ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Modi came along with the French President in Varanasi, Nilakshi with him

  બનારસમાં દરેક જગ્યાએ મોદી સાથે દેખાઈ આ મહિલા, જાણો કોણ છે તે?

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 02:06 PM IST

  વારાણસીમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ સાથે આવ્યા હતા મોદી, નૌકા વિહારમાં પણ સાથે હતી નિલાક્ષી
  • મોદી અને ફ્રાન્સના પીએમ સાથે નિલાક્ષી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી અને ફ્રાન્સના પીએમ સાથે નિલાક્ષી

   વારાણસી: પીએમ નરેન્દ્ર મોદી ફ્રાંસીસ પ્રેસિડન્ટ સાથે વારાણસીની મુલાકાતે આવ્યા અને નૌકા વિહાર પછી દિલ્હી જતા રહ્યા હતા. ઘાટ પર પહોંચ્યા ત્યારથી નૌકા વિહાર અને એરપોર્ટ પરત ફર્યા ત્યાં સુધી સતત એક મહિલા મોદી સાથે જોવા મળ્યા હતા. તો તમને પણ સવાલ થતો હશે કે આ મહિલા કોણ હતી? આજે ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ મહિલા વિશે જણાવી રહ્યા છીએ.

   14 ફોરેન ટ્રિપ પર રહી મોદીની સાથે

   - ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન એક બાજુ મોદી હતા જે સામાન્ય રીતે બોલચાલમાં હિન્દી અને ગુજરાતી પસંદ કરે છે. તો બીજી બાજુ બાળપણથી ફ્રેંચ બોલી રહેલા ઈમૈનુઅલ મૈક્રોં. ભાષાઓના આ અંતરને ઘટાડવા માટે સાથે હતી નિલાક્ષી સિન્હા.
   - નિલાક્ષી દરેક સમયે મોદીની સાથે રહી હતી. તે પીએમની ઓફિશિયલ ઈંટરપ્રેટર છે. જે વિદેશી ભાષાઓને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને તેમની વિદેશી અધિકારીઓ અને ડિગ્નેટ્રીઝ સાથે વાતચીત કરવામાં મદદ કરે છે.
   - નિલાક્ષી અત્યાર સુધી 14 ફોરેન ટ્રીપ્સ કરી ચૂકી છે.

   પેરિસમાં શીખ્યા ફ્રેન્ચ

   - IFS ઓફિસર નિલાક્ષી સાહા સિન્હા ફ્રેન્ચ ભાષામાં એક્સપર્ટ છે. હાલમાં તેઓ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલના વેસ્ટર્ન આફ્રિકા ડિવિઝનમાં ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
   - તેમણે પેરિસમાં ફ્રેન્ચ લિટ્રેચર અને લેંગ્વેજનો કોર્સ કર્યો છે. તેથી તેમને ઈંટરપ્રેટર તરીકે પીએમની સાથે રહેવાનું હોય છે.
   - ફ્રેન્ચ નિલાક્ષીની મુખ્ય વિદેશી ભાષા છે. આ સિવાય તેઓ હિન્દી, ઈંગ્લિશ અને બંગાળી ભાષા પણ જાણે છે.

   વાંચી લે છે મોદીનું મગજ

   - ઈંટરપ્રેટરનું કામ માત્ર વિદેશી ભાષાઓનું ટ્રાન્સલેશન કરવાનું નથી હોતું. તેને તે જ પ્રમાણેની લાગણીઓ અને અર્થ સાથે ટ્રાન્સલેટ કરવાનું હોય છે. જેથી કહેનાર વ્યક્તિનો ભાવાર્થ ખરાબ ન થાય.
   - નિલાક્ષી મોદીના મનોભાવ ખૂબ સારી રીતે સમજી જાય છે. તેઓ વિદેશી મંત્રી અને મહેમાનને આપવામાં આવતા જવાબ પણ તે જ ભાવાર્થમાં ફ્રેમ કરે છે, જે રીતે મોદી ઈચ્છતા હોય છે.
   - બરાક ઓબામા અને ફ્રેંકોઈઝ હોલાન્ડે જેવા મોટા નેતાઓ સાથેની મુલાકાતમાં પણ નિલાક્ષી મોદીની સાથે રહી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • નિલાક્ષી પીએમની ઓફિશિયલ ઈંટરપ્રેટર છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિલાક્ષી પીએમની ઓફિશિયલ ઈંટરપ્રેટર છે

  • નિલાક્ષી મોદી સાથે 14 ફોરેન ટ્રીપમાં પણ સાથે રહી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિલાક્ષી મોદી સાથે 14 ફોરેન ટ્રીપમાં પણ સાથે રહી હતી

  • હાલમાં તેઓ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલના વેસ્ટર્ન આફ્રિકા ડિવિઝનમાં ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં તેઓ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલના વેસ્ટર્ન આફ્રિકા ડિવિઝનમાં ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.

   વારાણસી: પીએમ નરેન્દ્ર મોદી ફ્રાંસીસ પ્રેસિડન્ટ સાથે વારાણસીની મુલાકાતે આવ્યા અને નૌકા વિહાર પછી દિલ્હી જતા રહ્યા હતા. ઘાટ પર પહોંચ્યા ત્યારથી નૌકા વિહાર અને એરપોર્ટ પરત ફર્યા ત્યાં સુધી સતત એક મહિલા મોદી સાથે જોવા મળ્યા હતા. તો તમને પણ સવાલ થતો હશે કે આ મહિલા કોણ હતી? આજે ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ મહિલા વિશે જણાવી રહ્યા છીએ.

   14 ફોરેન ટ્રિપ પર રહી મોદીની સાથે

   - ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન એક બાજુ મોદી હતા જે સામાન્ય રીતે બોલચાલમાં હિન્દી અને ગુજરાતી પસંદ કરે છે. તો બીજી બાજુ બાળપણથી ફ્રેંચ બોલી રહેલા ઈમૈનુઅલ મૈક્રોં. ભાષાઓના આ અંતરને ઘટાડવા માટે સાથે હતી નિલાક્ષી સિન્હા.
   - નિલાક્ષી દરેક સમયે મોદીની સાથે રહી હતી. તે પીએમની ઓફિશિયલ ઈંટરપ્રેટર છે. જે વિદેશી ભાષાઓને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને તેમની વિદેશી અધિકારીઓ અને ડિગ્નેટ્રીઝ સાથે વાતચીત કરવામાં મદદ કરે છે.
   - નિલાક્ષી અત્યાર સુધી 14 ફોરેન ટ્રીપ્સ કરી ચૂકી છે.

   પેરિસમાં શીખ્યા ફ્રેન્ચ

   - IFS ઓફિસર નિલાક્ષી સાહા સિન્હા ફ્રેન્ચ ભાષામાં એક્સપર્ટ છે. હાલમાં તેઓ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલના વેસ્ટર્ન આફ્રિકા ડિવિઝનમાં ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
   - તેમણે પેરિસમાં ફ્રેન્ચ લિટ્રેચર અને લેંગ્વેજનો કોર્સ કર્યો છે. તેથી તેમને ઈંટરપ્રેટર તરીકે પીએમની સાથે રહેવાનું હોય છે.
   - ફ્રેન્ચ નિલાક્ષીની મુખ્ય વિદેશી ભાષા છે. આ સિવાય તેઓ હિન્દી, ઈંગ્લિશ અને બંગાળી ભાષા પણ જાણે છે.

   વાંચી લે છે મોદીનું મગજ

   - ઈંટરપ્રેટરનું કામ માત્ર વિદેશી ભાષાઓનું ટ્રાન્સલેશન કરવાનું નથી હોતું. તેને તે જ પ્રમાણેની લાગણીઓ અને અર્થ સાથે ટ્રાન્સલેટ કરવાનું હોય છે. જેથી કહેનાર વ્યક્તિનો ભાવાર્થ ખરાબ ન થાય.
   - નિલાક્ષી મોદીના મનોભાવ ખૂબ સારી રીતે સમજી જાય છે. તેઓ વિદેશી મંત્રી અને મહેમાનને આપવામાં આવતા જવાબ પણ તે જ ભાવાર્થમાં ફ્રેમ કરે છે, જે રીતે મોદી ઈચ્છતા હોય છે.
   - બરાક ઓબામા અને ફ્રેંકોઈઝ હોલાન્ડે જેવા મોટા નેતાઓ સાથેની મુલાકાતમાં પણ નિલાક્ષી મોદીની સાથે રહી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Modi came along with the French President in Varanasi, Nilakshi with him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `