ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» નવી દિલ્હીઃ 9 માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા મળી લોહી લુહાણ હાલતમાં | New Delhi: Blood found in 9th std studying blood clot in condition

    નવી દિલ્હીઃ 9 માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા મળી લોહી લુહાણ હાલતમાં

    divyabhaskar,com | Last Modified - May 03, 2018, 08:59 PM IST

    મારી પુત્રીની આ હાલત પાછળ સ્કુલ જવાબદાર છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ દિલ્હીની સર્વોદય કન્યા વિદ્યાલયમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રાને ઈમરજન્સી હોડમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેસર નામની છાત્રાને તેમના પિતા સવારે 7 વાગ્યે સર્વોદય કન્યાશાળના ગેટ આગળ મુકી આવ્યા હતા ત્યારબાદ રાત્રે 11:34 વાગ્યે તેમને ફોન આવ્યો કે તમે કેસરના પિતાજી બોલો છો તેમણે કહ્યું કે હા, તેમણે કહ્યું કે તમારી દિકરી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે કેસરના પિતા હોસ્પિટલે પહોચીને જુએ છે કે કેસર લોહી લુહાણ હાલતમાં હતી ત્યારે તેમણે ત્યા હાજર પ્રિંસીપાલને પુછ્યુ કે મારી બેટીની આ હાલત કેમ થઈ તો તેમણે કહ્યું કે આ વિશે અમે કઈ જાણતા નથી. આ જવાબથી તેમને આઘાત લાગ્યો હતો, તેમનું કહેવુ છે કે મારી પુત્રીની આ હાલત પાછળ સ્કુલ જવાબદાર છે, મારી દિકરીની હત્યા કરવાની કોશીશ કરવામાં આવી છે.

      વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નવી દિલ્હીઃ 9 માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા મળી લોહી લુહાણ હાલતમાં | New Delhi: Blood found in 9th std studying blood clot in condition
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top