ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Hasin Jahan Mohammad Shami controversy

    હસીન જહાનને લઇને શમીના આ પાડોશી ઘોડાગાડીવાળાએ કર્યો નવો ખુલાસો

    divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 09:40 AM IST

    મોહમ્મદ શમી અને હસીન જહાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં નિકાહ કર્યા હતા
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પુરાવા તરીકે હસીને શમી અને તે છોકરીઓની વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

      અમરોહા (ઉત્તરપ્રદેશ): ક્રિકેટર મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાનના આરોપો બાદ તેમના પાડોશીઓ આશ્ચર્યમાં છે. શમીની પાડોશમાં રહેતો મુમતાઝ આ કપલની સલામતીની દુઆ કરી રહ્યો છે. તેને સમજ નથી પડી રહી કે મિલનસાર અને બધાની મદદ કરતી હસીન જહાન આવા નિવેદનો કેમ આપી રહી છે? ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં નિકાહ કર્યા હતા. હવે હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે. તેમણે શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો છે.

      જાણો શું કહે છે ઘોડાગાડીવાળો મુમતાઝ

      - શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો. મુમતાઝ છાપરાના બનેલા એક નાનકડા ઝૂંપડામાં રહેતો હતો.

      - મુમતાઝે જણાવ્યું કે, 2 મહિના પહેલા શમી અને હસીન જહાન ગામ આવ્યા હતા. ત્યારે શમીની નજર મારી ઝૂંપડી પર પડી. તેમણે આ વિશે હસીન જહાનને જણાવ્યું.
      - હસીન જહાન મારા પરિવારને મળી અને બીજા જ દિવસે મજૂર બોલાવીને તેમણે પાક્કો રૂમ બનાવવા માટે મટિરિયલ મંગાવી લીધું. તેમને ઇંટ પસંદ ન આવી તો બીજી મંગાવી.
      - રૂમ બનાવડાવવા માટે તમામ પૈસા હસીન જહાને જ આપ્યા હતા. તે સમયે તેઓ લગભગ 15 દિવસ સુધી ગામમાં રહ્યા હતા. તેમની દેખરેખમાં જ મારો આ રૂમ બન્યો હતો.
      - એટલું જ નહીં, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.
      - મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાને ચોક્કસપણે કોઇએ આડે પાટે ચડાવીને બહેકાવી છે, નહીંતર તે તો ઘણી મિલનસાર અને મદદગાર મહિલા છે. તે ગરીબોની બહુ મદદ કરે છે.

      આગળની સ્લાઇડમાં વાંચો હસીન જહાને નોંધાવી છે FIR

    • હસીન જહાનની ફરિયાદ પર કોલકાતાના જાધવપુર પોલીસ-સ્ટેશનમાં શમી સહિત તેમના પરિવારના 4 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      હસીન જહાનની ફરિયાદ પર કોલકાતાના જાધવપુર પોલીસ-સ્ટેશનમાં શમી સહિત તેમના પરિવારના 4 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

      અમરોહા (ઉત્તરપ્રદેશ): ક્રિકેટર મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાનના આરોપો બાદ તેમના પાડોશીઓ આશ્ચર્યમાં છે. શમીની પાડોશમાં રહેતો મુમતાઝ આ કપલની સલામતીની દુઆ કરી રહ્યો છે. તેને સમજ નથી પડી રહી કે મિલનસાર અને બધાની મદદ કરતી હસીન જહાન આવા નિવેદનો કેમ આપી રહી છે? ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં નિકાહ કર્યા હતા. હવે હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે. તેમણે શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો છે.

      જાણો શું કહે છે ઘોડાગાડીવાળો મુમતાઝ

      - શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો. મુમતાઝ છાપરાના બનેલા એક નાનકડા ઝૂંપડામાં રહેતો હતો.

      - મુમતાઝે જણાવ્યું કે, 2 મહિના પહેલા શમી અને હસીન જહાન ગામ આવ્યા હતા. ત્યારે શમીની નજર મારી ઝૂંપડી પર પડી. તેમણે આ વિશે હસીન જહાનને જણાવ્યું.
      - હસીન જહાન મારા પરિવારને મળી અને બીજા જ દિવસે મજૂર બોલાવીને તેમણે પાક્કો રૂમ બનાવવા માટે મટિરિયલ મંગાવી લીધું. તેમને ઇંટ પસંદ ન આવી તો બીજી મંગાવી.
      - રૂમ બનાવડાવવા માટે તમામ પૈસા હસીન જહાને જ આપ્યા હતા. તે સમયે તેઓ લગભગ 15 દિવસ સુધી ગામમાં રહ્યા હતા. તેમની દેખરેખમાં જ મારો આ રૂમ બન્યો હતો.
      - એટલું જ નહીં, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.
      - મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાને ચોક્કસપણે કોઇએ આડે પાટે ચડાવીને બહેકાવી છે, નહીંતર તે તો ઘણી મિલનસાર અને મદદગાર મહિલા છે. તે ગરીબોની બહુ મદદ કરે છે.

      આગળની સ્લાઇડમાં વાંચો હસીન જહાને નોંધાવી છે FIR

    • શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો.

    • મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.

      અમરોહા (ઉત્તરપ્રદેશ): ક્રિકેટર મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાનના આરોપો બાદ તેમના પાડોશીઓ આશ્ચર્યમાં છે. શમીની પાડોશમાં રહેતો મુમતાઝ આ કપલની સલામતીની દુઆ કરી રહ્યો છે. તેને સમજ નથી પડી રહી કે મિલનસાર અને બધાની મદદ કરતી હસીન જહાન આવા નિવેદનો કેમ આપી રહી છે? ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં નિકાહ કર્યા હતા. હવે હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે. તેમણે શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો છે.

      જાણો શું કહે છે ઘોડાગાડીવાળો મુમતાઝ

      - શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો. મુમતાઝ છાપરાના બનેલા એક નાનકડા ઝૂંપડામાં રહેતો હતો.

      - મુમતાઝે જણાવ્યું કે, 2 મહિના પહેલા શમી અને હસીન જહાન ગામ આવ્યા હતા. ત્યારે શમીની નજર મારી ઝૂંપડી પર પડી. તેમણે આ વિશે હસીન જહાનને જણાવ્યું.
      - હસીન જહાન મારા પરિવારને મળી અને બીજા જ દિવસે મજૂર બોલાવીને તેમણે પાક્કો રૂમ બનાવવા માટે મટિરિયલ મંગાવી લીધું. તેમને ઇંટ પસંદ ન આવી તો બીજી મંગાવી.
      - રૂમ બનાવડાવવા માટે તમામ પૈસા હસીન જહાને જ આપ્યા હતા. તે સમયે તેઓ લગભગ 15 દિવસ સુધી ગામમાં રહ્યા હતા. તેમની દેખરેખમાં જ મારો આ રૂમ બન્યો હતો.
      - એટલું જ નહીં, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.
      - મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાને ચોક્કસપણે કોઇએ આડે પાટે ચડાવીને બહેકાવી છે, નહીંતર તે તો ઘણી મિલનસાર અને મદદગાર મહિલા છે. તે ગરીબોની બહુ મદદ કરે છે.

      આગળની સ્લાઇડમાં વાંચો હસીન જહાને નોંધાવી છે FIR

    • મુમતાઝનો પરિવાર
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મુમતાઝનો પરિવાર

    • હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે.

      અમરોહા (ઉત્તરપ્રદેશ): ક્રિકેટર મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાનના આરોપો બાદ તેમના પાડોશીઓ આશ્ચર્યમાં છે. શમીની પાડોશમાં રહેતો મુમતાઝ આ કપલની સલામતીની દુઆ કરી રહ્યો છે. તેને સમજ નથી પડી રહી કે મિલનસાર અને બધાની મદદ કરતી હસીન જહાન આવા નિવેદનો કેમ આપી રહી છે? ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં નિકાહ કર્યા હતા. હવે હસીન જહાને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવીને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે. તેમણે શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો છે.

      જાણો શું કહે છે ઘોડાગાડીવાળો મુમતાઝ

      - શમીના ઘરથી માત્ર 500 મીટરના અંતરે રહે છે મુમતાઝ ઘોડાગાડીવાળો. મુમતાઝ છાપરાના બનેલા એક નાનકડા ઝૂંપડામાં રહેતો હતો.

      - મુમતાઝે જણાવ્યું કે, 2 મહિના પહેલા શમી અને હસીન જહાન ગામ આવ્યા હતા. ત્યારે શમીની નજર મારી ઝૂંપડી પર પડી. તેમણે આ વિશે હસીન જહાનને જણાવ્યું.
      - હસીન જહાન મારા પરિવારને મળી અને બીજા જ દિવસે મજૂર બોલાવીને તેમણે પાક્કો રૂમ બનાવવા માટે મટિરિયલ મંગાવી લીધું. તેમને ઇંટ પસંદ ન આવી તો બીજી મંગાવી.
      - રૂમ બનાવડાવવા માટે તમામ પૈસા હસીન જહાને જ આપ્યા હતા. તે સમયે તેઓ લગભગ 15 દિવસ સુધી ગામમાં રહ્યા હતા. તેમની દેખરેખમાં જ મારો આ રૂમ બન્યો હતો.
      - એટલું જ નહીં, હસીન જહાન મારા માટે પાકું ઘર બનાવડાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ અચાનક આ બધું થઇ ગયું.
      - મુમતાઝના જણાવ્યા પ્રમાણે, હસીન જહાને ચોક્કસપણે કોઇએ આડે પાટે ચડાવીને બહેકાવી છે, નહીંતર તે તો ઘણી મિલનસાર અને મદદગાર મહિલા છે. તે ગરીબોની બહુ મદદ કરે છે.

      આગળની સ્લાઇડમાં વાંચો હસીન જહાને નોંધાવી છે FIR

    • પુરાવા તરીકે હસીને શમી અને તે છોકરીઓની વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Hasin Jahan Mohammad Shami controversy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `