ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Narendra Modi And Emmanuel Macron Varanasi Visit, Inaugurating Mirzapur Solar Plant

  આખી દુનિયા જોશે દેશના આ સોલર પ્લાન્ટનો દમ, આવી છે તેની ખાસિયત

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 03:27 PM IST

  ફ્રાંસના રાષ્ટ્રપતિ પીએમ મોદીની હાજરીમાં મિર્ઝાપુરમાં યુપીના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું
  • ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેંક્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેંક્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

   મિર્ઝાપુર: દેશમાં પહેલીવાર ફ્રાંસના સહયોગથી ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના દાદર કલા હામમાં 75 મેગાવોટનો સોલર એનર્જી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. ત્રણ દિવસ માટે ભારત આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેંક્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. હવે સોલાર એનર્જીના સેક્ટરમાં બંને દેશોની મિત્રતા જોવા મળશે. ઈનોગ્રેશન દરમિયાન બંને લીડર અંદાજે એક કલાક સુઝી મિર્ઝાપુરમાં રહ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટ ઓપરેટર પ્રકાશે ભાસ્કર.કોમ સાથે થોડી વાતો શેર કરી હતી....

   18 મહિના પછી તૈયાર થયો સોલાર પ્લાન્ટ

   - ફ્રાંસની કંપની એનવોયર સોલર પ્રાઈવેટ લિમિટેડ અને નેડાની મદદથી આ સોલાર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
   - પ્રોજેક્ટ ઓપરેટરના જણાવ્યા પ્રમાણે 382 એકર જમીનમાં બનાવવામાં આવેલા આ પ્લાન્ટમાં રૂ. 650 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   - તેમાં સૂરજના પ્રકાશ સાથે જ એનર્જી જનરેટ થશે અને સૂરજનો પ્રકાશ બંધ થતાં જ પ્લાન્ટ તેની જાતે જ બંધ થઈ જશે.
   - તેની સ્વીચ ચાલુ કે બંધ કરવાની જરૂર નથી.
   - પ્લાન્ટમાં કુલ 3,18,650 સોલર પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે. દરેક સોલર પ્લેટ 315 વોટ વીજળીનું ઉત્પાદન કરશે.
   - દરેક દિવસે 1.5 લાખ ઘરોને વીજળી આપવાની ક્ષમતા છે. રોજ 5 લાખ યૂનિટનું ઉત્પાદન કરવામાં આવશે.
   - મિર્ઝાપુરમાં રોજ 40લાખ યૂનિટનો વપરાશ છે.
   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે 250 વર્કર અને 20થી વધારે એન્જિનિયર્સની મદદથી 18 મહિનામાં તેને તૈયાર કરવામાં આવ્યો છે.
   - ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટને લગાવવામાં ઉપજાઉ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
   - આ પાવર પ્લાન્ટને જિગ્ના પાવર હાઉસ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. તે આ પ્લાન્ટથી 2 કિમી દૂર છે.
   - અહીંથી વીજળી મિર્ઝાપુર એ અને બી બ્લોકમાં વહેંચીને આપવામાં આવશે. વધેલી વીજળી અલાહાબાદને પણ આપવામાં આવશે.
   - આ પ્રોજેક્ટથી 18થી 20 હજાર ઘરમાં વીજળી પહોંચાડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
   - 5 લાખ યૂનિટ પર ડે સપ્લાય કરાશે. પાવર હાઉસની ક્ષમતા 75 મેગાવોટ છે.

   ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ

   - ગામના સરપંચ વિજય કુમાર બુંદેના જણાવ્યા પ્રમાણે દાદર કલા ગામમાં ચારથી પાંચ લોકો જ ગ્રેજ્યૂએટ છે.
   - 3 હજારની વસ્તીવાળા આ ગામમાં શિવશંકર પાલ નામના એક જ વ્યક્તિ માત્ર સરકારી નોકરી કરે છે. બાકીના લોકો રોજગાર માટે ભટકી રહ્યા છે.
   - ગામમાં માત્ર એક જ પ્રાઈમરી અને જૂનિયર હાઈ સ્કૂલ છે.
   - તે સિવાય પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર, બેન્ક, પોસ્ટ ઓફિસ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે.
   - આ સંજોગોમાં અહીં પાવર પ્લાન્ટ આવતા ગામના લોકોને પણ સારા દિવસોની આશા છે.

   ખેતીના ભરોશે લોકો

   - ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે , ગામના મોટા ભાગના લોકો ખેતી પર આધારિત છે.
   - અહીં સિંચાઈનું સાધન પણ ન હોવાના કારણે ખેતી પણ વરસાદના ભરોસે છે.
   - અહીં અંદાજે 50 એકર જમીનમાં શાકભાજી અને ફૂલોની ખેતી કરવામાં આવે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના દાદર કલા હામમાં 75 મેગાવોટનો સોલર એનર્જી પ્લાન્ટ લગાવવામાં આવ્યો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના દાદર કલા હામમાં 75 મેગાવોટનો સોલર એનર્જી પ્લાન્ટ લગાવવામાં આવ્યો

  • 382 એકર જમીનમાં બનાવવામાં આવેલા આ પ્લાન્ટમાં રૂ. 650 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   382 એકર જમીનમાં બનાવવામાં આવેલા આ પ્લાન્ટમાં રૂ. 650 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

  • આ પ્રોજેક્ટથી 18થી 20 હજાર ઘરમાં વીજળી પહોંચાડવાનો ટાર્ગેટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રોજેક્ટથી 18થી 20 હજાર ઘરમાં વીજળી પહોંચાડવાનો ટાર્ગેટ

  • વીજળી અલાહાબાદને પણ આપવામાં આવશે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીજળી અલાહાબાદને પણ આપવામાં આવશે.

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Narendra Modi And Emmanuel Macron Varanasi Visit, Inaugurating Mirzapur Solar Plant
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `