ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Newly married wife killed her husband with help of her lover at Pune Maharashtra

  લગ્નના 13મા જ દિવસે પત્નીએ કરાવી દીધી પતિની હત્યા, પ્રેમીએ ખોલ્યું રહસ્ય

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 11:40 AM IST

  મૃતકની પત્ની દીક્ષા અને તેના પ્રેમીએ પહેલા આ ઘટનાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ કર્યો
  • પોલીસે જણાવ્યું કે નવવધૂએ જ પોતાના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરાવી દીધી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે જણાવ્યું કે નવવધૂએ જ પોતાના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરાવી દીધી.

   નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના પૂનામાં પોતાની પત્ની સાથે ફરવા આવેલા એક વ્યક્તિની પ્રેમ પ્રસંગમાં હત્યાનો હચમચાવી દેતો મામલો સામે આવ્યો છે. હત્યા પરથી પડદો ઉંચકાયો તો બધા દંગ રહી ગયા. પોલીસે જણાવ્યું કે નવવધૂએ જ પોતાના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરાવી દીધી. પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.

   શું છે સમગ્ર ઘટના?

   - પોલીસે જણાવ્યું કે પૂનાના રહેવાસી આનંદ કાંબલેની શનિવારે મહાબલેશ્વરના પસરણી ઘાટ વિસ્તારમાં ધારદાર હથિયારથી હત્યા કરી દેવામાં આવી હતી.

   - મૃતકની પત્ની દીક્ષા અને તેના પ્રેમીએ પહેલા આ ઘટનાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ કર્યો.
   - પરંતુ ટૂંક સમયમાં જ તેમના ષડયંત્ર પરથી પડદો ઉચકાઈ ગયો હતો.

   દીક્ષાને ઉબકાનું બહાનું કરી કાર ઊભી રખાવી અને ત્યારે જ થયો હુમલો

   - મળતી જાણકારી મુજબ, આનંદ કાંબલેના 20 મેના રોજ દીક્ષા ઓવ્હાલ સાથે લગ્ન થયા હતા.

   - ગયા શનિવારે આનંદ પોતાની પત્ની દીક્ષાની સાથે મહાબલેશ્વર ફરવા ગયો હતો. તેની સાથે દીક્ષાનો દોસ્ત નિખિલ અને તેની પત્ની પણ હતી.
   - રસ્તામાં દીક્ષાએ ઉબકા આવતા હોવાની ફરિયાદ કરી તો આનંદે કાર રસ્તાના કિનારે ઊભી રાખી. આનંદ અને દીક્ષા કારથી બહાર આવ્યા. જ્યારે નિખિલ અને તેની પત્ની કારની અંદર જ બેસી રહ્યા. આ દરમિયાન બાઇક પર બે બદમાશ આવ્યા અને આનંદ પર ધારદાર હથિયારથી હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધી અને ફરાર થઈ ગયા.
   - ઘાયલ સ્થિતિમાં આનંદને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આનંદનું મોત થયું.

   હત્યાના કાવતરાની વાત કેવી રીતે બહાર આવી?

   - દીક્ષા પણ આનંદ પર હુમલાને થતો જોઈ બેહોશ થઈ ગઈ હતી. ભાનમાં આવતા દીક્ષાએ જણાવ્યું કે બદમાશ લૂંટના ઈરાદે આવ્યા હતા.

   - પરંતુ પોલીસની તપાસમાં જે સામે આવ્યું તે બધાને ચોંકાવનારું હતું.
   - મહાબલેશ્વર પોલીસે જ્યારે દીક્ષાના દોસ્ત નિખિલને કસ્ટડીમાં લઈને તેને કડકાઈથી પૂછપરછ કરી તો તેણે હત્યાના રહસ્યને જાહેર કરી દીધું. તેણે જણાવ્યું કે મૂળે દીક્ષા અને તેની વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને બંનેએ ભેગા થઈ આનંદની હત્યા કરાવી.
   - પોલીસે રવિવારે આનંદની હત્યાના આરોપમાં દીક્ષા અને તેના પ્રેમી નિખિલની ધરપકડ કરી લીધી.

  • પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Newly married wife killed her husband with help of her lover at Pune Maharashtra
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `