ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» New Palki will be given to the Pilgrims by Shri mata Vaishno Devi shrine Board

  વૈષ્ણોદેવી જતાં શ્રદ્ધાળુઓને મળશે નવી પાલખી, થાક અને દર્દમાંથી મળશે મુક્તિ

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 11:38 AM IST

  શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક-સુવિધા સંપન્ન હશે
  • વૈષ્ણો દેવી જવા માટે 10 નવી સ્પેશલ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વૈષ્ણો દેવી જવા માટે 10 નવી સ્પેશલ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે

   નેશનલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીના દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે વૈષ્ણો દેવી જશો તો તમારા લાંબા પ્રવાસના કારણે ઊભા થતા થાક અને દુખાવાથી મુક્તિ મળી શકશે. મૂળે, વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે. તેમને પાલખીના આંચકા પણ સહન નહીં કરવા પડે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક તથા સુવિધા સંપન્ન હશે. હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નવી પાલખીમાં શું હશે સુવિધાઓ?

   - નવી પાલખી બેસવામાં ખૂબ જ આરામદાયક છે. શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવો સામાન પણ રાખી શકે છે.

   - જૂની લોખંડની પાલખીથી વિરુદ્ધ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી નવી પાલખીનું વજન અડધો અડધ છે.
   - જૂની પાલખીનું વજન 70 કિલોથી વધારે હતું જ્યારે નવી પાલખીનું વજન માત્ર 40 કિલો છે.
   - પાલખી હલકી હોવાના કારણે હવે 150 કિલો વજનના શ્રદ્ધાળુ પણ આરામથી ભવન સુધી પહોંચી શકશે.
   - પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુઓને આંચકા નહીં લાગે.

   આગળની સ્લાઇડમાં વાંચો નવી પાલખી તૈયાર કરવામાં કેટલો થશે ખર્ચ?

  • શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે.

   નેશનલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીના દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે વૈષ્ણો દેવી જશો તો તમારા લાંબા પ્રવાસના કારણે ઊભા થતા થાક અને દુખાવાથી મુક્તિ મળી શકશે. મૂળે, વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે. તેમને પાલખીના આંચકા પણ સહન નહીં કરવા પડે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક તથા સુવિધા સંપન્ન હશે. હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નવી પાલખીમાં શું હશે સુવિધાઓ?

   - નવી પાલખી બેસવામાં ખૂબ જ આરામદાયક છે. શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવો સામાન પણ રાખી શકે છે.

   - જૂની લોખંડની પાલખીથી વિરુદ્ધ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી નવી પાલખીનું વજન અડધો અડધ છે.
   - જૂની પાલખીનું વજન 70 કિલોથી વધારે હતું જ્યારે નવી પાલખીનું વજન માત્ર 40 કિલો છે.
   - પાલખી હલકી હોવાના કારણે હવે 150 કિલો વજનના શ્રદ્ધાળુ પણ આરામથી ભવન સુધી પહોંચી શકશે.
   - પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુઓને આંચકા નહીં લાગે.

   આગળની સ્લાઇડમાં વાંચો નવી પાલખી તૈયાર કરવામાં કેટલો થશે ખર્ચ?

  • હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નેશનલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીના દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે વૈષ્ણો દેવી જશો તો તમારા લાંબા પ્રવાસના કારણે ઊભા થતા થાક અને દુખાવાથી મુક્તિ મળી શકશે. મૂળે, વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે. તેમને પાલખીના આંચકા પણ સહન નહીં કરવા પડે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક તથા સુવિધા સંપન્ન હશે. હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નવી પાલખીમાં શું હશે સુવિધાઓ?

   - નવી પાલખી બેસવામાં ખૂબ જ આરામદાયક છે. શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવો સામાન પણ રાખી શકે છે.

   - જૂની લોખંડની પાલખીથી વિરુદ્ધ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી નવી પાલખીનું વજન અડધો અડધ છે.
   - જૂની પાલખીનું વજન 70 કિલોથી વધારે હતું જ્યારે નવી પાલખીનું વજન માત્ર 40 કિલો છે.
   - પાલખી હલકી હોવાના કારણે હવે 150 કિલો વજનના શ્રદ્ધાળુ પણ આરામથી ભવન સુધી પહોંચી શકશે.
   - પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુઓને આંચકા નહીં લાગે.

   આગળની સ્લાઇડમાં વાંચો નવી પાલખી તૈયાર કરવામાં કેટલો થશે ખર્ચ?

  • શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે.

   નેશનલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીના દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે વૈષ્ણો દેવી જશો તો તમારા લાંબા પ્રવાસના કારણે ઊભા થતા થાક અને દુખાવાથી મુક્તિ મળી શકશે. મૂળે, વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે. તેમને પાલખીના આંચકા પણ સહન નહીં કરવા પડે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક તથા સુવિધા સંપન્ન હશે. હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નવી પાલખીમાં શું હશે સુવિધાઓ?

   - નવી પાલખી બેસવામાં ખૂબ જ આરામદાયક છે. શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવો સામાન પણ રાખી શકે છે.

   - જૂની લોખંડની પાલખીથી વિરુદ્ધ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી નવી પાલખીનું વજન અડધો અડધ છે.
   - જૂની પાલખીનું વજન 70 કિલોથી વધારે હતું જ્યારે નવી પાલખીનું વજન માત્ર 40 કિલો છે.
   - પાલખી હલકી હોવાના કારણે હવે 150 કિલો વજનના શ્રદ્ધાળુ પણ આરામથી ભવન સુધી પહોંચી શકશે.
   - પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુઓને આંચકા નહીં લાગે.

   આગળની સ્લાઇડમાં વાંચો નવી પાલખી તૈયાર કરવામાં કેટલો થશે ખર્ચ?

  • વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે.

   નેશનલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીના દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે વૈષ્ણો દેવી જશો તો તમારા લાંબા પ્રવાસના કારણે ઊભા થતા થાક અને દુખાવાથી મુક્તિ મળી શકશે. મૂળે, વૈષ્ણો દેવી દર્શન માટે પાલખીની ઉપયોગ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવનારા વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને હવે યાત્રા દરમિયાન ન થાકનો અહેસાસ થશે અને ન તો શરીરમાં દુખાવો થશે. તેમને પાલખીના આંચકા પણ સહન નહીં કરવા પડે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાલખી તૈયાર કરાવી છે, જે સમગ્રપણે આરામદાયક તથા સુવિધા સંપન્ન હશે. હાલ, 10 પાલખીનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, જે સફળ પણ થઈ રહ્યો છે.

   નવી પાલખીમાં શું હશે સુવિધાઓ?

   - નવી પાલખી બેસવામાં ખૂબ જ આરામદાયક છે. શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવો સામાન પણ રાખી શકે છે.

   - જૂની લોખંડની પાલખીથી વિરુદ્ધ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી નવી પાલખીનું વજન અડધો અડધ છે.
   - જૂની પાલખીનું વજન 70 કિલોથી વધારે હતું જ્યારે નવી પાલખીનું વજન માત્ર 40 કિલો છે.
   - પાલખી હલકી હોવાના કારણે હવે 150 કિલો વજનના શ્રદ્ધાળુ પણ આરામથી ભવન સુધી પહોંચી શકશે.
   - પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુઓને આંચકા નહીં લાગે.

   આગળની સ્લાઇડમાં વાંચો નવી પાલખી તૈયાર કરવામાં કેટલો થશે ખર્ચ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: New Palki will be given to the Pilgrims by Shri mata Vaishno Devi shrine Board
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `