ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Muslim cleric Maulana Salman Nadvi disassociates from Ram Mandir issue

  અયોધ્યા વિવાદ પર મૌલાના નદવીનો યૂટર્ન, કહ્યું કોર્ટના ફેંસલાની રાહ જોવી જ યોગ્ય

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 04:54 PM IST

  પહેલાં મૌલાનાએ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની સાથે મળીને કોર્ટની બહાર મુદ્દાના સમાધાન અંગેની વાત કરી હતી.
  • અયોધ્યા વિવાદ પર સમજૂતીની નવી ફોર્મુલા બતાવનારા મૌલાના સલમાન નદવીના સુર બદલાયા છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અયોધ્યા વિવાદ પર સમજૂતીની નવી ફોર્મુલા બતાવનારા મૌલાના સલમાન નદવીના સુર બદલાયા છે (ફાઈલ)

   લખનઉઃ અયોધ્યા વિવાદ પર સમજૂતીની નવી ફોર્મુલા બતાવનારા મૌલાના સલમાન નદવીના સુર બદલાયા છે. મૌલાના નદવીએ હવે પોતાનું વલણ બદલાવતાં વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાની રાહ જોવી યોગ્ય છે તેવી દલીલ કરી છે. જ્યારે કે પહેલાં તેઓએ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની સાથે મળીને કોર્ટની બહાર મુદ્દાના સમાધાન અંગેની વાત કરતાં હતા.

   નદવીએ શું કહ્યું?

   - મૌલાના નદવીએ શુક્રવારે કહ્યું કે, "અયોધ્યા મુદ્દે હું કોઈ પક્ષકાર નથી. રામમંદિર અને બાબરી મસ્જિદ મામલાને અમે અમારા એજન્ડામાંથી કાઢી નાંખ્યો છે. અયોધ્યા મુદ્દે જે પક્ષકાર છે તેઓ જ આ અંગે સમાધાન લાવે."
   - નદવીએ વધુમાં કહ્યું કે, "આ મામલાના સમાધાન માટે સુન્ની વકફ બોર્ડ કે અન્ય કોઈ પક્ષ તૈયાર નથી. તો પછી બહારના લોકો સાથે વાત કરવાનો શું ફાયદો. હું આ મામલે પક્ષકાર નથી પરંતુ હવે હું આ મામલાથી પોતાને અલગ કરી રહ્યો છું."
   - નદવીએ કહ્યું કે હવે તેઓ આ મામલે કંઈ જ નહીં બોલે અને કોર્ટના ફેંસલાની રાહ જોશે.
   - નદવીએ તેમ પણ કહ્યું કે, તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં ત્યારે જ પરત ફરશે જ્યારે અસદુદ્દીન ઓવૈસી સહિત 4 લોકોને બોર્ડથી કાઢવામાં આવશે.

   નદવીએ ગુરૂવારે શ્રી શ્રી સાથે કરી હતી મુલાકાત

   - સલમાન નદવીએ શ્રી શ્રી સાથે લખનઉમાં મુલાકાત કરી હતી.
   - રવિશંકરે બાદમાં કહ્યું હતું કે, "અમારા પ્રયાસ ચાલી રહ્યાં છે, સફળતા તરફ ચાલી રહ્યાં છીએ. તમામ બાજુથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે, ભવિષ્યમાં વધુ કાર્યક્રમ કરીશું. દેશમાં બે સમુદાય વચ્ચે સોહાર્દ, પ્રેમ બની રહે અને ભવ્ય રૂપે રામ મંદિરનું નિર્માણ થાય તે દિશામાં અમે વાતચીત કરી રહ્યાં છીએ."
   - મદનીને જ્યારે શુક્રવારે આ મુલાકાત અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, "લોકોના સમર્થનની વાત કહેવામાં આવે છે, પરંતુ તેઓ પક્ષકાર પણ નથી કે સુન્ના વકફ બોર્ડના સભ્યો પણ નથી. આવા લોકોથી વાતચીત કરીને શું ફાયદો."

   આગળ વાંચો અયોધ્યા વિવાદ અંગે મૌલાના નદવીએ પહેલાં શું પ્રતિક્રિયા આપી હતી?

  • ગુરૂવારે સલમાન નદવીએ શ્રી શ્રી રવિશંકર સાથે લખનઉમાં મુલાકાત કરી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરૂવારે સલમાન નદવીએ શ્રી શ્રી રવિશંકર સાથે લખનઉમાં મુલાકાત કરી હતી (ફાઈલ)

  • હાલમાં જ મૌલાના સલમાન નદવીને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી હાંકી મુકવામાં આવ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં જ મૌલાના સલમાન નદવીને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી હાંકી મુકવામાં આવ્યાં છે (ફાઈલ)

   લખનઉઃ અયોધ્યા વિવાદ પર સમજૂતીની નવી ફોર્મુલા બતાવનારા મૌલાના સલમાન નદવીના સુર બદલાયા છે. મૌલાના નદવીએ હવે પોતાનું વલણ બદલાવતાં વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાની રાહ જોવી યોગ્ય છે તેવી દલીલ કરી છે. જ્યારે કે પહેલાં તેઓએ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની સાથે મળીને કોર્ટની બહાર મુદ્દાના સમાધાન અંગેની વાત કરતાં હતા.

   નદવીએ શું કહ્યું?

   - મૌલાના નદવીએ શુક્રવારે કહ્યું કે, "અયોધ્યા મુદ્દે હું કોઈ પક્ષકાર નથી. રામમંદિર અને બાબરી મસ્જિદ મામલાને અમે અમારા એજન્ડામાંથી કાઢી નાંખ્યો છે. અયોધ્યા મુદ્દે જે પક્ષકાર છે તેઓ જ આ અંગે સમાધાન લાવે."
   - નદવીએ વધુમાં કહ્યું કે, "આ મામલાના સમાધાન માટે સુન્ની વકફ બોર્ડ કે અન્ય કોઈ પક્ષ તૈયાર નથી. તો પછી બહારના લોકો સાથે વાત કરવાનો શું ફાયદો. હું આ મામલે પક્ષકાર નથી પરંતુ હવે હું આ મામલાથી પોતાને અલગ કરી રહ્યો છું."
   - નદવીએ કહ્યું કે હવે તેઓ આ મામલે કંઈ જ નહીં બોલે અને કોર્ટના ફેંસલાની રાહ જોશે.
   - નદવીએ તેમ પણ કહ્યું કે, તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં ત્યારે જ પરત ફરશે જ્યારે અસદુદ્દીન ઓવૈસી સહિત 4 લોકોને બોર્ડથી કાઢવામાં આવશે.

   નદવીએ ગુરૂવારે શ્રી શ્રી સાથે કરી હતી મુલાકાત

   - સલમાન નદવીએ શ્રી શ્રી સાથે લખનઉમાં મુલાકાત કરી હતી.
   - રવિશંકરે બાદમાં કહ્યું હતું કે, "અમારા પ્રયાસ ચાલી રહ્યાં છે, સફળતા તરફ ચાલી રહ્યાં છીએ. તમામ બાજુથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે, ભવિષ્યમાં વધુ કાર્યક્રમ કરીશું. દેશમાં બે સમુદાય વચ્ચે સોહાર્દ, પ્રેમ બની રહે અને ભવ્ય રૂપે રામ મંદિરનું નિર્માણ થાય તે દિશામાં અમે વાતચીત કરી રહ્યાં છીએ."
   - મદનીને જ્યારે શુક્રવારે આ મુલાકાત અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, "લોકોના સમર્થનની વાત કહેવામાં આવે છે, પરંતુ તેઓ પક્ષકાર પણ નથી કે સુન્ના વકફ બોર્ડના સભ્યો પણ નથી. આવા લોકોથી વાતચીત કરીને શું ફાયદો."

   આગળ વાંચો અયોધ્યા વિવાદ અંગે મૌલાના નદવીએ પહેલાં શું પ્રતિક્રિયા આપી હતી?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Muslim cleric Maulana Salman Nadvi disassociates from Ram Mandir issue
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `