ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ચિતાની જ્વાળાઓમાં ગર્ભવતી મહિલાના પેટમાં થયો બ્લાસ્ટ| Negligence of doctors led death of pregnant woman

  ચિતાની જ્વાળાઓમાં ગર્ભવતી મહિલાનું પેટ ફાટ્યું, જાણશો તો ચોંકી જશો

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 10:02 AM IST

  પિતાની વ્યથા: જે બાળકને ખોળામાં લઈને રમાડવા માગતો હતો આજે તેને અડી પણ નથી શકતો.
  • ડોક્ટર્સની બેદરકારીના કારણે થયું મહિલાનું મોત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટર્સની બેદરકારીના કારણે થયું મહિલાનું મોત

   રાયગઢ: અહીં ડોક્ટર્સની બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાનો જીવ ગયો છે. જ્યારે ગર્ભવતી મહિલાને ચિતા ઉપર ઉંઘાડવામાં આવી અને અંતિમ સંસ્કારની વિધિ ચાલતી હતી ત્યારે તે મહિલાનું પેટ ફાટ્યું અને તેમાંથી એક નવજાત બાળક નીકળીને ચિતાની પાસે પડ્યું હતું. આ જોઈને મૃતકાના પતિ વધારે કફોડી સ્થિતિમાં રડવા લાગ્યા હતા. તેઓ રડતા રડતા કહેવા લાગ્યા હતા કે, જે બાળકને ખોળામાં લઈને રમાડવા માગતો હતો આજે તેને અડી પણ નથી શકતો. ડોક્ટરે મારી પતિ સહિત મારી પાસેથી બધુ છીનવી લીધુ છે.

   જાણો સમગ્ર ઘટના

   - ડભરા કૌંલાઝરમાં રહેતી 22 વર્ષની ગર્ભવતી મહિલાની ડિલીવરી 17 જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ તેના હાથ-પગ વધારે સુજી ગયા હોવાથી પરિવારજનો તેને 24 ડિસેમ્બરે ગાયનેક હોસ્પિટલમાં લઈ ગયા હતા. તપાસમાં ખબર પડી કે તેના શરીરમાં 5 ગ્રામ જ હિમોગ્લોબીન રહ્યું છે.
   - સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તેને 3 બોટલ લોહીની જરૂર હતી. લેબ ડોક્ટરે 25 તારીખે મહિલાને એ બ્લડ ગ્રૂપ લાવવા કહ્યું હતું.
   - દુર્ગેશ નામના યુવકે બલ્ડની વ્યવસ્થા કરી અને 24 કલાક પછી 26 ડિસેમ્બરે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટર્સે કહ્યું કે તેમને એ નેગેટીવ બ્લડની જરૂર છે.
   - તે પણ પરિવારજનોનએ પર બોટલ રૂ. 4600 આપીને બ્લડની બોટલ ખરીદી. પરંતુ તેઓ તે બ્લડ લીને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને ગર્ભવતી મહિલાનો જીવ જતો રહ્યો હતો.
   - પરિવારનું કહેવું છે કે, ખોટુ બ્લડ ગ્રૂપ કહીને ડોક્ટરે તેમના બે દિવસ બગાડ્યા હતા. જો પહેલાં જ સાચા બલ્ડ ગ્રૂપની ખબર પડી હોત તો ગર્ભવતી મહિલા અને બાળકનો જીવ બચાવી શકાયો હોત.

   મારા કાળજાના ટુકડાંને હું ગળે પણ ન લગાવી શક્યો

   - મૃતકાના પતિ દીન બંધુ જયસ્વાલે જણાવ્યું કે, ડોક્ટર્સે 17 જાન્યુઆરીએ જિલીવરીની ડેટ આપી ત્યારથી ઘરમાં ઉત્સાહનું માહોલ હતું. અમે તે દિવસની ખૂબ રાહ જોઈ રહ્યા હતા.
   - પરંતુ ડિલીવરીના એક મહિના પહેલાથી જ પત્નીની તબિયત ખરાબ થવા લાગી હતી. તેથી તેનો ઈલાજ કરાવવા માટે અમે તેને હોસ્પિટલમાં દાખલ કરી.
   - અમે વિચાર્યું અહીં પત્નીની તબિયતમાં સુધારો થશે અને હું પત્ની અને બાળક સાથે ખુશીથી પરત ઘરે જઈશ. પરંતુ ડોક્ટર્સની બેદરકારીના કારણે હું પત્નીનો મૃતદેહ લીને ઘરે પરત આવ્યો. ડોક્ટર્સે પત્નીના પેટમાં બાળકની સ્થિતિ વિશે પણ અમને કઈજ કહ્યું નહતું.
   - પત્નીના અંતિમ સંસ્કાર વખતે ચિતા પર જ પેટમાંથી દીકરો બહાર આવ્યો અને અમે જોવા સિવાય કશું જ ન કરી શક્યા. હું મારા દીકરાને મારા ગળે પણ ન લગાવી શક્યો.
   - હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફની બેદરકારીના કારણે મારી પત્ની અને બાળકનો જીવ ગયો છે. જો ડોક્ટર્સ સમયસર બ્લડગ્રૂપની માહિતી આપતા તો હું મારી પત્ની અને બાળક સાથે ઘરે પાછો ફરત.
   - કમલા સાથે મારા લગ્ન 2015માં થયા હતા. થોડા સમય પછી મોનેટમાં કામ કરવા માટે હું પત્ની સાથે નહરપાલીમાં રહેવા આવી ગયો. આ અમારુ પહેલુ બાળક હોવાથી ઘરના લોકો ખૂબ ખુશ હતા.
   - ડોક્ટર્સે મારું જીવન બરબાદ કરી દીધું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ગર્ભવતી મહિલાનું પેટ ફાટીને ઉછળીને જમની પર પડ્યું બાળક
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગર્ભવતી મહિલાનું પેટ ફાટીને ઉછળીને જમની પર પડ્યું બાળક

  • ડોક્ટર્સની બેદરકારીનો પરિવારે લગાવ્યો આરોપ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટર્સની બેદરકારીનો પરિવારે લગાવ્યો આરોપ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચિતાની જ્વાળાઓમાં ગર્ભવતી મહિલાના પેટમાં થયો બ્લાસ્ટ| Negligence of doctors led death of pregnant woman
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top