ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» PNB ફ્રોડ કેસનો આરોપી નીરવ મોદી હોંગકોંગથી ભાગી ન્યૂયોર્ક પહોંચ્યો | PNB Fraud case accused Nirav Modi may be hide in New York

    PNB કૌભાંડઃ હોંગકોંગથી ફરાર થઈને ન્યૂયોર્ક પહોંચ્યો નીરવ મોદી

    Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 05:27 PM IST

    નીરવ મોદીના દેશ છોડ્યાં બાદ PNB કૌભાંડનો ખુલાસો થયો હતો. ત્યારથી આજદિન સુધી નીરવ મોદી ભાગતો ફરે છે.
    • લંડનમાં લગભગ એક માસ સુધી રોકાયાં બાદ તે માર્ચના ત્રીજા અઠવાડીયામાં લંડનથી ભાગીને ન્યૂયોર્ક પહોંચી ગયો છે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લંડનમાં લગભગ એક માસ સુધી રોકાયાં બાદ તે માર્ચના ત્રીજા અઠવાડીયામાં લંડનથી ભાગીને ન્યૂયોર્ક પહોંચી ગયો છે (ફાઈલ)

      નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને દેશ છોડીને ભાગી જનારો નીરવ મોદી અંગે નવો ખુલાસો થયો છે. અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે નીરવ હોંગકોંગમાં છુપાયેલો બેઠો છે પરંતુ હાલ મળતી માહિતી મુજબ તે હોંગકોંગમાં નહીં પરંતુ ન્યૂયોર્કમાં છુપાયેલો બેઠો છે.

      નીરવ મોદી ન્યૂયોર્કમાં હોવાની શક્યતા


      - પ્રાપ્ત થતી માહિતી મુજબ નીરવ મોદી 1લી જાન્યુઆરીએ મુંબઈથી UAE જવા રવાના થયો હતો.
      - ભારતીય એજન્સીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવતા નીરવ મોદી 2 ફેબ્રુઆરીએ UAE છોડીને હોંગકોંગ જવા રવાના થયો હતો.
      - જો કે હોંગકોંગમાં કડક કાયદાકીય પ્રવૃતિને કારણે નીરવ મોદીનું હોંગકોંગમાં રોકાવું મુશ્કેલ થઈ ગયું હતું અને તેને 14 ફેબ્રુઆરીએ હોંગકોંગ છોડવું પડ્યું હતું. જે બાદ 15 ફેબ્રુઆરીએ તે લંડન પહોંચી ગયો હતો.
      - લંડનમાં લગભગ એક માસ સુધી રોકાયાં બાદ તે માર્ચના ત્રીજા અઠવાડીયામાં લંડનથી ભાગીને ન્યૂયોર્ક પહોંચી ગયો છે.

      ભાગતા ફરે છે PNB કૌભાંડના આરોપી


      - નીરવ મોદીના દેશ છોડ્યાં બાદ PNB કૌભાંડનો ખુલાસો થયો હતો. ત્યારથી આજદિન સુધી નીરવ મોદી ભાગતો ફરે છે.
      - CBIએ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
      - જ્યારે વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ પહેલાં જ રદ કરી ચુક્યાં છે.
      - PNB ફ્રોડ મામલે CBIએ મોદી અને ચોકસી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • PNB ફ્રોડ મામલે CBIએ મોદી અને ચોકસી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      PNB ફ્રોડ મામલે CBIએ મોદી અને ચોકસી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી

      નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને દેશ છોડીને ભાગી જનારો નીરવ મોદી અંગે નવો ખુલાસો થયો છે. અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે નીરવ હોંગકોંગમાં છુપાયેલો બેઠો છે પરંતુ હાલ મળતી માહિતી મુજબ તે હોંગકોંગમાં નહીં પરંતુ ન્યૂયોર્કમાં છુપાયેલો બેઠો છે.

      નીરવ મોદી ન્યૂયોર્કમાં હોવાની શક્યતા


      - પ્રાપ્ત થતી માહિતી મુજબ નીરવ મોદી 1લી જાન્યુઆરીએ મુંબઈથી UAE જવા રવાના થયો હતો.
      - ભારતીય એજન્સીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવતા નીરવ મોદી 2 ફેબ્રુઆરીએ UAE છોડીને હોંગકોંગ જવા રવાના થયો હતો.
      - જો કે હોંગકોંગમાં કડક કાયદાકીય પ્રવૃતિને કારણે નીરવ મોદીનું હોંગકોંગમાં રોકાવું મુશ્કેલ થઈ ગયું હતું અને તેને 14 ફેબ્રુઆરીએ હોંગકોંગ છોડવું પડ્યું હતું. જે બાદ 15 ફેબ્રુઆરીએ તે લંડન પહોંચી ગયો હતો.
      - લંડનમાં લગભગ એક માસ સુધી રોકાયાં બાદ તે માર્ચના ત્રીજા અઠવાડીયામાં લંડનથી ભાગીને ન્યૂયોર્ક પહોંચી ગયો છે.

      ભાગતા ફરે છે PNB કૌભાંડના આરોપી


      - નીરવ મોદીના દેશ છોડ્યાં બાદ PNB કૌભાંડનો ખુલાસો થયો હતો. ત્યારથી આજદિન સુધી નીરવ મોદી ભાગતો ફરે છે.
      - CBIએ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
      - જ્યારે વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ પહેલાં જ રદ કરી ચુક્યાં છે.
      - PNB ફ્રોડ મામલે CBIએ મોદી અને ચોકસી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: PNB ફ્રોડ કેસનો આરોપી નીરવ મોદી હોંગકોંગથી ભાગી ન્યૂયોર્ક પહોંચ્યો | PNB Fraud case accused Nirav Modi may be hide in New York
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top