ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ડિલીવરી દરમિયાન ડોક્ટરથી કપાઈ ગયું બાળકનું ગળુ| Neck Cutted Of New Born Baby During Operation

  ડિલીવરી દરમિયાન ડોક્ટરથી કપાઈ ગયું બાળકનું ગળુ, કહ્યું- 'માનો જીવ જોખમમાં હતો'

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 04:11 PM IST

  સુલ્તાનપુરના બાલમપુરમાં રહેતા સુનીલ સોનીની પત્ની કુસુમને જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓપરેશન દરમિયાન કપાઈ ગયુ બાળકનું ગળુ

   સુલ્તાનપુર: અહીં ઓપરેશન દરમિયાન નવજાત બાળકનું ગળુ કપાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાથી ગુસ્સે થયેલા પરિવારજનો અને ડોક્ટર વચ્ચે આ બાબતે ઉગ્ર ઝઘડો પણ થયો હતો. જોકે ડોક્ટર્સનું કહેવું છે કે, બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું. જો ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં ન આવતું તો માના જીવનો જોખમ હતું.

   કલેક્ટરે આપ્યો તપાસનો આદેશ

   - કોતવાલીના દેહાત વિસ્તારમાં રહેતા સુનીલ સોનીના જણાવ્યા પ્રમાણે મંગળવારે લેબર પેન શરૂ થતાં પત્ની કુસુમને જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં નોર્મલ ડિલીવરી માટે નર્સ કુસુમને લેબર રૂમમાં લઈ ગઈ હતી. થોડી વાર પછી કેસ બગડ્યો હોવાની વાત કરીને નર્સે તેને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી હતી. ઓપરેશન ડૉ. કે.કે. ભટ્ટે કર્યું હતું.
   - સુનીલનો આરોપ છે કે, ડોક્ટર્સની બેદરકારીના કારણે કોઈ સાધનથી બાળકનું ગળુ કપાઈ ગયું હતું. ડોક્ટરે તેની ભૂલ છુપાવવા માટે બાળકને મૃત જાહેર કરીને તુરંત તેના અંતિમ સંસ્કારની વાત કરી હતી. પરંતુ પરિવારજનોને ઘટનાનો અંદાજ આવી ગયો હતો. આ મામલે કોતવાલીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
   - જોકે ડોક્ટર ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે પહેલાં નોર્મલ ડિલીવરીનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકના પગ પહેલાં બહાર આવી ગયા હતા અને માથું અંદર ફસાઈ ગયું હતું. લાંબા સમય સુધી માથું અંદર ફસાયેલુ રહ્યું હોવાથી બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું. પરિવારજનો સાથે વાત કર્યા પછી જ ઓપરેશન કરવામાં આવ્યું છે. જો ઓપરેશનના ના કરતા તો મહિલાના જીવને પણ જોખમ હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • મૃત બાલક સાથે પરિવારજનો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃત બાલક સાથે પરિવારજનો

  • મૃત બાળક
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃત બાળક

  • આરોપી ડોક્ટર કે.કે ભટ્ટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી ડોક્ટર કે.કે ભટ્ટ

  • પરિવારજનો સાથે ઝઘડતા ડોક્ટર
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારજનો સાથે ઝઘડતા ડોક્ટર

  • મૃતક બાળકના પિતા સુનીલ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક બાળકના પિતા સુનીલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડિલીવરી દરમિયાન ડોક્ટરથી કપાઈ ગયું બાળકનું ગળુ| Neck Cutted Of New Born Baby During Operation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `