ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Murder of lady town planner in Kasauli Himachal Pradesh said many times it was SC Order

  વારંવાર કહ્યું- સુપ્રીમ કોર્ટનો આદેશ છે, હોટલ માલિકે છાતીમાં ગોળી મારી કરી હત્યા

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 11:07 AM IST

  કસૌલીમાં હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચેલી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શૈલબાલા શર્માની માલિકે ગોળી મારીને કરી હત્યા
  • મંગળવારે સવારે નારાયણી ગેસ્ટ હાઉસ પર અધિકારી શૈલબાલા હાથમાં દસ્તાવેજો લઇને ઊભી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે સવારે નારાયણી ગેસ્ટ હાઉસ પર અધિકારી શૈલબાલા હાથમાં દસ્તાવેજો લઇને ઊભી હતી.

   નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કસૌલીમાં હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચેલી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શૈલબાલા શર્માની માલિકે ગોળી મારીને હત્યા કરી નાખી. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા પહોંચેલી ટાઉન પ્લાનરની કાર્યવાહી માટે નીકળ્યાના 3 કલાકમાં જ હત્યા થઇ ગઇ. ટીમનો અન્ય એક સભ્ય ગુલાબસિંહ પણ આ ઘટનામાં ઘાયલ થઇ ગયો.

   ગેસ્ટહાઉસના માલિક પર છે હત્યાનો આરોપ

   - શૈલબાલા પોતાની ટીમ સાથે સવારે 11.30 વાગે સ્થળ પર પહોંચી ગઇ હતી. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે ચાર સભ્યોની તેમની ટીમ ધર્મપુરી સરકારી ગેસ્ટ હાઉસથી રવાના થઇ હતી.

   - સંબંધિત હોટલ સોલાન જિલ્લાના કસૌલી હિલ સ્ટેશનમાં આવેલી છે. ગેસ્ટહાઉસથી કાર્યવાહી માટે નીકળ્યાના 3 કલાકમાં જ તેમની હત્યા થઇ ગઇ.
   - નારાયણી ગેસ્ટહાઉસના માલિક વિજય ઠાકુર પર હત્યાનો આરોપ છે.

   આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે વારંવાર કહ્યું- કોર્ટના આદેશનું પાલન કરી રહી છું

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંગળવારે સવારે નારાયણી ગેસ્ટ હાઉસ પર અધિકારી શૈલબાલા હાથમાં દસ્તાવેજો લઇને ઊભી હતી, જેમાં હોટલના ગેરકાયદે નિર્માણની વાત હતી.

   - તેમની ટીમનો એક સભ્ય ગેરકાયદે બાંધકામને હટાવવા માટે હોટલ અને ગેસ્ટહાઉસ ખાલી કરવાની ઘોષણા કરી રહ્યો હતો. તેના પર ગેસ્ટ હાઉસના માલિક વિજય ઠાકુર અને શિવાલિક હોટલના માલિક વેદ ગર્ગે વિરોધ દર્શાવ્યો. તેના પર શૈલબાલાએ કહ્યું કે તે ફક્ત સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહી છે.
   - શર્માએ ગેસ્ટહાઉસના માલિક વિજય ઠાકુરને કહ્યું- સામાન ખાલી કરાવી દો. તેના પર વિજય ઠાકુરે કહ્યું કે તેમની પાસે તેમના ગેસ્ટહાઉસનો નકશો છે. શૈલબાલાએ કહ્યું કે તે ફક્ત કોર્ટના ઓર્ડરનું પાલન કરાવવા આવી છે.
   - ગર્ગે કહ્યું કે કોર્ટના ઓર્ડરમાં ગેસ્ટહાઉસની સરહદને સ્પષ્ટ કરવામાં આવી નથી. તેના પર શૈલબાલાએ કહ્યું કે તે આ બધી વાતોને લઇને કોર્ટમાં વાત કરે, અહીંયા નહીં.

   પહેલા હાથ જોડી પ્રાર્થના કરી પછી મારી ગોળી

   - લગભગ 11.40 વાગે શૈલબાલા શર્મા નારાયણી ગેસ્ટહાઉસમાં દાખલ થઇ, તેની સામે ઠાકુરે હોટલને લીગલ જણાવીને કાર્યવાહી ન કરવાની વાત કરી. પાંચ મિનિટ પછી તે ગેસ્ટહાઉસની બહાર આવી, પછી પણ ઠાકુર કાર્યવાહી ન કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા.

   - તેના પર પછી શૈલબાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, મારો નહી. ઠાકુરે કહ્યું- અમને મારવા છે એમ જ ને. તેના પર શૈલબાલાએ કહ્યું કે તે કોર્ટ કેમ નથી જતા અથવા તો કોર્ટ તરફથી આપેલી ડેડલાઇનમાં બાંધકામ કેમ ન પાડી નાખ્યું.
   - ગેસ્ટહાઉસમાંથી નીકળ્યા પછી ટીમ શિવાલિક હોટલ લગભગ 12.20 વાગે પહોંચી. અહીંયા પણ ટીમે હોટલ ખાલી કરવાની અપીલ કરી. તેના પર હોટલ માલિક ગર્ગે કહ્યું- અમારી લાશ પરથી ફોર્સ પસાર થશે, પહેલા અમને મારી નાખો.
   - તે પછી 1.45 વાગે શૈલબાલાએ ટીમ સાથે લંચ કર્યું અને અઢી વાગે નારાયણી ગેસ્ટહાઉસ ફરીથી પહોંચી. આ દરમિયાન આરોપ છે કે ગેસ્ટહાઉસના માલિક ઠાકુરે તેના પર ફાયરિંગ કરી દીધું.
   - ટીમમાં સામેલ પીડબલ્યુડીના વર્કર રોશનલાલે કહ્યું કે પહેલી ગોળી મેડમની છાતીમાં વાગી, બીજી ગોળી વર્કરને વાગી. આ દરમિયાન મહિલા અધિકારી ભાગવા લાગી પરંતુ હોટલ માલિકે પીછો કીરને ફરી ગોળી મારી તો તે પડી ગઇ.

  • શૈલબાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, મારો નહી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શૈલબાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, મારો નહી.

  • ઠાકુર કાર્યવાહી ન કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઠાકુર કાર્યવાહી ન કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Murder of lady town planner in Kasauli Himachal Pradesh said many times it was SC Order
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top