ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» શકી પ્રેમીએ પ્રેમીકાની કરી દીધી હત્યા| Boy friend killed his girl friend

    શંકાશીલ પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, 35 દિવસપછી ઘરમાંથી ખોદીને કાઢ્યો મૃતદેહ

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:43 PM IST

    પ્રેમીકાનું ફોન પર વાત કરવુ નહતું પસંદ પ્રેમીને, કરી દીધી હત્યા
    • અવિશ્વાસુ પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા (પ્રતિકાત્મક તસવીર)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અવિશ્વાસુ પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા (પ્રતિકાત્મક તસવીર)

      રાવતપુરા (ભિંડ). પ્રેમિકાના મોબાઇલ પર વાત કરવું પ્રેમીને એટલું ના ગમ્યું કે પ્રેમીએ પોતાનો પરિવાર છોડીને આવેલી પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી દીધી. એટલું જ નહીં પ્રેમિકાની લાશને ઘરની અંદર બનેલા રૂમમાં ખોદીને દાટી દીધી. પોલીસે બુધવારે આરોપીને પકડીને સખ્તાઈથી પૂછપરછ કરી તો તેણે પ્રેમિકાની હત્યા કરવાનું કબૂલી લીધું. પોલીસે આરોપીએ નિશાની આપી તે મુજબ રૂમ ખોદીને કિશોરીનું શબ બહાર કાઢ્યું.

      28 ફેબ્રુઆરીથી ગુમ થઈ હતી સગીરા

      - પોલીસે જણાવ્યું કે 28 ફેબ્રુઆરી 2018ના રોજ બરોઆ ગામની રહેવાસી 14 વર્ષની સગીરા ગુમ થઈ ગઈ હતી.
      - પરિવારે પોતાના સ્તરે કિશોરીની શોધખોળ કરી પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં.
      - 4 માર્ચે પરિવારે પોલીસ સ્ટેશનમાં આવીને સૂચના આપી.

      પોલીસે શરૂઆતમાં દાખલ કર્યો અપહરણનો કેસ

      - પોલીસે ગોલૂ ઉર્ફે રોહિત સંતાનસિંહ ચૌહાણ જે બરૌઆનો રહેવાસી છે તેની વિરુદ્ધ અપહરણનો કેસ નોંધી લીધો છે.
      - પોલીસ કડકાઈથી પૂછપરછ કરી પણ તે કિશોરીને પોતાની સાથે લઈ જવાથી ઇન્કાર કરતો રહ્યો.

      હત્યાનો આવી રીતે થયો ખુલાસો

      - પોલીસે જણાવ્યું કે ખબરીએ સૂચના આપી હતી કે કિશોરીને રોહિત જ પોતાની સાથે ભગાડીને લઈ ગયો હતો.
      - બુધવાર સવારે પોલીસે ફરીથી રાઉન્ડ અપ કર્યું અને કડકાઈથી પૂછપરછ કરી તો આરોપીએ કિશોરીની હત્યા કરવાનું કબૂલી લીધું.
      - ગોલૂએ જણાવ્યું કે તેણે શબને પોતાના ઘરના રૂમમાં ખોદીને ડાટી દીધું છે.

    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શકી પ્રેમીએ પ્રેમીકાની કરી દીધી હત્યા| Boy friend killed his girl friend
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top