ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Newborn baby thrown by parents captured in CCTV now police found them and arrested at UP

  CCTVએ પકડાવ્યા કારમાંથી નવજાતને ફેંકનારા મા-બાપ, તેમનો ગુનો-બાળકીને 'સજા'

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 01:26 PM IST

  આખરે 6મેના રોજ એક ઘરની બહાર પડેલી મળેલી નવજાત બાળકી 'સુનૈના'ના મા-બાપ સુધી પહોંચી ગઇ છે
  • પોલીસે કરી સુનૈનાના મા-બાપની ધરપકડ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે કરી સુનૈનાના મા-બાપની ધરપકડ.

   મુઝફ્ફરનગર (યુપી): આખરે 6 મેના રોજ એક ઘરની બહાર પડેલી મળેલી નવજાત બાળકી 'સુનૈના'ના મા-બાપ સુધી પોલીસ પહોંચી ગઈ છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. તેમાં દેખાતી કારના નંબરના આધારે પોલીસે મા-બાપને શોધી કાઢ્યા. લગ્ન પહેલા બંધાયેલા ફિઝિકલ રિલેશન્સ આ બાળકી માટે સજા બની ગયા.

   આ હતો આખો મામલો

   - નવજાત બાળકી સુનૈનાને કોઇના ઘરની બહાર ફેંકી દેવાના બહુચર્ચિત મામલે પોલીસે તેના મા-બાપની ધરપકડ કરી લીધી છે. બુધવારે તે બંનેને જેલ મોકલી દેવામાં આવ્યા.

   - SSP અનંતદેવ તિવારીએ જણાવ્યું કે રાશિદા (નામ બદલેલ છે) નામની મહિલા મૂળે મુઝફ્ફરનગરમાં રહે છે. તે એક વર્ષ પહેલા પાનીપતના ચાંદનીબાગમાં રહેતી હતી. ત્યાં તે ધાબળા બનાવતી એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેને રૂ.5000 મહેનતાણું મળતું હતું.
   - તેની પાસેની જ દુકાનમાં તેનો પ્રેમી હુસૈન (નામ બદલેલ છે) પણ કામ કરતો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા, જેના કારણે મહિલા પ્રેગનન્ટ થઈ ગઈ. જ્યારે તેણે હુસૈનને નિકાહ કરવાની વાત કરી તો તેણે ઇન્કાર કરી દીધો.
   - ત્યારબાદ રાશિદાએ હુસૈન વિરુદ્ધ પાનીપતના પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ નોંધાવી દીધો. તેના કારણે પછી બંનેએ સમાધાન કરીને નિકાહ કરી લીધા. પરંતુ, જ્યારે નિકાહના 3 જ મહિના પછી બાળકીનો જન્મ થયો તો શરમ અને ડરના કારણે તેમણે બાળકીને છોડી દેવાનો નિર્ણય કર્યો.
   - બંનેએ સ્વીકાર્યું કે તેમણે ડોક્ટરના ઘરની બહાર બાળકીને એટલા માટે છોડી હતી જેથી તેનો ઉછેર સારી રીતે થઈ શકે. સાથે જ બાળકી તેમની આંખોની સામે પણ રહે. તેમને એ વાતની જાણ ન હતી કે ત્યાં CCTV કેમેરા લાગ્યો છે. બંને મીડિયામાં આવી રહેલા સમાચારોના આધારે બાળકી વિશે જાણકારી મેળવી રહ્યા હતા.

   આ પણ વાંચો: માએ કારમાંથી ફેંકી બાળકી, કલેક્ટરે નામ આપ્યું 'સુનૈના', માતાને અપનાવી લેવા કરી અપીલ

   સંબધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • કલેક્ટરે બાળકીને સુનૈના નામ આપ્યું હતું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કલેક્ટરે બાળકીને સુનૈના નામ આપ્યું હતું.

  • આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

  • આ જ કારથી બાળકીને ફેંકવામાં આવી હતી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ જ કારથી બાળકીને ફેંકવામાં આવી હતી.

  • કારના નંબરના આધારે મા-બાપ સુધી પહોંચી પોલીસ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારના નંબરના આધારે મા-બાપ સુધી પહોંચી પોલીસ.

  • સુનૈનાની માતા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનૈનાની માતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Newborn baby thrown by parents captured in CCTV now police found them and arrested at UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `