ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રદ થયેલાં ભારતીય પાસપોર્ટ પર નીરવ મોદી 3 દેશ ફર્યો | Nirav Modi traveled four times in March on cancel Indian passport

  રદ થયેલાં ભારતીય પાસપોર્ટ પર 3 દેશ ફર્યો નીરવ મોદી, સરકાર અજાણ

  Divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 12:15 PM IST

  આ વર્ષના માર્ચમાં નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર ત્રણ દેશોની ચાર યાત્રાઓ કરી. જ્યારે કે MEA તેમનો પાસપોર્ટ રદ કર્યો છે.
  • ભાગેડુ નીરવ મોદીએ 15 માર્ચથી 31 માર્ચ વચ્ચે ભારતીય પાસપોર્ટ પર અમેરિકા, ઈંગ્લેન્ડ અને હોંગકોંગની યાત્રાઓ કરી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાગેડુ નીરવ મોદીએ 15 માર્ચથી 31 માર્ચ વચ્ચે ભારતીય પાસપોર્ટ પર અમેરિકા, ઈંગ્લેન્ડ અને હોંગકોંગની યાત્રાઓ કરી છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ભાગેડુ નીરવ મોદી અંગે ઈન્ટરપોલે નવો ખુલાસો કર્યો છે. ઈન્ટરપોલ તરફથી ભારતીય તપાસ એજન્સીને જણાવ્યું છે કે આ વર્ષના માર્ચ મહિનામાં નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર ત્રણ દેશોની ચાર યાત્રાઓ કરી છે. જ્યારે કે વિદેશ મંત્રાલયે ફેબ્રુઆરીમાં જ નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દીધો હતો.

   રદ પાસપોર્ટ પર ત્રણ દેશની ચાર યાત્રા

   - એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભારતીય એજન્સીને 5મી જૂને જે પત્ર ઈન્ટરપોલ તરફથી મળ્યો છે, તે મુજબ ભાગેડુ નીરવ મોદીએ 15 માર્ચથી 31 માર્ચ વચ્ચે ભારતીય પાસપોર્ટ પર અમેરિકા, ઈંગ્લેન્ડ અને હોંગકોંગની યાત્રાઓ કરી છે.
   - ઈન્ટરપોલ મુજબ નીરવ મોદીએ રદ થયેલાં પાસપોર્ટ પર ચાર યાત્રાઓ કરી છે.

   ફેબ્રુઆરીમાં રદ કર્યો હતો પાસપોર્ટ

   - ભારતીય વિદેશ મંત્રાલયે 24 ફેબ્રુઆરીનાં રોજ નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપના પ્રમોટર મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કર્યો હતો.
   - આ પહેલાં મંત્રાલયે 16 ફેબ્રુઆરીએ બંનેના નામ પર નોટિસ ઈશ્યૂ કરી પૂછ્યું હતું કે કેમ તેમના પાસપોર્ટ જપ્ત કે રદ કરવામાં ન આવે. જો કે આ અંગે તેઓએ જવાબ ન આપતાં પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
   - રદ થયેલાં પાસપોર્ટ પર નીરવ મોદીએ યાત્રાઓ કરી અને સરકારને તેની જાણ પણ ન થઈ.

   નિયમ મુજબ પાસપોર્ટ રદ કરવાની જાણકારી કરવી પડે છે

   - પાસપોર્ટ રદ કરવાના આદેશને ભારતીય કોર્ટમાં પડકારી શકાય છે. જો કે હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે નીરવ અને મેહુલે આવી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં.
   - નિયમો મુજબ સરકારે પાસપોર્ટ રદ કરવાની જાણાકારી એરપોર્ટ અને ઈમિગ્રેશનથી જોડાયેલાં અધિકારીઓને કરવી પડે છે.
   - ઈન્ટરપોલે આ ચીઠ્ઠી CBI તરફથી જાહેર તે નોટિસ પર લખી છે જેમાં ઈન્ટરપોલને નીરવ મોદી અંગે જાણ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
   - નીરવ મોદી વિરૂદ્ધ જાન્યુઆરીમાં મામલો દાખલ કર્યાં બાદ CBIએ ઈન્ટરપોલને લખ્યું હતું.

   નીરવ બ્રિટનમાં તો ચોક્સી અમેરિકામાં હોવાનો અંદાજ

   - નીરવ, તેમની પત્ની એમી કે જે અમેરિકાની નાગરિક છે અને ભાઈ નીશલ જે બેલ્જિયમ નાગરિકત્વ ધરાવે છે, આ ઉપરાંત નીરવના કાકા ચોકસી જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં દેશ છોડી ભાગી ગયા હતા.
   - કૌભાંડ સામે આવ્યાંને થોડાંક સપ્તાહ પહેલાં જ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા.
   - નીરવ હાલ બ્રિટનમાં છે જે અંગેની પુષ્ટી પણ થઈ ગઈ છે. જ્યારે મેહુલ ચોક્સી અમેરિકામાં હોવાનું જણાવવામાં આવે છે.
   - મળતી માહિતી મુજબ નીરવે સિંગાપુરમાં સ્થાયી નિવાસ માટે જાન્યુઆરીમાં એક અરજી કરી હતી. તે જ સમયગાળા દરમિયાન CBIએ ઈન્ટરપોલને નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનું કહ્યું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકનું 13,500 કરોડનું ફુલેકું ફેરવ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકનું 13,500 કરોડનું ફુલેકું ફેરવ્યું છે

  • ગીતાંજલિ ગ્રુપના પ્રમોટર મેહુલ ચોક્સી પણ કૌભાંડ બાદ ફરાર છે, તે અમેરિકા હોવાની શક્યતા છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગીતાંજલિ ગ્રુપના પ્રમોટર મેહુલ ચોક્સી પણ કૌભાંડ બાદ ફરાર છે, તે અમેરિકા હોવાની શક્યતા છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રદ થયેલાં ભારતીય પાસપોર્ટ પર નીરવ મોદી 3 દેશ ફર્યો | Nirav Modi traveled four times in March on cancel Indian passport
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `