ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નાટક જોવા ગઈ હતી છોકરી, થઈ ગઈ હત્યા| The Body Of A Dalit Girl Was Found in UP

  રાતે બે વાગે નાટક જોઈને પરત આવતી હતી છોકરી, સવારે ગળુ કપાયેલી મળી લાશ

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 10:39 AM IST

  અમેઠીના સંગ્રામપુરમાં આવેલા નૈનહાબર્તલી ગામમાં સફાઈકર્મીની દીકરી નીતૂ BAની સ્ટૂડન્ટ હતી
  • રોતા કકળતા પરિવારજનો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોતા કકળતા પરિવારજનો

   અમેઠી: રાત્રે બે લાગે નાટક જોઈને ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીનીનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. તેનો મૃતદેહ સવારે ખેતરમાંથી મળી આવ્યો છે. વિદ્યાર્થીનીની હત્યાથી ગુસ્સે થયેલી ભીડે ગ્રામીણોએ મૃતદેહને રસ્તા પર રાખીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. હત્યા કોણે અને કેમ કરી તે વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઘટના પછી પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ગામમાં પણ પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

   જાણો શું હતી સમગ્ર ઘટના?

   - સંગ્રામપુર વિસ્તારમાં આવેલા નૈનહા ગામમાં નાતે એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટક જોવા માટે સફાઈ કર્મી સીતારામની દીકરી નીતૂ તેની બહેનપણીઓ સાથે ગઈ હતી.
   - રાતે અંદાજે 2 વાગે નીતૂ તેની બહેનપણીઓ સાથે પરત ફરી હતી. નીતૂને મુકીને બાકી બધી બહેનપણીઓ પોત પોતાના ઘરે જતી રહી હતી. ગુરુવારે સવારે જ્યારે ગ્રામીણો તેમના શૌચ માટે ખેતર તરફ ગયા હતા ત્યારે તેમણે નીતૂના ઘરની પાછળ જ ઘઉંના ખેતરમાં તેનમી લોહીથી લથબથ લાશ જોઈ હતી.
   - હત્યાની વાત સાંભળતા જ ગ્રામીણોમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. થોડી જ વારમાં બહુ બધા લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. સંગ્રામપુર પોલીસ સ્ટેશને ઘટના સ્થળે જઈને લાશનો કબજો લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગ્રામીણોએ રસ્તા પર મૃતદેહ મુકીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા.
   - વિરોધ પ્રદર્શનની માહિતી મળતા જ એસપી અને એડિશનલ એસપીએ ત્રણ પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળે બોલાવી લીધી હતી.
   - દલિત વિદ્યાર્થીની હત્યા વિશે એસપી કુંતલ કિશોરે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.

   ભાઈ ગયો હતો બોલાવા

   - મૃતકાના ભાઈ અભય સરોજે જણાવ્યું કે, તે નીતૂને નાટકમાં બોલાવવા ગયો હતો. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે- તું જા, હું આવું છું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

  • પોલીસે શરૂ કરી તપાસ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે શરૂ કરી તપાસ

  • પોલીસે ગામમાં ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તહેનાત કરી દીધો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે ગામમાં ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તહેનાત કરી દીધો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નાટક જોવા ગઈ હતી છોકરી, થઈ ગઈ હત્યા| The Body Of A Dalit Girl Was Found in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top