ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amit Shah and Rajnath Singh will be present at the swearing-in ceremony

  નાગાલેન્ડઃ બીજેપી ગઠબંધનની બની સરકાર, રિયો ચોથીવાર બન્યા CM

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 01:02 PM IST

  શપથ ગ્રહણ સમારોહમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા
  • નેફ્યૂ રિયો અને 11 કેબિનેટ મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવવામાં આવ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેફ્યૂ રિયો અને 11 કેબિનેટ મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવવામાં આવ્યા.

   કોહિમાઃ નાગાલેન્ડમાં બીજેપીની ગઠબંધનની સરકાર બની ગઈ છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના નેફ્યૂ રિયોએ ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 11 કેબિનેટ મંત્રીએ પણ શપથ લીધા. આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂ અને બીજેપી મહાસચિવ રામ માધવ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, નોર્થન-II સીટથી રિયો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

   રિયોને કેમ મળી જવાબદારી?

   ઉંમર- 67 વર્ષ
   સીટ - નોર્થન અંગામી-2, કોઈ પણ વિરોધ વગર ચૂંટાયા
   - નાગાલેન્ડમાં 15 વર્ષ નેશનલ પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)ની સરકાર રહી છે. પહેલા તેને બીજેપીનું સમર્થન હતું. તેમાં નેફ્યૂ રિયો ત્રણ વાર રાજ્યના સીએમ રહ્યા છે.
   - એનપીએફથી અલગ થઈને નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી બની હતી. હવે બીજેપી તેમની સાથે છે. રિયો તેમના જ ગ્રૂપના છે.

   રિયોની સામે કોઈ ઉમેદવાર ઊભું ન રહ્યું

   - તેઓ નોર્થન અંગામી- 2 સીટથી ઉમેદવાર છે. તેઓ બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારપછી તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપ્યું હતું.

   દીમાપુરમાંથી હતા ત્રિપુરાના એક માત્ર સાંસદ

   - 2014માં જે બે મુખ્યમંત્રીઓએ લોકસભાની ચૂંટણી લડી હતી તેમાંથી એક નરેન્દ્ર મોદી અને બીજા રિયો હતા.
   - તેઓ રાજ્યમાં નગા સમસ્યા પૂરી કરશે તેવા વાયદા સાથે કેન્દ્રમાં ગયા હતા. તેઓ દીમાપુરના સાંસદ હતા. ત્રિપુરાથી તેઓ એક માત્ર સાંસદ હતા.

   નાગાલેન્ડમાં કેટલી સીટો મળી

   - બહુમતી: 31/60
   - 2013: એનપીએફ જીત્યું
   - એનડીપીપીને 40, બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફની 59 સીટ મેદાનમાં રહી હતી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • એનપીએફમાં રહીને નેફ્યૂ રીયો ત્રણ વાર રાજ્યના સીએમ રહેલા છે (ફાઈલ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એનપીએફમાં રહીને નેફ્યૂ રીયો ત્રણ વાર રાજ્યના સીએમ રહેલા છે (ફાઈલ ફોટો)

   કોહિમાઃ નાગાલેન્ડમાં બીજેપીની ગઠબંધનની સરકાર બની ગઈ છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના નેફ્યૂ રિયોએ ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 11 કેબિનેટ મંત્રીએ પણ શપથ લીધા. આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂ અને બીજેપી મહાસચિવ રામ માધવ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, નોર્થન-II સીટથી રિયો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

   રિયોને કેમ મળી જવાબદારી?

   ઉંમર- 67 વર્ષ
   સીટ - નોર્થન અંગામી-2, કોઈ પણ વિરોધ વગર ચૂંટાયા
   - નાગાલેન્ડમાં 15 વર્ષ નેશનલ પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)ની સરકાર રહી છે. પહેલા તેને બીજેપીનું સમર્થન હતું. તેમાં નેફ્યૂ રિયો ત્રણ વાર રાજ્યના સીએમ રહ્યા છે.
   - એનપીએફથી અલગ થઈને નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી બની હતી. હવે બીજેપી તેમની સાથે છે. રિયો તેમના જ ગ્રૂપના છે.

   રિયોની સામે કોઈ ઉમેદવાર ઊભું ન રહ્યું

   - તેઓ નોર્થન અંગામી- 2 સીટથી ઉમેદવાર છે. તેઓ બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારપછી તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપ્યું હતું.

   દીમાપુરમાંથી હતા ત્રિપુરાના એક માત્ર સાંસદ

   - 2014માં જે બે મુખ્યમંત્રીઓએ લોકસભાની ચૂંટણી લડી હતી તેમાંથી એક નરેન્દ્ર મોદી અને બીજા રિયો હતા.
   - તેઓ રાજ્યમાં નગા સમસ્યા પૂરી કરશે તેવા વાયદા સાથે કેન્દ્રમાં ગયા હતા. તેઓ દીમાપુરના સાંસદ હતા. ત્રિપુરાથી તેઓ એક માત્ર સાંસદ હતા.

   નાગાલેન્ડમાં કેટલી સીટો મળી

   - બહુમતી: 31/60
   - 2013: એનપીએફ જીત્યું
   - એનડીપીપીને 40, બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફની 59 સીટ મેદાનમાં રહી હતી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ટીઆર જેલિયાંગે પહેલાં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની ના પાડી હતી. તેમનું કહેવું હતું કે તેઓ સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ ભેગુ કરી રહ્યા છે (ફાઈલ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટીઆર જેલિયાંગે પહેલાં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની ના પાડી હતી. તેમનું કહેવું હતું કે તેઓ સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ ભેગુ કરી રહ્યા છે (ફાઈલ ફોટો)

   કોહિમાઃ નાગાલેન્ડમાં બીજેપીની ગઠબંધનની સરકાર બની ગઈ છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના નેફ્યૂ રિયોએ ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 11 કેબિનેટ મંત્રીએ પણ શપથ લીધા. આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂ અને બીજેપી મહાસચિવ રામ માધવ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, નોર્થન-II સીટથી રિયો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

   રિયોને કેમ મળી જવાબદારી?

   ઉંમર- 67 વર્ષ
   સીટ - નોર્થન અંગામી-2, કોઈ પણ વિરોધ વગર ચૂંટાયા
   - નાગાલેન્ડમાં 15 વર્ષ નેશનલ પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)ની સરકાર રહી છે. પહેલા તેને બીજેપીનું સમર્થન હતું. તેમાં નેફ્યૂ રિયો ત્રણ વાર રાજ્યના સીએમ રહ્યા છે.
   - એનપીએફથી અલગ થઈને નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી બની હતી. હવે બીજેપી તેમની સાથે છે. રિયો તેમના જ ગ્રૂપના છે.

   રિયોની સામે કોઈ ઉમેદવાર ઊભું ન રહ્યું

   - તેઓ નોર્થન અંગામી- 2 સીટથી ઉમેદવાર છે. તેઓ બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારપછી તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપ્યું હતું.

   દીમાપુરમાંથી હતા ત્રિપુરાના એક માત્ર સાંસદ

   - 2014માં જે બે મુખ્યમંત્રીઓએ લોકસભાની ચૂંટણી લડી હતી તેમાંથી એક નરેન્દ્ર મોદી અને બીજા રિયો હતા.
   - તેઓ રાજ્યમાં નગા સમસ્યા પૂરી કરશે તેવા વાયદા સાથે કેન્દ્રમાં ગયા હતા. તેઓ દીમાપુરના સાંસદ હતા. ત્રિપુરાથી તેઓ એક માત્ર સાંસદ હતા.

   નાગાલેન્ડમાં કેટલી સીટો મળી

   - બહુમતી: 31/60
   - 2013: એનપીએફ જીત્યું
   - એનડીપીપીને 40, બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફની 59 સીટ મેદાનમાં રહી હતી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amit Shah and Rajnath Singh will be present at the swearing-in ceremony
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `