ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Murder in the middle of the market incident recorder in CCTV camera at Bhiwandi

  કેમેરામાં કેદ થયું આ ખોફનાક દ્રષ્ય, લોકો જોતા રહ્યા તમાશો, બદમાશો મારતા રહ્યા છરા

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 01:20 PM IST

  ભિવંડીમાં કેટલાક લોકોએ ખુલ્લેઆમ એક વ્યક્તિની ધારદાર હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખી
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સમયે લોકો જોતા રહ્યા તમાશો.

   મુંબઈ: શહેરની નજીક આવેલા ભિવંડીમાં કેટલાક લોકોએ ખુલ્લેઆમ એક વ્યક્તિની ધારદાર હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખી. હત્યાની આ ઘટના ઘટનાસ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેમાં ભર્યા બજારમાં કેટલાક લોકો એક વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.

   દોસ્તો ઊભા રહીને જોતા રહ્યા તમાશો

   - ભિવંડી પોલીસના જણાવ્યા પ્રમાણે, સોમવારે પંકજ મ્હાત્રે નામનો એક વ્યક્તિ બજારમાં પોતાના અમુક દોસ્તો સાથે ઊભો હતો. ત્યારે જ અભિષેકન નામનો અન્ય એક વ્યક્તિ પોતાના કેટલાક સાથીઓ સાથે ત્યાં આવ્યો અને પંકજ પર તૂટી પડ્યો.

   - તેમણે ચપ્પુ અને કેટલાંક ધારદાર હથિયારોથી પંકજ પર અનેક વાર કર્યા. આ હુમલામાં ઘાયલ થયેલો પંકજ ત્યાં સ્થળ પર જ ઢળી પડ્યો. ઘટનાને અંજામ આપ્યા પછી તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા.

   - તે પછી આસપાસના લોકો તેને ઉઠાવીને પાસેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં ઇલાજ દરમિયાન તેણે દમ તોડી દીધો.
   - જે સમયે પંકજ પર હુમલો થઇ રહ્યો હતો ત્યારે તેના અન્ય દોસ્તો ત્યાં ઊભા રહીને તમાશો જોઇ રહ્યા હતા.

   બંનેના પરિવારમાં ચાલી રહ્યો હતો જમીન વિવાદ

   - પોલીસે હત્યાના ત્રણ દિવસ પછી ગુરુવારે સાંજે મુખ્ય આરોપી પંકજની ધરપકડ કરી લીધી છે. મામલાનો અન્ય એક આરોપી મોંગેશ અત્યારે પણ પોલીસની પકડની બહાર છે.

   - તપાસમાં સામે આવ્યું છે કે ભિવંડીના કાલ્હેર ગામમાં એક જમીનને લઇને પંકજ મ્હાત્રેના પરિવાર અને મોગેશ મ્હાત્રે વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તે જમીનને બંને જણા પોતાની જણાવી રહ્યા હતા અને આ વિવાદ કોર્ટ સુધી ગયો હતો.

   આગળની સ્લાઇડમાં જુઓ સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના સ્ક્રીન શોટ્સ

  • કેમેરામાં રેકોર્ડ થઇ આ સમગ્ર ઘટના.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેમેરામાં રેકોર્ડ થઇ આ સમગ્ર ઘટના.

  • પોતાના દોસ્તો સાથે ઊભો હતો પંકજ.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના દોસ્તો સાથે ઊભો હતો પંકજ.

  • ત્યારે જ અભિષેકે તેના પર હુમલો કરી દીધો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્યારે જ અભિષેકે તેના પર હુમલો કરી દીધો.

  • હુમલામાં ઘાયલ પંકજનું હોસ્પિટલમાં મોત થઇ ગયું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુમલામાં ઘાયલ પંકજનું હોસ્પિટલમાં મોત થઇ ગયું.

  • બંનેના પરિવારમાં ઘણા વર્ષોથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંનેના પરિવારમાં ઘણા વર્ષોથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો.

  • હાલમાં એક આરોપી પોલીસની કસ્ટડીમાં છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં એક આરોપી પોલીસની કસ્ટડીમાં છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Murder in the middle of the market incident recorder in CCTV camera at Bhiwandi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `