માતા-પિતાએ કહ્યું કે કાયદાકીય ઉણપ અને આળસુ પ્રક્રિયાએ તેમને વધુ થકાવી દીધાં છે.
   - તેઓએ કહ્યું કે ગત વર્ષે, 5 મેનાં રોજ અમે કોર્ટના ફેંસલાનું સ્વાગત કર્યું પરંતુ ધીમી ગતિથી ચાલતી પ્રક્રિયાથી મને ડર લાગે છે કે છ વર્ષ પછી પણ મોડું થતું જ રહેશે.
   - તેઓએ વધુમાં કહ્યું કે, અમને નથી ખ્યાલ કે હજુ કેટલો સમય લાગશે. અમારી દીકરીને ગુમાવ્યાને છ વર્ષ પછી પણ અમને હજુ દરેક વખતે સાબિત કરવા માટે કહેવાય છે કે તેનો બળાત્કાર થયો હતો કે નહીં.
   - નિર્ભયાના માતા પિતાએ કહ્યું કે દરેક સુનાવણીમાં તેઓ બળાત્કારીઓના પક્ષમાં તર્ક જુએ છે. તેમના વકીલ દલીલો કરે છે કે અભિયુક્ત જેલમાં યોગ્ય વ્યવહાર કરે છે અને તેઓને છોડી દેવા જોઈએ.
   - પિતાએ કહ્યું કે હું ફક્ત તેઓને પૂછવા માંગુ છું કે શું અમારી દીકરી આ દેશની સારી નાગરિક ન હતી?

   બે દોષિતોની પુનર્વિચાર અરજી પર સુનાવણી પૂર્ણ

   - નિર્ભયા હત્યાકાંડ મામલે મોતની સજા મેળવેલા દોષિતોમાં બે નરાધમની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
   - આ મામલે દોષી વિનય શર્મા અને પવન ગુપ્તાએ કોર્ટમાં તેમને મળેલી મોતની સજા બરકરાર રાખવા અંગે મે, 2017માં ફેંસલા પર પુનર્વિચારનો અનુરોધ કર્યો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • નિર્ભયા હત્યાકાંડ મામલે મોતની સજા મેળવેલા દોષિતોમાં બે નરાધમની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિર્ભયા હત્યાકાંડ મામલે મોતની સજા મેળવેલા દોષિતોમાં બે નરાધમની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ (ફાઈલ)

   નવી દિલ્હીઃ બહુચર્ચિત નિર્ભયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. નિર્ભયાના માતા-પિતાએ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષને વોટ ન આપવાનો નિર્ણય લીધો છે. નિર્ભયાના માતા-પિતાનું કહેવું છે કે સરકારે બળાત્કાર પીડિતો માટે જલદીથી ફેંસલો લેવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કંઈજ થયું નથી.

   2019માં એકપણ પક્ષને વોટ નહીં આપે નિર્ભયાના માતા-પિતા

   - નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મોતની સજાને બરકરાર રાખતાં કહ્યું હતું કે તેમના ક્રુર, બર્બર અને રાક્ષસી આચરણથી માનવતા ખળભળી ગઈ હતી અને તેઓ ઉદારતાને લાયક નથી.
   - 16 ડિસેમ્બર, 2012નાં રોજ રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે થયેલી ઘટના બાદ દેશભરમાં વિદ્રોહ ઊભો થયો હતો અને ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાકિય મામલાઓને ઉજાગર કર્યાં હતા.
   - નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે તમે વોટ આપવા જશો તો નિર્ભયા યાદ રાખજો. પરંતુ હું 2019માં કોઈને પણ મત નહીં આપું. મને હવે કોઈ જ આશા નથી.

   તો ન ઘટી હોત કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટના

   - નિર્ભયાના પિતા બદ્રીનાથે કહ્યું કે, જો હાલની સરકાર બળાત્કાર પીડિતો માટે ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવ્યાં હોત, બળાત્કારના મામલે એક નવો અધિનિયમ રજૂ કર્યો હોત તો કઠુઆ અને ઉન્નાવ જેવા મામલાઓ સામે આવત જ નહીં.
   - આશા દેવીએ કહ્યું કે, માત્ર કાગળ પર જ મારી દીકરીના બળાત્કારીઓને મોતની સજા મળી છે.

   આવી કાયદકીય પ્રક્રિયાથી લાગે છે ડર

   - નિર્ભયાના માતા-પિતાએ કહ્યું કે કાયદાકીય ઉણપ અને આળસુ પ્રક્રિયાએ તેમને વધુ થકાવી દીધાં છે.
   - તેઓએ કહ્યું કે ગત વર્ષે, 5 મેનાં રોજ અમે કોર્ટના ફેંસલાનું સ્વાગત કર્યું પરંતુ ધીમી ગતિથી ચાલતી પ્રક્રિયાથી મને ડર લાગે છે કે છ વર્ષ પછી પણ મોડું થતું જ રહેશે.
   - તેઓએ વધુમાં કહ્યું કે, અમને નથી ખ્યાલ કે હજુ કેટલો સમય લાગશે. અમારી દીકરીને ગુમાવ્યાને છ વર્ષ પછી પણ અમને હજુ દરેક વખતે સાબિત કરવા માટે કહેવાય છે કે તેનો બળાત્કાર થયો હતો કે નહીં.
   - નિર્ભયાના માતા પિતાએ કહ્યું કે દરેક સુનાવણીમાં તેઓ બળાત્કારીઓના પક્ષમાં તર્ક જુએ છે. તેમના વકીલ દલીલો કરે છે કે અભિયુક્ત જેલમાં યોગ્ય વ્યવહાર કરે છે અને તેઓને છોડી દેવા જોઈએ.
   - પિતાએ કહ્યું કે હું ફક્ત તેઓને પૂછવા માંગુ છું કે શું અમારી દીકરી આ દેશની સારી નાગરિક ન હતી?

   બે દોષિતોની પુનર્વિચાર અરજી પર સુનાવણી પૂર્ણ

   - નિર્ભયા હત્યાકાંડ મામલે મોતની સજા મેળવેલા દોષિતોમાં બે નરાધમની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
   - આ મામલે દોષી વિનય શર્મા અને પવન ગુપ્તાએ કોર્ટમાં તેમને મળેલી મોતની સજા બરકરાર રાખવા અંગે મે, 2017માં ફેંસલા પર પુનર્વિચારનો અનુરોધ કર્યો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નિર્ભયાના માતા-પિતાએ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષને વોટ ન આપવાનો નિર્ણય લીધો | Nirbhaya parents say not to vote 2019 election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top