ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બદમાશોએ લૂંટ-પાંટ કરી દુલ્હનની કરી હત્યા| New Bride Murdered By Robbers On Highway

  હાઈ-વે પર ગાડીનો ઓવરટેક કરીને કરી લૂંટ-ફાંટ: દુલ્હનની કરી આવી દશા

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 07:00 AM IST

  મેરઠમાં લૂંટફાંટનો વિરોધ કરતાં દુલ્હનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે
  • મૃતકા ફરાના
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા ફરાના

   મેરઠ: ઉત્તર પ્રદેશમાં બદમાશોને ન્યાય અને પ્રશાસનનો કોઈ ડર જ નથી. તાજેતરમાં જ મેરઠમાં નેશનલ હાઈવે-58 પર હથિયારબંધ બદમાશોએ એક વરરાજા અને દુલ્હનની ગાડીનો ઓવરટેક કર્યો હતો. ત્યારપછી બદમાશોએ લૂંટફાટ શરૂ કરી હતી. લૂંટ પછી બદમાશોએ દુલ્હનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આટલું જ નહીં બદમાશોએ કારમાં આવી રહેલા વરરાજાના બહેન-બનેવી અને બાળકોને ઉતારીને તેમની કાર પણ લૂંટીને લઈ ગયા હતા.

   ડોક્ટર્સે દુલ્હનને મૃત જાહેર કરી

   ત્યારપછી પાછળ બીજી ગાડીમાં આવી રહેલા જાનૈયાઓ દુલ્હનને ગંભીર હાલતમાં મુઝ્ઝફરનગરની એક હોસ્પિટલ લઈ ગયા હતા અને પોલીસને પણ ઘટનાની માહિતી આપી હતી. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર્સે દુલ્હનને મૃત જાહેર કરી દીધી હતી.

   બદમાશોએ કારનો ઓવરટેક કરીને તેને રોકી

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણએ મુઝફ્ફરનગરના મિમલાના રોડ પર રહેતા મોહમ્મદના નિકાહ ગાઝિયાબાદની ફરાના સાથે થયા હતા. નિકાહ પછી વરરાજા-દુલ્હન અને પરિવારના અન્ય લોકો કારથી ઘરે પરત આવી રહ્યા હતા. તેઓ રસ્તામાં બાયપાસ પાસે એક હોટલમાં રોકાયા હતા.
   - રાત્રે અંદાજે 11 વાગે વરરાજા-દુલ્હનની કારમટૌર ગામ પાસે પહોંચી ત્યારે પાછળથી એક કારમાં બદમાશો આવ્યા અને તેમણે વરરાજાની કારનો ઓવરટેક કરીને તેમને રોક્યા હતા. કાર રોકતા જ તેમણે ગન પોઈન્ટ પર દુલ્હનના બધા દાગીના ઉતરાવી લીધા હતા.
   - બદમાશોએ અન્ય પરિવારજનોની રોકડ, મોબાઈલ અને દાગીના પણ છીનવી લીધા હતા. લૂંટની ઘટના પછી તેમણે દુલ્હનને ગોળી મારીને મારી નાખી હતી.

   દુલ્હનને કેમ મારી ગોળી?

   - પરિવારજનોનું કહેવું છે કે, તેમણે કોઈએ પણ બદમાશોનો કોઈ વિરોધ કર્યો નહતો. તેમણે જે પણ માગ્યું તે બધુ જ તે લોકોએ આપી દીધું હતું.
   - લૂંટ દરમિયાન ફરાના ગાડીમાં બેઠી હતી. બદમાશોએ તેના પણ દાગીના માગી લીધા હતા અને તે પણ ફરાનાએ ઉચારીને આપી દીધા હતા.
   - તેમ છતાં બદમાશોએ કેમ ફરાનાની ગોળી મારીને હત્યા કરી દીધી તે દરેક માટે એક સવાલ છે.

   પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા, કોઈ પુરાવો ન મળ્યો

   - એસએસપી મંજિલ સૈનીએ જણાવ્યું કે, બદમાશોની તપાસ કરવા માટે પોલીસે ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. પરંતુ હજી સુધી બદમાશોના કોઈ પુરાવા મળ્યા નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • વરરાજા મોહમ્મદ અને પરિવારજનો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજા મોહમ્મદ અને પરિવારજનો

  • દુલ્હનની ગોળી મારીને હત્યા કરાઈ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હનની ગોળી મારીને હત્યા કરાઈ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બદમાશોએ લૂંટ-પાંટ કરી દુલ્હનની કરી હત્યા| New Bride Murdered By Robbers On Highway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top