ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે | Kailash Mansarovar Yatra resume via Nathu La 500 pilgrims goes to this way

  નાથૂ લાથી 500 લોકો જશે કૈલાશ માનસરોવરની યાત્રાએ

  Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 04:27 PM IST

  કૈલાશ માનસરોવરની યાત્રિકોની સુવિધા માટે આ વર્ષે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
  • વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમમાં કૈલાશ માનસરોવર યાત્રા પર જતાં લોકોના નામ કોમ્પ્યુટર ડ્રોમાં કાઢવામાં આવ્યાં
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમમાં કૈલાશ માનસરોવર યાત્રા પર જતાં લોકોના નામ કોમ્પ્યુટર ડ્રોમાં કાઢવામાં આવ્યાં

   નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે, જેમાં 500 યાત્રી નાથૂ લાના સડક માર્ગેથી જશે. ત્યારે આ યાત્રા અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમમાં કૈલાશ માનસરોવર યાત્રા પર જતાં લોકોના નામ કોમ્પ્યુટર ડ્રોમાં કાઢ્યા.

   નાથૂ લા પાસ ફરી ખુલ્લો મુકાયો

   - વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, "કૈલાશ માનસરોવરની યાત્રિકોની સુવિધા માટે આ વર્ષે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેનાથી યાત્રિકોને માર્ગમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા થાય તો તેઓ અમારો સીધો સંપર્ક કરી શકે અને અમે તેમની મદદ માટે પગલાં લઈએ."
   - સુષ્મા સ્વરાજે કહ્યું કે, "યાત્રા માટે નાથૂલા પાસને ફરી ખોલવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી બંને દેશોના સંબંધો વધુ સારા બનાવવાની દિશામાં કામ કરવાનું કહ્યું."
   - તેઓએ કહ્યું કે, "જ્યાં સુધી ભારત-ચીનના નાગરિકો વચ્ચે સંબંધો નહીં સુધરે ત્યાં સુધી બંને દેશોના સંબંધો મધુર નહીં થાય."
   - સુષ્માએ વધુમાં કહ્યું કે, "ગત વર્ષે ચીન દ્વારા નાથૂલા પાસ બંધ કર્યાં પછી કડવાહટ વધી ગઈ હતી. પરંતુ મને તે વાતની ખુશી છે કે યાત્રા માટે નાથૂ લા પાસને ફરી ખોલવામાં આવ્યો છે."

   આ વર્ષે 1580 યાત્રિકો કરશે કૈલાશની યાત્રા

   - આ વર્ષે 1080 શ્રદ્ધાળુ 60-60ના દળમાં 18 બેંચમાં પારંપરિક લિપુલેખથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જશે.
   - જ્યારે 50-50ના દળમાં યાત્રિકોની 10 બેંચ નાથૂ લા પાસ થઈને કૈલાશ માનસરોવર જશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે, જેમાં 500 યાત્રી નાથૂ લાના સડક માર્ગેથી જશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે, જેમાં 500 યાત્રી નાથૂ લાના સડક માર્ગેથી જશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે, જેમાં 500 યાત્રી નાથૂ લાના સડક માર્ગેથી જશે. ત્યારે આ યાત્રા અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમમાં કૈલાશ માનસરોવર યાત્રા પર જતાં લોકોના નામ કોમ્પ્યુટર ડ્રોમાં કાઢ્યા.

   નાથૂ લા પાસ ફરી ખુલ્લો મુકાયો

   - વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, "કૈલાશ માનસરોવરની યાત્રિકોની સુવિધા માટે આ વર્ષે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેનાથી યાત્રિકોને માર્ગમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા થાય તો તેઓ અમારો સીધો સંપર્ક કરી શકે અને અમે તેમની મદદ માટે પગલાં લઈએ."
   - સુષ્મા સ્વરાજે કહ્યું કે, "યાત્રા માટે નાથૂલા પાસને ફરી ખોલવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી બંને દેશોના સંબંધો વધુ સારા બનાવવાની દિશામાં કામ કરવાનું કહ્યું."
   - તેઓએ કહ્યું કે, "જ્યાં સુધી ભારત-ચીનના નાગરિકો વચ્ચે સંબંધો નહીં સુધરે ત્યાં સુધી બંને દેશોના સંબંધો મધુર નહીં થાય."
   - સુષ્માએ વધુમાં કહ્યું કે, "ગત વર્ષે ચીન દ્વારા નાથૂલા પાસ બંધ કર્યાં પછી કડવાહટ વધી ગઈ હતી. પરંતુ મને તે વાતની ખુશી છે કે યાત્રા માટે નાથૂ લા પાસને ફરી ખોલવામાં આવ્યો છે."

   આ વર્ષે 1580 યાત્રિકો કરશે કૈલાશની યાત્રા

   - આ વર્ષે 1080 શ્રદ્ધાળુ 60-60ના દળમાં 18 બેંચમાં પારંપરિક લિપુલેખથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જશે.
   - જ્યારે 50-50ના દળમાં યાત્રિકોની 10 બેંચ નાથૂ લા પાસ થઈને કૈલાશ માનસરોવર જશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી બંને દેશોના સંબંધો વધુ સારા બનાવવાની દિશામાં કામ કરવાનું કહ્યું- સુષ્મા સ્વરાજ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી બંને દેશોના સંબંધો વધુ સારા બનાવવાની દિશામાં કામ કરવાનું કહ્યું- સુષ્મા સ્વરાજ

   નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે, જેમાં 500 યાત્રી નાથૂ લાના સડક માર્ગેથી જશે. ત્યારે આ યાત્રા અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમમાં કૈલાશ માનસરોવર યાત્રા પર જતાં લોકોના નામ કોમ્પ્યુટર ડ્રોમાં કાઢ્યા.

   નાથૂ લા પાસ ફરી ખુલ્લો મુકાયો

   - વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, "કૈલાશ માનસરોવરની યાત્રિકોની સુવિધા માટે આ વર્ષે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેનાથી યાત્રિકોને માર્ગમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા થાય તો તેઓ અમારો સીધો સંપર્ક કરી શકે અને અમે તેમની મદદ માટે પગલાં લઈએ."
   - સુષ્મા સ્વરાજે કહ્યું કે, "યાત્રા માટે નાથૂલા પાસને ફરી ખોલવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી બંને દેશોના સંબંધો વધુ સારા બનાવવાની દિશામાં કામ કરવાનું કહ્યું."
   - તેઓએ કહ્યું કે, "જ્યાં સુધી ભારત-ચીનના નાગરિકો વચ્ચે સંબંધો નહીં સુધરે ત્યાં સુધી બંને દેશોના સંબંધો મધુર નહીં થાય."
   - સુષ્માએ વધુમાં કહ્યું કે, "ગત વર્ષે ચીન દ્વારા નાથૂલા પાસ બંધ કર્યાં પછી કડવાહટ વધી ગઈ હતી. પરંતુ મને તે વાતની ખુશી છે કે યાત્રા માટે નાથૂ લા પાસને ફરી ખોલવામાં આવ્યો છે."

   આ વર્ષે 1580 યાત્રિકો કરશે કૈલાશની યાત્રા

   - આ વર્ષે 1080 શ્રદ્ધાળુ 60-60ના દળમાં 18 બેંચમાં પારંપરિક લિપુલેખથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જશે.
   - જ્યારે 50-50ના દળમાં યાત્રિકોની 10 બેંચ નાથૂ લા પાસ થઈને કૈલાશ માનસરોવર જશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ વર્ષે 1,580 શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર જશે | Kailash Mansarovar Yatra resume via Nathu La 500 pilgrims goes to this way
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top