ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પટનામાં NDAની બેઠક | NDA Alliance meeting in Patna to project a united face among people

  એનડીએ બેઠક પહેલા RLSPએ કહ્યું- નીતીશ યૂ-ટર્ન લેશે, કુશવાહાને CM બનાવો

  Divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 07:45 PM IST

  સહયોગી પાર્ટીઓની વાત માનશે તો બીજેપી માત્ર 4 સીટ પર જ લડી શકશે ચૂંટણી
  • બિહારના પટનામાં લોકસભા ચૂંટણી માટે બેઠકની ફાળવણી અને સ્ટ્રેટેજિને લઈને NDAની બેઠક મળશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારના પટનામાં લોકસભા ચૂંટણી માટે બેઠકની ફાળવણી અને સ્ટ્રેટેજિને લઈને NDAની બેઠક મળશે (ફાઈલ)

   પટના. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી અને સ્ટ્રેટેજીને લઈને એનડીએની ગુરુવાર સાંજે બેઠક મળવાની છે. જેમાં જેડીયૂ ચીફ નીતીશ કુમાર, ભાજપના નેતા સુશીલ મોદી, લોકજન શક્તિ પાર્ટી ચીફ રામવિલાસ પાસવાન અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહા સામેલ થશે. આ બેઠક પહેલા જેડીયૂ પ્રધાન રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે એનડીએની બિહારમાં જ નહીં દેશમાં પણ સ્થિતિ બહુ જ ખરાબ છે. જેડીયૂને હેરાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આએલએસપી)ના નાગમણિએ કહ્યું કે, બિહારમાં અમારી પાસે 3 અને જેડીયૂની પાસે 2 લોકસભા સીટ છે અને અમારા પાર્ટી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને સીએમ બનાવવા જોઈએ. નાગમણિએ કહ્યું કે, નીતીશને અમે અમારા લીડર નથી માનતા, તે ક્યારેય પણ યૂ-ટર્ન લઈને લાલુની પાસે પરત જતા રહેશે.

   બીજેપીએ નીતિશના ચહેરાનો સદુપયોગ કરવો જોઈએ

   - કે.સી.ત્યાગીએ કહ્યું કે, "કેન્દ્રમાં JDUને મંત્રીમંડળમાં કોઈ સ્થાન મળ્યું નથી. તેમજ NDAના નીતિ નિર્ધારણમાં પણ મહત્વ આપવામાં આવતું નથી. બીજેપીએ નીતિશ કુમારના ચહેરાને સદુપયોગ કરવો જોઈએ. જો દેશમાં વર્ષ 2014 જેવી ભાવના ઊભી ન થઈ તો કેન્દ્રમાં NDAને ફરી સત્તા મળવી મુશ્કેલ બની શકે છે."

   - LJP નેતા પશુપતિ પારસે કહ્યું કે, "અમે અમારી જીતેલી 6 સીટ પર કોઈ જ સમજૂતી નહીં કરીએ. બીજેપી, NDAની સૌથી મોટી પાર્ટી છે. તેમની જવાબદારી છે કે તેઓ ગઠબંધનના તમામ સહયોગીઓને સંતુષ્ટ કરે."
   - થોડાં દિવસ પહેલાં JDU સાંસદ પવન વર્માએ કહ્યું હતું કે, "લોકસભા હોય કે રાજ્યસભાની ચૂંટણી, બિહારમાં નીતિશ કુમાર જ ગઠબંધનનો ચેહરો હશે." તેઓએ NDA-1ના ફોર્મૂલાની પણ વાત કરી હતી.

   સહયોગી પાર્ટીઓની વાત માનશે તો બીજેપી માત્ર 4 સીટ પર જ લડી શકશે ચૂંટણી

   - બિહારમાં લોકસભા કુલ 40 સીટ છે.
   - JDU: 25
   - LJP: 7
   - RLSP: 4
   - સાથીઓની ડિમાન્ડ માનશે તો બીજેપી માટે 4 સીટ વધે છે.

   બિહારમાં હાલ કઈ પાર્ટીના કેટલા સાંસદ

   - BJP: 23
   - LJP: 6
   - RLSP: 3
   - JDU: 2

   જોકિહાટમાં મળેલી હાર બાદ શરૂ થયાં નિવેદનો

   - હાલમાં જ જોકિહાટ પેટાચૂંટણીમાં હાર મળ્યાં બાદથી NDA ગઠબંધનમાં સામેલ પક્ષોના સુર તેજ થયા છે. સૌથી પહેલાં RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, NDAમાં બધું જ યોગ્ય નથી. સહયોગી પક્ષો અલગ-થલગ અનુભવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે ચૂંટણી પહેલાં જ બેઠકોની ફાળવણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવી જોઈએ, કે જેથી તમામ સાથી પક્ષો યોગ્ય તૈયારીઓ કરી શકે.
   - તો JDUએ પણ પ્રેશર પોલિટિકસ કરતાં કહ્યું હતું કે બિહારમાં NDA ગઠબંધનમાં બિગ બ્રધર JDU જ છે. તે પછી ચૂંટણી લોકસભાની હોય કે રાજ્યસભાની.
   - ત્યારે હવે LJPએ પણ પોતાના તેવર દેખાડવાનું શરૂ કર્યુ છે. જો કે LJP નેતા ચિરાગ પાસવાને થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે NDAનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. બેઠકમાં ચૂંટણી સંબંધી જ રણનીતિ બનશે અને બેઠકોની ફાળવણી અંગે પણ વાત થશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, NDAમાં બધું જ યોગ્ય નથી. સહયોગી પક્ષો અલગ-થલગ અનુભવી રહ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, NDAમાં બધું જ યોગ્ય નથી. સહયોગી પક્ષો અલગ-થલગ અનુભવી રહ્યાં છે (ફાઈલ)

  • LJP નેતા ચિરાગ પાસવાને થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે NDAનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   LJP નેતા ચિરાગ પાસવાને થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે NDAનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પટનામાં NDAની બેઠક | NDA Alliance meeting in Patna to project a united face among people
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `