ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» NDAને બચાવવાની સંઘની ભાજપને સલાહ | RSS mouthpiece Panchjanya advice BJP led NDA to keep its flock together

  સતત હારથી ચિંતિત સંઘની બીજેપીને ફટકારઃ નારાજ સાથી પક્ષોને સંભાળો

  Divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 02:44 PM IST

  NDAના નારાજ સાથીઓ અંગે RSSએ ચિંતા વ્યકત કરી, બીજેપીને તેઓને મનાવવાની સલાહ આપી.
  • રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે ભાજપને પોતાના પરિવારને સંભાળવાની સલાહ આપી છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે ભાજપને પોતાના પરિવારને સંભાળવાની સલાહ આપી છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ NDAના નારાજ સાથીઓને મનાવવાના પ્રયાસમાં જોવા મળતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ડેમેજ કંટ્રોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે ભાજપને પોતાના પરિવારને સંભાળવાની સલાહ આપી છે. RSSના મુખપત્ર પાંચજન્યના તાજા અંકમાં સંઘે નારાજ સાથીઓની વાત ભાજપ માટે ચિંતાજનક હોવાનું ગણાવ્યું છે.

   'કૈરાના કે બાદ'

   - 'કૈરાના કે બાદ' શીર્ષક હેઠળ છપાયેલાં પાંચજન્યના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, "ભાજપ માટે ચિંતાની વાત છે તેના સાથીઓનું રુઠવું-નારાજ થવું. જો કે બંને જગ્યાએ પરિસ્થિતિ અને સમીકરણોમાં પર્યાપ્ત ભિન્નાતા છે, પરંતુ આંધ્રપ્રદેશ પછી મહારાષ્ટ્ર બીજું રાજ્ય છે જ્યાં NDAના મિત્ર નારાજ છે."
   - તંત્રી લેખમાં આંધ્રપ્રદેશનો ઉલ્લેખ TDPના સંદર્ભમાં છે અને મહારાષ્ટ્રનો ઉલ્લેખ શિવસેના અંગે.
   - સરકારમાં સામેલ રહેલી TDPએ માર્ચ 2018માં NDAનો સાથ છોડ્યો. જે બાદ મે, 2018માં થયેલા મહારાષ્ટ્રના પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં સૌથી જૂનાં સહયોગી શિવસેનાએ ભાજપ વિરૂદ્ધ પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો.

   પેટાચૂંટણીમાં બીજેપીની સતત હારથી સંઘ ચિંતામાં અને નારાજ

   - RSS આમ તો પોતાને રાજનીતિથી દૂર ગણાવે છે પરંતુ તે વાત જગજાહેર છે કે બીજેપીની થિંક ટેન્કમાં સંઘની મજબૂત હાજરી છે. ત્યારે સંઘની આ ટકોર ઘણી જ અર્થપૂર્ણ છે.
   - જો કે પાંચજન્યમાં કયાંય ઉત્તરપ્રદેશના કૈરાના પેટાચૂંટણીમાં મળેલી બીજેપીની હારને સામાન્ય રીતે જ લેવાની વાત કરવામાં આવી છે પરંતુ લેખના શીર્ષકથી જ ખ્યાલ આવી જાય કે યુપીમાં સતત ત્રીજી બેઠક ગુમાવવાથી સંઘ ચિંતિત પણ છે અને નારાજ પણ.

   બીજેપી બેકફુટ પર

   - સંઘની ટકોર બાદ જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ હાલના દિવસોમાં સહયોગીઓની સાથે બગડેલાં સંબંધો સુધારવાના પ્રયાસોમાં જોવા મળી રહ્યાં છે.
   - સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત મુંબઈ પહોંચેલા અમિત શાહે 6 જૂને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.
   - મુલાકાત પહેલાં શિવસેનાના મુખપત્ર સામનામાં અમિત શાહ અને બીજેપી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, છતાં બીજેપી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી જે બીજેપીની લાચારી દેખાડે છે.
   - તો અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. હાલમાંજ અકાલી દળે બીજેપી પર સહયોગીઓની અવગણના કરી રહ્યાં હોવાના આરોપ લગાવ્યાં હતા.

   બિગ બ્રધરની ફટકાર

   - પેટાચૂંટણીમાં સતત જોવા મળતો બીજેપીનો ફ્લોપ શો અને ઉત્તર પ્રદેશ તેમજ કર્ણાટકમાં પડેલી વિપક્ષી મહાગઠબંધનની બુનિયાદથી બીજેપીમાં ભારે હલચલ મચી ગઈ છે.
   - તો બીજી તરફ મોદી મેજીકની અસર પણ ઘટી રહી છે ત્યારે હાલના સર્વે મુજબ NDA સરકારની ઘટતી લોકપ્રિયતાની તરફ ઈશારો કરે છે.
   - એવામાં બિગ બ્રધર એટલે કે સંઘની ફટકારથી બીજેપી અધ્યક્ષ નારાજ સહયોગીને મનાવવાની ઝુંબેશ શરૂ કરી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • નારાજ સાથીદારને મનાવવાની કડીમાં બુધવારે અમિત શાહ શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નારાજ સાથીદારને મનાવવાની કડીમાં બુધવારે અમિત શાહ શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા

  • સંઘના મુખપત્ર પાંચજન્યમાં NDAથી નારાજ સાથી પક્ષો અંગે ચિંતા વ્યક્ત કરી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંઘના મુખપત્ર પાંચજન્યમાં NDAથી નારાજ સાથી પક્ષો અંગે ચિંતા વ્યક્ત કરી હતી

  • કૈરાના કે બાદ શીર્ષક હેઠળ તંત્રી લેખમાં બીજેપીને સલાહ આપવામાં આવી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈરાના કે બાદ શીર્ષક હેઠળ તંત્રી લેખમાં બીજેપીને સલાહ આપવામાં આવી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NDAને બચાવવાની સંઘની ભાજપને સલાહ | RSS mouthpiece Panchjanya advice BJP led NDA to keep its flock together
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `