ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Naresh Agrawal joined BJP after that Old twits of BJP RSS leaders on hime viral

  નરેશ અગ્રવાલ પર BJP, RSS નેતાઓના જૂની પોસ્ટ્સ થઈ વાયરલ

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:30 AM IST

  સોશિયલ મીડિયા પર નરેશ અગ્રવાલને લઇને કરવામાં આવેલા બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા લોકોના જૂના ટ્વિટ્સ વાયરલ થયા છે
  • સપા નેતા નરેશ અગ્રવાલ બીજેપીમાં જોડાયા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સપા નેતા નરેશ અગ્રવાલ બીજેપીમાં જોડાયા.

   નવી દિલ્હી: એક સમયે બીજેપીના નિશાના પર રહેલા સમાજવાદી પાર્ટીના વિવાદિત નેતા નરેશ અગ્રવાલ રાજ્યસભાની ટિકિટ ન મળવાને કારણે બીજેપીમાં જોડાઇ ગયા છે. તેમના પાર્ટીમાં સામેલ થતાની સાથે જ ચારે બાજુ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આખરે એક સમયે નરેશ અગ્રવાલને પાકિસ્તાની એજન્ટ ગણાવતા આ લોકોએ કેવી રીતે તેમને પાર્ટીમાં સ્વીકારી લીધા! હાલ સોશિયલ મીડિયા પર નરેશ અગ્રવાલને લઇને કરવામાં આવેલા બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા લોકોના જૂના ટ્વિટ્સ વાયરલ થઇ રહ્યા છે.

   હું મોદી-યોગીથી પ્રભાવિત છું: નરેશ અગ્રવાલ

   - સોમવારે 12 માર્ચના રોજ નરેશ અગ્રવાલ બીજેપીમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું, "આજે હું બીજેપીમાં સામેલ થઇ રહ્યો છું. હું માનું છું કે જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટીમાં નહીં રહીએ ત્યાં સુધી આખા રાષ્ટ્રની સેવા નહીં કરી શકીએ. એટલે મેં આ ફેંસલો લીધો. હું પીએમ મોદી અને સીએમ યોગીથી પ્રભાવિત છું. સરકાર જે રીતે કામ કરી રહી છે, તેનાથી એ તો નિશ્ચિત છે કે પીએમના નેતૃત્વમાં તેમની સાથે હોવું જોઇએ."

   - બીજેપીમાં સામેલ થયા પછી નરેશ અગ્રવાલે કહ્યું, "ફિલ્મોમાં નાચવાવાળી માટે થઇને મારી ટિકિટ કાપી લેવામાં આવી, જ્યારે હું સિનિયર લીડર છું. મારો દીકરો નીતિન અગ્રવાલ હરદોઇથી ધારાસભ્ય છે અને રાજ્યસભા ચૂંટણીમાં અમે બીજેપીનું સમર્થન કરીશું."
   - "ફિલ્મોમાં નાચનારી સાથે મારી બરાબરી કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહ યાદવ અને રામગોપાલ યાદવ સાથે હું હંમેશાં જોડાયેલો રહીશ પરંતુ સપા પાર્ટીને મેં ત્યાગી દીધી છે. હું બીજેપી માટે વગર કોઇ શરતે કામ કરીશ."

   આગળની સ્લાઇડ્સમાં વાંચો નરેશ અગ્રવાલ અંગે રસપ્રદ ટ્વિટ્સ

  • RSS વિચારક રાકેશ સિન્હાની ટ્વિટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   RSS વિચારક રાકેશ સિન્હાની ટ્વિટ

  • અમિત માલવીયની ટ્વિટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિત માલવીયની ટ્વિટ

  • બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાની ટ્વિટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાની ટ્વિટ

  • સોનમ મહાજનની ટ્વિટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનમ મહાજનની ટ્વિટ

  • અંશુલ સક્સેનાની ટ્વિટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંશુલ સક્સેનાની ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Naresh Agrawal joined BJP after that Old twits of BJP RSS leaders on hime viral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `