ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લિવ-ઈન પાર્ટનરની કરી દીધી હત્યા| Murder Of Girlfriend In Ghaziabad

  બેગમાં ભરીને ફેંકવા જતો હતો લિવ ઇન પાર્ટનરની લાશ, વાસ આવી તો કહ્યું- ઉંદર મર્યું હશે

  divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 11:38 AM IST

  2-3 દિવસથી ઘરમાં સંઘરી રાખી હતી લિવ ઇન પાર્ટનરની લાશ, આરોપી ફરાર- હત્યાનું કારણ અકબંધ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લિવ-ઈન પાર્ટનરની કરી દીધી હત્યા

   ગાઝિયાબાદ: ખોડા વિસ્તારમાં વંદના એંક્લેવમાં અરેરાટી થાય તેવા મર્ડરની ઘટના સામે આવી છે. પોલીસને કારમાં એક બેગમાંથી છોકરીની લાશ મળી આવી છે. લાશ 2-3 દિવસ જૂની હોવાનું જાણવા મળ્યું છે. વાસ ખૂબ ફેલાઈ હોવાના કારણે આ મર્ડરની ઘટનાનો ખુલાસો થયો છે. છોકરીની લાશને તેનો લિવ ઇન પાર્ટનર ઠેકાણે પાડવા જઈ રહ્યો હતો ત્યારે જ પડોશીની તેના ઉપર નજર પડી ગઈ હતી. આરોપી પકડાઈ જવાના ડરથી ભાગી ગયો છે. ઘટના મંગળવાર રાતની છે. બુધવારે પોલીસે ફરી આ વિસ્તારની મુલાકાત કરી હતી. જોકે હજુ છોકરીની હત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

   - SSP વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, શિવમ વિધિ અને મૃતકા જ્યોતિ વર્મા નહેરુ ગાર્ડન ચૌકી વિસ્તારના વંદના એંક્લવમાં ભાડે રહેતા હતા. તેઓ લિવ ઈન રિલેશનશિપમાં હતા.
   - બંને છેલ્લા 5-6 મહિનાથી અહીં રહેતા હતા. તેમના ઘરમાંથી છેલ્લા બે દિવસથી ખૂબ વાસ મારતી હતી. આ વિશે પડોશીઓએ શિવમને પૂછ્યું પણ હતું. શિવમે ઉંદર મરી ગયું હશે એવી શંકા જાહેર કરીને સફાઈ કરાવી દેવાની વાત કરી હતી.
   - ત્યારપછી રાતે શિવમે સેલ્ફ ડ્રાઈવ કેબ બુક કરી હતી. જ્યોતિની લાશ એક ભેગમાં ભરીને તે બેગ પાછળની સીટમાં મુકીને તે તેને ઠેકાણે પાડવા નીકળ્યો હતો.
   - પરંતુ ખૂબ વાસ મારતી હોવાથી પડોશીઓ બહાર આવી ગયા અને તેમણે શિવમને રોક્યો હતો. ભીડ ભેગી થઈ જતા શિવમ ત્યાંથી ભાગી નીકળ્યો હતો. ત્યારપછી પડોશીઓએ 100 નંબર ઉપર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
   - પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, જ્યોતિ 25 વર્ષની હતી અને તે મૂળ પંજાબના લુધિયાણાની હતી. પોલીસે તેના પરિવારજનોને જાણ કરી દીધી છે.

   આ પણ વાંચો: જ્યારે ઈ-રિક્શામાં મુકેલી સૂટકેસમાંથી ટપકવા લાગ્યું લોહી, ભાઈના મોતનો ભાંડો ફૂટ્યો

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • મૃતકા જ્યોતિ (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા જ્યોતિ (ફાઇલ)

  • ગર્લ ફ્રેન્ડની લાશ ઠેકાણે પાડવા આરોપીએ આ કેબબુક કરી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગર્લ ફ્રેન્ડની લાશ ઠેકાણે પાડવા આરોપીએ આ કેબબુક કરી હતી

  • ગાડીની પાછળની સીટમાં બેગમાં હતી છોકરીની લાશ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાડીની પાછળની સીટમાં બેગમાં હતી છોકરીની લાશ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લિવ-ઈન પાર્ટનરની કરી દીધી હત્યા| Murder Of Girlfriend In Ghaziabad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `